NEW
Font size
Worksheetsધોરણ ૬ ગુજરાતી પાઠ-૪ (૧)
Total questions: 31
Worksheet time: 31mins
રવિશંકર મહારાજ પાઠ ના લેખક નું નામ શું છે?
ધીરુભાઈ પરીખ
અ
અ
ધીરુભાઈ પરીખ નું પૂરું નામ શું છે?
અ
અ
ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ
ધીરુભાઈ પરીખનો જન્મ કયા ગામમાં થયો હતો?
અ
વીરમગામ
અ
મહારાજ એટલે શું?
રાજા
અ
અ
મહારાજ એટલે કોણ?
અ
રવિશંકર વ્યાસ
અ
રવિશંકર વ્યાસ ને 'મહારાજ' નું બિરુદ કોણે આપ્યું?
અ
અ
લોકોએ
ગુજરાતના મૂકસેવક એટલે કોણ?
રવિશંકર મહારાજ
અ
અ
લોકો રવિશંકર મહારાજ ને બીજા કયા નામે ઓળખતા હતા?
અ
રવિશંકર દાદા
અ
રવિશંકર મહારાજ નો જન્મ કઈ સાલમાં થયો હતો?
અ
અ
૧૯૪૦
મહા મહિનાની વદ ચૌદશ એટલે કયો દિવસ?
મહાશિવરાત્રી
અ
અ
રવિશંકરના પિતાનો જન્મ કઈ સાલમાં થયો હતો?
અ
અ
૧૮૮૪
રવિશંકર ના પિતા નો જન્મ કયા ગામમાં થયો હતો?
ખેડા જિલ્લાના રઢુ ગામે
અ
અ
રવિશંકર મહારાજ ના પિતા નું નામ શું હતું?
અ
અ
શિવરામભાઈ
રવિશંકર મહારાજ ના માતા નું નામ શું હતું?
અ
નાથીબા
અ
રવિશંકરે તેમના પિતા પાસેથી બાળપણમાં કયું શિક્ષણ મેળવ્યું હતું?
અ
સારી ટેવો કેળવવાનું
અ
રવિશંકરે તેમની માતા પાસેથી બાળપણમાં કયું શિક્ષણ મેળવ્યું હતું?
ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ
અ
અ
રવિશંકર મહારાજ નો સ્વભાવ કેવો હતો?
સાહસિક અને નીડર
અ
અ
રવિશંકર કયું ગામ શીખી ગયા હતા?
અ
અ
ખેતીનું
તેમને કોઈપણ કામ કરવામાં શું ન આવતું?
અ
શરમ, સંકોચ કે નાનપ
અ
રવિશંકર મહારાજ નો પરિચય કોની સાથે થયો?
મહાત્મા ગાંધી
અ
અ
મહાત્મા ગાંધી સાથેના પરિચય બાદ રવિશંકર મહારાજ શેમાં જોડાયા?
અ
અ
આઝાદીની લડતમાં
રવિશંકર મહારાજે લડતમાં જોડાયા બાદ કયો ધંધો છોડ્યો?
અ
યજમાનવૃત્તિનો
અ
રવિશંકર મહારાજ નો જીવન મંત્ર શું હતો?
ખાદીનાં વસ્ત્રો, સાદું ભોજન, સાદાઈથી રહેવું
અ
અ
રાજકીય પ્રવૃતિઓને સ્થાને તેમના જીવનમાં કોઈ પ્રવૃત્તિ નો પ્રવેશ થયો?
અ
અ
લોકપ્રવૃત્તિનો
વડોદરામાં આવેલાં અનાથ આશ્રમનું નામ શું હતું?
શ્રી ફતેેહસિંહ રાવ
અ
અ
અનાથાશ્રમના વડાએ રવિશંકર મહારાજને શું ઉઘરાવવા કહ્યું?
અ
ફાળો
અ
રવિશંકર મહારાજે શેનો મનસૂબો કર્યો?
અ
અ
દૂષણો દૂર કરવાનો
રવિશંકર મહારાજ પાણી પીવા માટે સાથે શું રાખતા?
દોરી અને લોટો
અ
અ
રવિશંકર મહારાજ શું રાંધીને ખાતા?
અ
ખીચડી
અ
કયા ગામમાં ઘીના ડબા ચોરાયા હતા?
અ
અ
કણભા ગામમાં
ડબા ચોરી જનાર માણસને રવિશંકર મહારાજે સમજાવવા છતાં ન માનતા રવિશંકર મહારાજે શું કર્યું?
અ
ઉપવાસ
અ
