wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

5- ch-2 extra

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

નીચે આપેલ શબ્દોમાથી ક્યાં શબ્દની જોડ સાચી છે ?

a)

આપેલ બધા જ

b)

ઉર-હ્રદય

c)

વૃક્ષ-તરુ

d)

સૂર્ય-ભાનુ

2.

પતંગિયા,તમરા અને ભમરાને શું કહેવાય?

a)

પ્રાણી

b)

પક્ષી

c)

કીટકો

3.

નીચે આપેલ શબ્દોમાંથી ક્યાં શબ્દની જોડણી સાચી છે?

a)

દૂર

b)

ઈશ્વર

c)

આપેલ બધા જ

4.

નીચે આપેલ શબ્દમાંથી ક્યાં શબ્દની જોડ સાચી નથી?

a)

સમ - રસ

b)

તમરાં - ભમરાં

c)

સૂર - દૂર

5.

દૂર શબ્દનો વિરોધી શબ્દ શોધો.

a)

નજીક

b)

પાસે

c)

નીચે

6.

"પર્વત તારા " કાવ્યમાં કવિએ " સુખ અને દુઃખ" માટે ક્યાં શબ્દો પ્રયોજાયા છે?

a)

વાત-રળિયાત

b)

અજવાળા -અંધારા

c)

નાદ-સોગાદ

7.

'તણખલું' શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે?

a)

તરણા

b)

કાંઠા

c)

ઝરણાં

8.

ફૂલમાં રંગ અને સુગંધ એ કુદરત ની છે..........

a)

કલા

b)

શોભા

c)

સોગાદ

9.

"પર્વત તારા" કાવ્યમાં પ્રયોજયેલ 'રળિયાત' શબ્દનો અર્થ જણાવો.

a)

સુંદર

b)

પહાડ

c)

સરોવર

10.

નીચે આપેલ શબ્દમાંથી કયો શબ્દ જુદો પડે છે?

a)

પુષ્પ

b)

કુસુમ

c)

તરુ

11.

".. રંગસુંગધે તારી છે સોગાદ"- કાવ્યપંક્તિ પૂર્ણ કરો.

a)

ફૂલફૂલની

b)

બુલબુલની

c)

મેધધનુષ્યની

12.

'પર્વત તારા' કાવ્યમાં વૃક્ષો કોની વાત કરે છે?

a)

પાંદડાની

b)

આભની

c)

ઈશ્વરની

13.

'પર્વત તારા' સુંદર પ્રાર્થના છે. ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

14.

'પર્વત તારા' કાવ્ય ના કવિ કોણ છે?

a)

શુરેશ ભાઈ

b)

સુરેશ દલાલ

c)

સુરેસ લાલ

15.

તું તરણા નો તારણહારો , ઝરણાંનો તું _.

a)

પવન

b)

નાદ

c)

ગીત

16.

_બાશી ખાલી જગ્યા પૂરો.

a)

શા

b)

સાં

c)

ષા

17.

શર શબ્દ નો અર્થ શોધો.

a)

સરોવર

b)

સો

c)

બાણ

18.

'કેશ' શબ્દ નો અર્થ શોધો.

a)

મુકદ્દમો

b)

વાળ

c)

કેશવાળી

19.

'સોગાદ' શબ્દ નો અર્થ શોધો.

a)

બેટ

b)

ભેટ

c)

માલ સામાન

20.

'આગિયા ' શબ્દ નો અર્થ શોધો.

a)

દિવસ નું જીવડું

b)

રાત્રિ ના અંધકાર માં ટમટમતું જીવડું

c)

બપોરે નું જીવડું