NEW
Font size
WorksheetsTheory
Total questions: 25
Worksheet time: 13mins
મરકયુરી વે પર લેમપ........ પ્રકાશ આપે છે.
ગુલાબી
પીળો
લાલ
સફેદ
ઈલેક્ટ્રિકલ વોટર બાથ ક ઈ કેપેસીટીમા મળે છે?
550 w
950 w
1250 w
1500 w
કુલીગ રેન્જમાં કેટલી હોટ પ્લેટનો સમાવેશ થાય છે?
2
3
4
5
ગરમીનો પ્રેક્ટિકલ યુનિટ ______ છે?
કૅલરી
સેન્ટિગ્રેડ
જુલ
ન્યુટન
થર્મોસ્ટેટ વધુમાં વધુ કેટલી લંબાઈમાં મળે છે?
150 mm
250 mm
350 mm
450 mm
વોલ્ટેજ બોક્સ એ વોલ્ટેજ ને શું કરે છે?
વધારે
ઘટાડે
શુન્ય
અચળ
હીટીગ ફરનેશના અંદરના ભાગનુ ટેમ્પરેચર માપવા શેનો ઉપયોગ થાય છે?
KVAR મીટર
હોટવાયર
થમોકપલ
ડાયનેમો
વિધુત ઉજાનુ એકમ આ છે?
KW
KVA
KVAR
KWh
A-c અને D-C બંનેમાં
વોલ્ટામીટર તરીકે શેનો ઉપયોગ થાય છે?
PMMC
હોટ વાયર
M. I
M. C
ઈન્સટુમેન્ટની સેન્સીટીવીટીનો એકમ _______છે?
Ohms/volt
Volt/ohm
Volt-amp
Ampere/sec
ટેનિસ કોર્ટ માટે કેટલા ઈલ્યુમીનેશનની જરૂરીયાત હોય છે?
100
300
200
400
મંદિર માટે કેટલા ઈલ્યુમીનેશનની જરૂરિયાત હોય છે?
50
125
75
100
રહેઠાણ વિસ્તારમાં રસોડા માટે કેટલા ઈલ્યુમીનેશનની જરૂરિયાત હોય છે?
100
200
300
400
સ્પોટ લાઈટનો ઉપયોગ થાય છે?
સ્ટેડિયમ
સિનેમા ગૃહ
પાકૅ
ધર
કયા કલરની LED આંખ માટે અતિ નુકશાનકારક છે?
લાલ
બ્લયુ
સફેદ
પીળો
શરૂ કયૉ બાદ સમગ્ર ટ્યુબલાઇટમા વોલ્ટેજ આશરે આટલા હોય છે
230 v
110 v
200 v
220 v
સૌ પ્રથમ LED લેમ્પની શોધ ક ઈ સાલમાં થ ઈ?
1962
1972
1982
1992
નિયોન લેમ્પ ની કેપમાં લગભગ __________ નું રેઝિસ્ટન્સ લગાવેલ હોય છે?
1000 Amper
2000 Amper
3000 Amper
4000 Amper
ફલોરશન્ટ ટ્યુબની સરેરાશ આયુષ્ય કેટલી હોય છે?
1000 કલાક
2000 કલાક
3000 કલાક
4000 કલાક
ફ્લોરશન્ટ ટ્યુબ વધુમાં વધુ કેટલી કૅપેસીટી સુધી બજારમાં મળે છે?
60 w
80 w
100 w
150 w
ચોક ના કારણે ફ્લોરશન્ટ ટ્યુબ નો પાવર ફૅકટર કેવો હોય છે?
યુનિટી
લીડીગ
લેગીગ
ઝીરો
સોડિયમ વેપર લેમ્પનુ આયુષ્ય _________ હોય છે?
4000 કલાક
3000 કલાક
2000 કલાક
6000 કલાક
મરક્યુરી વેપર લેમ્પ ______ પ્રકાશ આપે છે?
ગુલાબી
પીળો
લીલાશ પડતો બ્લૂ
સફેદ
મરક્યુરી બાયોનેટ ટાઈપ લેમ્પ ની કાયૅ ક્ષમતા ______ લ્યૂમેન / વોટ હોય છે?
30
50
70
90
આકૅ લેમ્પમા આકૅ ના કારણે __________ % પ્રકાશ મળે છે?
2
3
5
7
