Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 ગુજરતી

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

કવિ ઘરથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોય છે ?

a)

પરમાત્મા

b)

પત્ની

c)

માતા

d)

સંતાનો

2.

ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજ્યનું પાટનગર કયું હતું ?

a)

વડોદરા

b)

અમદાવાદ

c)

જુનાગઢ

d)

જામનગર

3.

ગાંધીનગર કુલ કેટલા સેકટરમાં વહેંચાયેલું છે ?

a)

25

b)

28

c)

30

d)

32

4.

'તને ઓળખું છું , મા' ગીતમાં કવિ કોને તીર્થ ગણે છે ?

a)

યાત્રાધામને

b)

માનાં સ્મરણોને

c)

માનસરોવરને

d)

હરિદ્વારને

5.

કવિ 'ઉપરવાળો બેન્ક ' કોને ગણાવે છે ?

a)

ઈશ્વરને

b)

આકાશને

c)

ઘરતીને

d)

પર્વતને

6.

કવિએ નોટ અને સિક્કા કયાં નાખવાનું કહ્યું છે ?

a)

કચરામાં

b)

કબાટમાં

c)

તિજોરીમાં

d)

નદીમાં

7.

'ધૂળિયે મારગ' કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણાવે છે ?

a)

ઘન-વૈભવ

b)

સોના-ચાંદી

c)

જમીન-જાયદાદ

d)

મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો પ્રેમ

8.

''વાહ! કેવું ભવ્ય ભવન!'' આ વાક્ય કોણ બોલે છે?

a)

અક્ષય

b)

પ્રકૃતિ

c)

આકાશ

d)

પ્રતિભા

9.

'તને ઓળખું છું, માં' ગીતમાં કવિએ વિનમ્ર ભાવે શેનો સ્વીકાર કર્યો છે ?

a)

ભાઈના ઋણનો

b)

બહેનના ઋણનો

c)

પિતાના ઋણનો

d)

માતાના ઋણનો

10.

વિધાનસભાને બીજા કયાં નામ તરીકે ઓળખવામાં આવે છે ?

a)

રાજ્યસભા

b)

ધારાસભા

c)

સંસદસભા

d)

લોકસભા

11.

ગાંધીનગરના સાત આડા મુખ્ય માર્ગો કયા નામથી ઓળખવામાં આવે છે ?

a)

0-1-થી-7

b)

ક થી જ

c)

નેતા ઓના નામ

d)

મહાનુભાવોના નામ

12.

કવિ કેવા માર્ગે ચાલવાનું કહે છે ?

a)

સત્યના

b)

સડક પર

c)

રાજમાર્ગો

d)

ધૂળિયે

13.

મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ?

a)

સ્વાર્થથી

b)

પ્રેમથી

c)

હાથ મિલાવી

d)

વિશ્વાસથી

14.

' એક મુલાકાત ' પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.

a)

પત્ર લેખન

b)

ચિત્ર લેખ

c)

અહેવાલ લેખન

d)

પ્રવાસ વર્ણન

15.

નીચેનામાંથી મકરન્દ દવે એ આપેલી સાહિત્યકૃતિ કઈ છે ?

a)

એક જ દે ચિનગારી

b)

તને ઓળખું છું, મા

c)

ધૂળિયે માર્ગ

d)

આજ આનંદ

16.

'પરવાનગી' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો .

a)

પ્રવેશ

b)

મંજૂરી

c)

અરજી

d)

આવેદન

17.

'રક્ષણ કરનાર સૈનિક' શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.

a)

ચોકીદાર

b)

સુરક્ષાકર્મી

c)

ઓફિસર

d)

વોચમેન

18.

'છૂ થવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

a)

ગાયબ થવું

b)

ભાગી જવું

c)

ઉતાવળા થવું

d)

ઉપર જવું

19.

'અભાગી' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

a)

દુર્ભાગી

b)

કુભાગી

c)

સદભાગી

d)

નસીબ

20.

'દોઢિયા' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો .

a)

પૈસા

b)

મૂરખ

c)

લાકડી

d)

લોખંડ

21.

નીચેનામાંથી સાચી જોડણી આપેલ શબ્દ જણાવો .

a)

કામગિરી

b)

નમુનો

c)

બહુમતિ

d)

વિચલિત

22.

આંતરપ્રાસ અલંકાર નું ઉદાહરણ બતાવો.

a)

વિદ્યા ભણિયો જેહ, તેહ ઘર વૈભવ રૂડો

b)

અખાડામાં જવાનાં મેં ઘણા અખાડા બતાવ્યા

c)

નટવર નિરખ્યા નેન! તે

d)

ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી

23.

નીચે આપેલ શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા જણાવો.

a)

દર્શન

b)

સમુદાય

c)

લાલચ

d)

પુસ્તક

24.

નીચેનામાંથી ખોટી જોડણી આપેલ શબ્દ જણાવો.

a)

વિલાયત

b)

રવિન્દ્ર

c)

ભારતીય

d)

માનસિક

25.

'સ્મૃતિ' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

a)

વિસ્મૃતિ

b)

યાદ

c)

સ્મરણ

d)

અસ્મૃતિ

26.

'નટવર નિરખ્યા નેન ! તે ' અલંકાર જણાવો.

a)

આંતરપ્રાસ અલંકાર

b)

અંત્યાનુપ્રાસ અલંકાર

c)

વર્ણાનુપ્રાસ અલંકાર

d)

શબ્દાનુપ્રાસ અલંકાર

27.

'અધીરા બનવું ' રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.

a)

નારાજ થવું.

b)

ઉતાવળા થવું.

c)

ઝડપભેર દોડવું.

d)

ગુસ્સે થવું.

28.

" 'ક્ષેમ કુશળ રહો ' એવા ઉદગાર " શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો.

a)

વેણ

b)

ઓવારણાં

c)

મમતા

d)

ખમ્મા

29.

'સ્+મ્+ઋ+ત્+ઇ' ધ્વનિ ઘટકો છૂટા પાડો.

a)

સ્મરણ

b)

સમૃદ્ધિ

c)

સ્મૃતિ

d)

સ્મુતિ

30.

' મંત્રી 'શબ્દ ના ધ્વનિઘટકો છૂટા પાડો.

a)

મ્+ન્+અ+ત્+ર્+ઈ

b)

મ્+અ+ન્+ત્+ર્+ઈ

c)

મ્+અ+ન્+ર્+ત્+ઈ

d)

મ્+અ+ન્+ત્+ર્+ઇ