WorksheetsGujarati tast 6th
Total questions: 30
Worksheet time: 30mins
ચિત્રની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
4: 20
4:30
4:4o
4:5o
ચિત્રમાં કેટલા ફેરીયા નજરે પડે છે?
એક
બે
૩
૪
કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે?
કૃષ્ણની
વેદ ની
દેવોની
પુણ્યની
સંતાનો ભેગા મળીને એક સાથે શું કરે છે?
પૂજા
યજ્ઞ
પ્રાર્થના
પુરુષાર્થ
"હિંદમાતાને સંબોધન'કાવ્યના કવિ નુ ઉપનામ જણાવો.
કાન્ત
કલાપી
સુંદરમ
સ્નેહરશ્મિ
ગામમાં શાનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું?
મૂર્તિનું
મંદિર નો
દેરાસર
સૂર્યમંદિર
20 ફૂટ ઊંચા સ્તંભ પર શાની સ્થાપના કરવાની હતી?
પરમેશ્વરની
મૂર્તિની
ચિત્ર ની
ગણપતિની
સ્ટોર ક્યાં આવેલો હતો?
બજારમાં
સ્વદેશમાં
પરદેશમાં
મોલમાં
સ્ટોર માં કોણ દાખલ થયું?
દુકાનદાર
યુવક
સ્ત્રી
માણસ
યુવકે દુકાનદાર સાથે કેવી રીતે વાત કરી?
ખુમારીથી
નમ્રતાથી
ચાલાકીથી
બુદ્ધિપૂર્વક
દુકાનદારનું ધ્યાન ક્યાં હતું?
ગ્રાહક તરફ
સ્ત્રી તરફ
યુવક તરફ
યુવકની વાતચીત તરફ
'દ્વિદલ'પાઠના લેખક નું નામ જણાવો.
નાથાલાલ દવે
ડોક્ટર આઈ કે વીજળીવાળા
સંતબાલ
કિશોરસિંહ સોલંકી
દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો?
સ્વચ્છતાનો
નમ્રતાનો
ખુમારી નો
વફાદારીનો
'લોકહદય પર સત્તા ચલાવનાર'માટે લેખકે કયો શબ્દ વાપર્યો છે?
રવિશંકર
વ્યાસ
સેવક
મહારાજ
રવિશંકર મહારાજના જન્મદિવસે કયો તહેવાર હતો?
મહાશિવરાત્રી
નવરાત્રી
ઉત્તરાયણ
શરદ પૂર્ણિમા વિડિયો
મહારાજને આરોગ્યની ચાવીનું શિક્ષણ કોની પાસેથી મળ્યું હતું?
ડોક્ટર પાસેથી
પિતાજી પાસેથી
માતા પાસેથી
શિક્ષક પાસેથી
રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા 'કોણે કહ્યા?
ધીરુભાઇ પરીખે
ઝવેરચંદ મેઘાણી એ
ગાંધીજીએ
મહેન્દ્ર પરમાર
કવિ સૌને શાથી સમાન ગણે છે?
સમાન શાસન છે તેથી
અખંડભારત છે તેથી
સમાન માતા છે તેથી
સમાન આસમાન છે તેથી
'નિર્ધન'નો સમાનાર્થી શબ્દ લખો.
ધનવાન
ગરીબ
પૈસાદાર
શ્રીમંત
'નિરક્ષર'નો સમાનાર્થી શબ્દ લખો.
સાક્ષર
જ્ઞાની
અભણ
ભણેલો
"વંદન'નું સમાનાર્થી શબ્દ લખો
મુખ
વદન
નમસ્કાર
દેહ
'શ્રીમંત'નો સમાનાર્થી શબ્દો લખો.
પૈસાદાર
દરિદ્ર
કંગાળ
નિર્ધન
'નીરોગી'નો સમાનાર્થી શબ્દ લખો.
રોગી
તંદુરસ્ત
અસ્વસ્થ
બીમાર
'સાક્ષર'નો વિરોધી શબ્દ લખો.
નિરક્ષર
ભણેલું
જ્ઞાની
પંડિત
'સમાન'શબ્દ નો વિરોધી શબ્દ લખો.
આસમાન
અસમાન
સામાન
સરખું
'નીડર'શબ્દનો વિરોધી શબ્દ લખો.
બહાદુર
બળવાન
સાહસિક
ડરપોક
'નદીકિનારા પાસેની બખોલ'શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
ગોખલો
બાકોર
ધોધ
કોતર
'કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર'શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
આળસુ
સેવક
સ્વયંસેવક
કામડુ
દુકાનદાર પાસે યુવકે કયા ફોન માટે મંજૂરી માંગી?
પબ્લિક ફોન
મોબાઈલ
સેલ્યુલર ફોન
ગ્રામોફોન
'રવિશંકર મહારાજ' પાઠના લેખકનું નામ જણાવો
સંતબાલ
નાથાલાલ દવે
કાન્ત
ધીરુભાઈ પરીખ
