NEW
Font size
WorksheetsLOCKDOWN GAME 3
Total questions: 30
Worksheet time: 6mins
હમણાં થોડા દિવસ પહેલા કઈ જગ્યા માં ગેસ લિકેઝ થયા ની દુર્ઘટના થઈ હતી?
મહારાષ્ટ્ર
તમિલનાડુ
વિશાખાપટ્ટનામ
ભોપાલ
પૃથ્વી પર કુલ કેટલા મહાસાગર છે?
6
9
5
4
વિશ્વ માં સૌથી મોટો ખંડ કયો છે?
આફ્રિકા
દક્ષિણ અમેરિકા
ઓસ્ટ્રેલિયા
એશિયા
વિશ્વ માં સૌથી વધુ મતદાતા ઓનો દેશ?
ભારત
ભૂટાન
બાંગ્લાદેશ
રુસ
પુલવામાં અટેક ના દિવસે કયો દિવસ હતો?
સ્વતંત્ર દિવસ
બ્લેક ડે
વેલેન્ટાઈન ડે
મધર્સ ડે
પ્રોફેસર ના સ્પેલિંગ માં s કેટલા આવે છે?
1
2
4
5
કોરોના ના સૌથી વધુ કેસ ક્યાં દેશ માં છે?
ચીન
ઇટલી
જર્મની
યુએસ
નરેન્દ્રભાઈ મોદી પહેલા ગુજરાત ના મુખ્યમંત્રી કોણ હતા?
શંકરસિંહ વાઘેલા
કેશુભાઈ પટેલ
દિલીપભાઈ પરીખ
આનંદી બેન પટેલ
અત્યારે ભારત ના ઉપરાષ્ટ્રપતિ કોણ છે?
રામનાથ કોવિંદ
વેંકૈયા નાયડુ
ડો. એસ. જયશંકર
રમેશ નિશંક
લોકસભા ની ચૂંટણી કેટલા વર્ષે આવે છે?
4
5
6
10
ભારત માં ક્યુ રાજ્ય કોરોના મુક્ત થઈ ગયું છે?
ઓડીશા
મણિપુર
ગોવા
એક પણ નહીં
ગુજરાત માં કુલ કેટલા જિલ્લા છે?
29
31
33
35
બિંદુ સરોવર ક્યાં રાજ્ય માં આવેલું છે?
ગુજરાત
રાજસ્થાન
દિલ્લી
ઉત્તમ પ્રદેશ
ભારત ના ક્યાં વિંગ કમાન્ડર પાકિસ્તાન માં જતા રહ્યા હતા?
અભિમન્યુ સિંહ
અભિનંદન
અભિનવ વર્ધમાન
દિગ્વિજય રાણા
ભારત ના ક્યાં ક્રિકેટ ખેલાડી ને રન મશીન પણ કહેવાય છે??
રોહિત શર્મા
વિરાટ કોહલી
સચિન તેંડુલકર
મહેન્દ્રસિંહ ધોની
નળ સરોવર નો સૌથી મોટો ટાપુ કયો છે?
કોલક
પાનવડ
કિશોરીતટ
એક પણ નહીં
ઈન્ટરનેટ માં એકબીજી ફાઈલો શાના દ્વારા જોડાયેલી હોય છે?
હાઇપર લિંક
માસ્ટર લિંક
ફાસ્ટર લિંક
ફાઈલ લિંક
ગુગલ સર્ચ એન્જીન ની શોધ કઈ સાલ માં થયેલી?
1995
1998
1990
2001
ઇંધણ વીણવા ગઇતી મોરી સૈયર ગીત ના રચયિતા કોણ છે?
ફાલ્ગુની પાઠક
મણિલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
કલાપી
ગણિત માં પાઇ નું મૂલ્ય શુ છે?
3.5
3.18
3.14
એક પણ નહીં
ઉધાર પર આપેલી રકમ પરથી મળતી આવક ને શુ કહે છે?
મુદ્દલ
વ્યાજ
બંને
એક પણ નહીં
આજે નરેન્દ્ર મોદી કેટલા વાગ્યે રાષ્ટ્ને સંબોધન આપશે?
7
8
8:30
9
ગુજરાત માં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું?
સુરત
અમદાવાદ
વડોદરા
રાજકોટ
ગાંધીજી નો જન્મ કયાં રાજ્ય માં થયો હતો?
મહેસાણા
પોરબંદર
અમદાવાદ
ગુજરાત
વિશાખાપટ્ટનમ કેમિકલ પ્લાન્ટ માંથી કયો ગેસ લિક થયો હતો?
LPG
CNG
સ્ટાયરીન ગેસ
એક પણ નહીં
સરદાર સરોવર નો શિલાન્યાસ કોના હાથે થયો હતો?
પંડિત જવાહરલાલ નહેરુ
ડો. જીવરાજ મહેતા
સરદાર વલ્લભભાઈ પટેલ
નરેન્દ્રભાઈ મોદી
સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ કયાં જિલ્લામાં થયો હતો?
રાજકોટ
અમરેલી
જૂનાગઢ
કચ્છ
નરસિંહ મહેતા ની દીકરી નું નામ શું હતું?
પૂતળી બાઈ
પાન બાઈ
તોરલ
કુંવરબાઈ
ભક્ત કવયિત્રી ગંગાસતી નું વતન ક્યુ હતું?
તળાજા
સમઢીયાળા
દ્રારકા
ગઢડા
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા?
મુક્તાનંદ સ્વામી
ગાંધીજી
સહજાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
