NEW
Font size
WorksheetsGujarati Test-1(Chapter-1 & 2)
Total questions: 20
Worksheet time: 10mins
ચબુતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે?
પંખી
માણસ
પ્રાણી
ચબુતરામાં શું નાખવામાં આવે છે?
ચણ
બાણ
છાણ
પર્વત તારા કાવ્યના કવિ કોણ છે?
અનિલ જોશી
રમેશ પારેખ
સુરેશ દલાલ
કવીએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે?
વૃક્ષને
પર્વતને
ખડકને
કવિ કોને ભગવાનની આંખ ગણે છે?
સરોવરને
નદીને
પર્વતને
કવિની હોડી(જિંદગી)ને કોણ હંકારતું હશે?
ખલાસી
નાવિક
ઈશ્વર
કવિ ઈશ્વરને ક્યા ક્યા જુએ છે?
આકાશમાં
નીલમાં
સર્વત્ર
ઈશ્વર મેઘધનુષના રંગોમાં શું રમી રહ્યો છે?
સાતતાળી
સંતાકુકડી
કબડ્ડી
ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે શું આપે છે?
ફૂલ
સોગાદ
દર્શન
કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે?
દરિયો
સાગર
હોડી
કવિ પ્રકૃતિમાં કોને દર્શન કરે છે?
ભમરાના
ઝરણાના
ઈશ્વરના
કવિ ઈશ્વરના વિશાલ દિલને ક્યા સ્વરૂપે જુએ છે?
દરિયો
તળાવ
સરોવર
વિરાટ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો?
મોટું
પહોળું
વામન
કાવ્ય પંક્તિ પૂર્ણ કરો- હે ઈશ્વર! હું તને જોવ છું ક્યાંક ક્યાંક ને ......................
સર્વત્ર
ક્યાંક
ક્યાય નહી
કાવ્ય પંક્તિ પૂર્ણ કરો- દરિયો તારું ................. વિશાળું: વૃક્ષો તારી વાત.
હૃદય
દિલ
મન
ચબુતરા પર ................થી ચડી શકાય છે.
પગથીયા
નીસરણી
દોરડું
સૂર્યનો સમાનર્થી શબ્દ આપો-
રવિ
ચંદ્ર
તારો
સુગંધનો વિરોદ્ધી શબ્દ આપો
દુર્ગંધ
સુવાસ
ખુશ્બુ
સાચી જોડણી બતાવો.
રળિયાત
રળીયાત
લળીયાત
આભ શબ્દનો સમાનર્થી શબ્દ આપો.
આકાશ
ધરતી
પાતાળ
