Worksheetsવિરોધી શબ્દો - ગુજરાતી
Total questions: 30
Worksheet time: 30mins
કાળી નું વિરોધી શબ્દ શોધો.
ધોળી
સફેદ
નાના નું વિરોધી શબ્દ શોધો.
વધુ
મોટા
ભીંજાવું નું વિરોધી શબ્દ શોધો.
સુકાવું
પલાળવું
તરતી નું વિરોધી શબ્દ શોધો.
ફરતી
ડૂબતી
ગરમ નું વિરોધી શબ્દ શોધો.
ઠંડુ
ભીનું
ધરતી નું વિરોધી શબ્દ શોધો.
આકાશ
ધરા
છાંયડો નું વિરોધી શબ્દ શોધો.
તડકો
છાયો
સુખી નું વિરોધી શબ્દ શોધો.
દુઃખી
ખુશી
દિવસ નું વિરોધી શબ્દ શોધો.
દિન
રાત
નીચે નું વિરોધી શબ્દ શોધો.
આગળ
ઉપર
પાછળ નું વિરોધી શબ્દ શોધો.
આગળ
સામે
શક્ય નું વિરોધી શબ્દ શોધો.
અશક્ય
શક્તિ
જીવ નું વિરોધી શબ્દ શોધો.
નિર્જીવ
સજીવ
ખુબ નું વિરોધી શબ્દ શોધો.
વધારે
ઓછું
વાંકી નું વિરોધી શબ્દ શોધો.
મરોડદાર
સીધી
ઉપર નું વિરોધી શબ્દ શોધો.
પાછળ
નીચે
પ્યારી નું વિરોધી શબ્દ શોધો.
કદરુપુ
સુંદર
માંદગી નું વિરોધી શબ્દ શોધો.
સાજા
બિમારી
પ્રિય નું વિરોધી શબ્દ શોધો.
ગમવું
અપ્રિય
શક્તિ નું વિરોધી શબ્દ શોધો.
તાકાત
અશક્તિ
તેજ નું વિરોધી શબ્દ શોધો.
નિસ્તેજ
રોશની
કાચું નું વિરોધી શબ્દ શોધો.
પાકું
કડક
લાભ નું વિરોધી શબ્દ શોધો.
ફાયદો
ગેરલાભ
મીઠી નું વિરોધી શબ્દ શોધો.
ગળી
કડવી
કુદરતી નું વિરોધી શબ્દ શોધો.
પ્રાકૃતિક
કૃત્રિમ
તાજગી નું વિરોધી શબ્દ શોધો.
સ્ફુર્તિ
અસ્ફુર્તિ
સંપૂર્ણ નું વિરોધી શબ્દ શોધો.
અસંપૂર્ણ
ભરપુર
મજબૂત નું વિરોધી શબ્દ શોધો.
ટકાઉ
નબળા
મિત્ર નું વિરોધી શબ્દ શોધો.
દોસ્ત
દુશ્મન
સારા નું વિરોધી શબ્દ શોધો.
ખરાબ
ઠીક
