WorksheetsScience
Total questions: 30
Worksheet time: 13mins
1. લાલ અળસિયા કેટલા દિવસમાં પોતાના શરીરના વજન જેટલો ખોરાક ખાઈ શકે છે?
1
2
3
2. હવા શું છે?
મિશ્રણ
તત્ત્વ
સંયોજન
3. કયો કચરો કેટલાય દિવસો સુધી કોહવાતો નથી?
વધેલ એંઠવાડ
ચાના કૂચા
પ્લાસ્ટિકનું રમકડું
4. પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે?
નદી
વરસાદ
સરોવર
5. પાણીની વરાળમાંથી વાદળ બંધાવા શાની જરૂર છે?
વરાળ
ધૂળના રજકણો
પાણી
6. વિદ્યુતકોષમાં કેટલા ટર્મિનલ (ધ્રુવ) હોય છે?
6
4
5
2
7. ચુંબકના દક્ષિણ ધ્રુવને ____ વડે દર્શાવાય છે.
N
W
S
P
8. ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે?
ઘોડાની નાળ જેવો
સોયાકાર
લંબઘન પટ્ટી જેવો
9. ચુંબક કઈ ધાતુ આકર્ષે છે?
સોનું
ચાંદી
લોખંડ
તાંબું
10. રસોડાના કચરાને કયા રંગની કચરાપેટીમાં નાખવો જોઈએ?
લાલ
બ્લુ
લીલા
પીળા
11. કાગળના પુન : નિર્માણમાં શાનો ઉપયોગ કરવો જોઈએ નહિ?
નોટબૂક
સમાચાર પત્ર
ચમકતા કાગળ
12. _______ ને ગરમ કરવાથી અથવા સળગાવવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદભવે છે.
લાકડું
પ્લાસ્ટિક
કાગળ
13. હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલામા ભાગનું છે?
4/5
1/5
2/5
14. આપણે ઉચ્છવાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ?
ઑક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ
નાઇટ્રોજન
15. હવાનું હરતું ફરતું સ્વરૂપ એટલે ______ .
પવન
વાવાઝોડું
તોફાન
16 હવામાં ઑક્સિજન વાયુનું પ્રમાણ _____ ટકા છે.
78
1
21
17. પૃથ્વીની આજુબાજુના હવાના સ્થળને _______ કહે છે.
જીવાવરણ
વાતાવરણ
મૃદાવરણ
18. પાણીના વાયુ સ્વરૂપને _____ કહે છે.
ઘન
પ્રવાહી
વાયુ
19. બે ચુબક વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે?
બે ચુંબક દૂર લઈ જવાથી
બે ચુંબકના અસમાન ધ્રુવ નજીક લાવવાથી
બે ચુંબકના સમાન ધ્રુવ નજીક લાવવાથી
20. માનવશરીર શું છે?
વિદ્યુત સુવાહક
વિદ્યુત અવાહક
વિદ્યુત પરિપથ
21. વિદ્યુત આપતું સાધન કયું છે?
ટ્યૂબલાઈટ
સૂર્યકૂકર
વિદ્યુતકોષ
22. વિદ્યુત પરિપથ ______ હોય ત્યારે વિદ્યુતપ્રવાહ વહે છે.
પૂર્ણ
અપૂર્ણ
જોડાયેલ
23. પ્રકાશ ઉત્પન્ન કરતાં વિદ્યુત બલ્બના પાતળા તારને ______ કહે છે.
ટોર્ચ
ફિલામેન્ટ
ટ્યૂબલાઈટ
24. ચુંબકની શોધ કયા દેશમાં થઈ ?
ગ્રીસ
અમેરિકા
બ્રાઝિલ
25. હોકાયંત્રમાં ક્યા આકારનું ચુંબક વપરાય છે?
લંબઘન પટ્ટી જેવું
નળાકાર
સોયાકાર
26. ચુંબક કઈ ધાતુ આકર્ષતું નથી?
લોખંડ
કોબાલ્ટ
ચાંદી
27. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ______ કહે છે.
બાષ્પીભવન
ઘનીભવન
બાષ્પોત્સર્જન
28. દરિયાના ખારા પાણીમાંથી બનતી બાષ્પમાં શું હોય છે?
મીઠું
ક્ષારો
શુદ્ધુ પાણીની વરાળ
29. પાણીનો સૌથી વધુ સંગ્રહ કયાં થાય છે?
નદી
સમુદ્ર
સરોવર
કૂવો
30. ભારે વરસાદ લાંબો સમય ચાલુ રહે તેને શું કહે છે?
અતિવૃષ્ટિ
અનાવૃષ્ટિ
જલચક્ર
