Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૬ ગુજરાતી પાઠ-૫

Total questions: 28

Worksheet time: 28mins

Name
Class
Date
1.

'મહેનતની મોસમ' કાવ્ય ના કવિ નું નામ શું છે?

a)

નાથાલાલ દવે

b)

અ

c)

અ

2.

નાથાલાલ દવે નો જન્મ ક્યારે થયો હતો?

a)

અ

b)

૦૩-૦૬-૧૯૧૨

c)

અ

3.

નાથાલાલ દવે નો જન્મ કયા જિલ્લામાં થયો હતો?

a)

અ

b)

અમરેલી

c)

આ

4.

કવિએ કઈ ઋતુને 'મહેનતની મોસમ' કહી છે?

a)

પાક લણવાની

b)

અ

c)

અ

5.

કુદરત સોળે કળાએ ક્યારે ખીલી ઊઠે છે?

a)

અ

b)

અ

c)

વરસાદ પછી

6.

કિલોલ કોણ કરે છે?

a)

અ

b)

કુંજડિયો

c)

અ

7.

વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે?

a)

અ

b)

અ

c)

સોનાવરણી

8.

લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે?

a)

લહેરાતો પાક જોઈને

b)

અ

c)

અ

9.

સીમ કોને સાદ કરે છે?

a)

અ

b)

અ

c)

ખેડૂતોને

10.

સીમમાં શું શું લઈ જવા કહ્યું છે?

a)

અ

b)

દાતરડા અને પછેડી

c)

અ

11.

'સીમ સાદ કરે' એટલે શું?

a)

અ

b)

અ

c)

સીમ ખેડૂતો ને બોલાવે છે.

12.

કોના જળ નીતર્યા છે?

a)

નદીના

b)

અ

c)

અ

13.

બાજરાને કેવો કહ્યો છે?

a)

અ

b)

અ

c)

લીલો કંચન

14.

લોથે શું લૂમેઝૂમે છે?

a)

અ

b)

જુવાર

c)

અ

15.

આ કાવ્યમાં કોની અભિવ્યક્તિ જોવા મળે છે?

a)

શ્રમજીવીઓના જીવનની

b)

અ

c)

અ

16.

સોનાવરણી એટલે શું?

a)

અ

b)

અ

c)

સોના જેવા રંગવાળી

17.

નીતર્યા એટલે શું?

a)

અ

b)

ચોખ્ખાં

c)

અ

18.

લીલો કંચન એટલે શું?

a)

અ

b)

અ

c)

સંપૂર્ણ લીલો

19.

લોથો એટલે શું?

a)

જુવારનું કણસ

b)

અ

c)

અ

20.

હુલ્લાસ એટલે શું?

a)

અ

b)

અ

c)

ઉલ્લાસ

21.

કુંજડિયું એટલે શું?

a)

અ

b)

કુંજડી

c)

અ

22.

હિલોળ એટલે શું થાય?

a)

અ

b)

અ

c)

ઝુલવુ

23.

પછેડી એટલે શું થાય?

a)

ઓઢવા, પાથરવાનું વપરાતું જાડું કપડું

b)

અ

c)

અ

24.

દાતરડું એટલે શું?

a)

અ

b)

અ

c)

પાક કાપવા માટેનું ઓજાર

25.

મલક એટલે શું?

a)

પ્રદેશ

b)

અ

c)

અ

26.

ખળા એટલે શું?

a)

અ

b)

કણસલા ગૂંદીને અનાજ કાઢવાની જગા

c)

અ

27.

રળનારો એટલે શું થાય?

a)

અ

b)

અ

c)

કમાનારો

28.

કિલ્લોલ એટલે શું?

a)

આનંદ

b)

અ

c)

અ