NEW
Font size
Worksheetsધોરણ ૬ ગુજરાતી પાઠ-૩
Total questions: 35
Worksheet time: 35mins
દ્વિદલ પાઠ ના લેખક નું નામ શું છે?
ડો. આઈ.કે.વીજળીવાળા
અ
અ
તેમનો જન્મ કયા જિલ્લામાં થયો હતો?
અ
અ
ભાવનગર
તેમનો જન્મ ભાવનગર જિલ્લાના કયા ગામમાં થયો હતો?
અ
અમરગઢ
અ
દ્વિદલ પાઠ માં કેટલી બોધ કથાઓ આપવામાં આવી છે?
૨
૪
૧
ડો. આઈ. કે. વીજળીવાળા વ્યવસાય શું હતા?
અ
અ
ડોક્ટર
બોધ કથા મૂર્તિમાં એ માણસ શેનું નિર્માણકાર્ય જોવા ગયો હતો?
મંદિર
અ
અ
શિલ્પી કોની મૂર્તિ બનાવી રહ્યો હતો?
અ
ભગવાનની
અ
શિલ્પી ભગવાનની મૂર્તિ કયા પથ્થર માંથી બનાવી રહ્યો હતો?
અ
અ
આરસ પહાણ
પેલા માણસે શિલ્પીને શું પ્રશ્ન પૂછ્યો?
મંદિરમાં એકસરખી બે મૂર્તિિઓની જરૂર છે?
અ
અ
શિલ્પીએ પેલા માણસને સૌ જવાબ આપ્યો?
અ
એક જ મૂર્તિ ની જરૂર છે. પરંતુ બીજી મૂર્તિ માં થોડું નુકશાન થવાથી પડતી મૂકવી પડી.
અ
પેલા માણસે શિલ્પીને ફરીથી સૌ પ્રશ્ન પૂછ્યો?
તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે?
અ
અ
શિલ્પીએ પેલા માણસને સૌ જવાબ આપ્યો?
અ
અ
મૂર્તિ ના નાક પાસે નાનો ઘસરકો થઈ ગયો છે.
પહેલા માણસે શિલ્પીને ને ફરીથી કયો પ્રશ્ન પૂછ્યો?
તમે મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો?
અ
અ
શિલ્પીએ મૂર્તિની સ્થાપના માટે શું જવાબ આપ્યો?
સ્તંભ ઉપર
અ
અ
સ્તંભ ની ઊંચાઈ કેટલા ફૂટની હતી?
અ
અ
વીસ ફૂટ
સ્વમૂલ્યાંકન નામની બોધ કથા માં કોની વાત કરવામાં આવી છે?
અ
પરદેશની
અ
પેલા માણસે દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને શું વાપરવાની મંજૂરી માંગી?
અ
અ
પબ્લિક ફોન
યુવાને શા માટે સ્પીકર ફોન પર વાત કરી?
તેના હાથ મેલા અને ખરાબ હતા.
અ
અ
ફોનમાં સામેની તરફથી કોણ વાત કરતું હતું?
અ
એક સ્ત્રી
અ
પેલા યુવકે મેડમ ને કયું કામ આપવાની માંગ કરી?
અ
અ
લોન કાપવાનું
મેડમે પેલા યુવકને સૌ જવાબ આપ્યો?
ના
હા
યુવાને દુકાનદારને નોકરીની ના શા માટે પાડી?
અ
અ
તે મેડમ ને ત્યાં તે જ નોકરી કરે છે.
દુકાનદારે યુવકની વાત સાંભળીને તેને શું કહ્યું?
પોતાને ત્યાં કામ કરવા.
અ
અ
દુકાનદારે યુવકને આવું કરવાનું કારણ પૂછયું તો યુવાને સૌ જવાબ આપ્યો?
અ
જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે
અ
દુકાનદારે તે યુવકને શા નામથી બિરદાવ્યો?
સ્વમૂલ્યાંકન
અ
અ
દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો?
અ
આ
ખુમારીનો
સ્તંભ એટલે શું?
અ
થાંભલો
લોન એટલે શું?
લીલું ઘાસ, હરિયાળી
અ
બિરદાવવું એટલે શું?
અ
ગુણ વખાણવા
પોતાનું વિરોધી શું થાય?
પારકું
અ
જાણ નું વિરોધી શું થાય?
આ
અજાણ
નીરસ નું વિરોધી શું થાય?
સરસ
અ
પરદેશ નું વિરોધી શું થાય?
અ
સ્વદેશ
જવાબ નું વિરોધી શું થાય?
સવાલ
અ
નુકસાન નું વિરોધી શું થાય?
અ
ફાયદો
