wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ વિહાર

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ઉત્તરદિશા શેનું પ્રતિક છે ?

a)

પ્રેરણા નું

b)

પ્રગતિનું

c)

સ્થિરતાનું

d)

શાંતિ નું

2.

ઉત્તર ગુજરાત ના વિજાપુર ગામ માં કૌન રહેતું હતું ?

a)

ખીમો તાલિયો

b)

વજીબા

c)

જીવબા

d)

લાડુબા

3.

" આપણે સહુ સ્વામિનારાયણ ના ઝોકના છે "


આવી વાત કોણ કોને કહે છે ?

a)

ગુણાતીતાનંદ સ્વામીએ ગાયોને

b)

ગુણાતીતાનંદ સ્વામીએ ખીમો તાલિયો ના દીકરા ને

c)

ગુણાતીતાનંદ સ્વામીએ ખીમો તાલિયો ને

d)

ગુણાતીતાનંદ સ્વામીએ એ સહુ ભક્તો ને

4.

માલા માં કેટલા મણકા હોય છે ?

a)

૧૦૮૦૦

b)

૧૦૮

c)

૫૧

d)

૧૦૧

5.

દુનિયા ના લોકો ક્રિયા કરે અને સત્સંગી ક્રિયા કરે એમાં શું ફેર છે ?

a)

સત્સંગી ક્રિયા સારી રીતે કરે છે

b)

સત્સંગી ની ક્રિયા માં ચોકસાઇ હોય છે

c)

સત્સંગી ની ક્રિયા ભગવાન અને સંત ની આજ્ઞા મુજબ હોય છે

d)

સત્સંગી ની ક્રિયા પોતાની મરજી પ્રમાણે હોય છે

6.

શાસ્ત્રીજી મહારાજ ના બાળપણ નું નામ શું હતું ?

a)

પ્રગજી ભગત

b)

જીના ભગત

c)

શાંતિલાલ

d)

ડુંગર ભગત

7.

ખંભાત ના _______ ભાઈએ _____માળાની હવેલી બાંધી હતી

a)

ખીમો તાલિયો

b)

સદાશિવભાઈ

c)

d)

૨૧

8.

"તો માણસ પશુ નું ભોજન ખાય ,એ કેવું કહેવાય ?"


આ વાક્ય કોણ કોને કહે છે ?

a)

ગુણાતીતાનંદ સ્વામિ એ ભક્તો ને

b)

ગુણાતીતાનંદ સ્વામિ એ રામો હાટી ને

c)

ગુણાતીતાનંદ સ્વામિ એ ખીમો ટાળોયો ને

d)

ગુણાતીતાનંદ સ્વામિ એ સદાશિવભાઈ ને

9.

કંઠી શા માટે ?

a)

બી.એ.પી.એસ નું પ્રતિક

b)

સત્સંગી નું પ્રતિક

c)

શરણાગતિનું પ્રતિક

d)

શોભા માટે

10.

"એકાદશી નું વ્રત કરવું ત્યારે ૧૧ ઇન્દ્રિયોને આહાર કરવા દેવો નહીં "

આ વાત મહારાજે કયા વચનામૃત માં કહી છે

a)

ગઢડા મધ્ય ૮ માં

b)

ગઢડા મધ્ય ૯ માં

c)

ગઢડા મધ્ય ૧૦ માં

d)

ગઢડા મધ્ય ૧૮ માં

11.

દંડવત પ્રણામ શેનું પ્રતિક છે ?

a)

યોગા નું

b)

સમર્પણનું

c)

કસરત નું

d)

દાસભાવ નું

12.

" તમે તોહ મારા સાચા ભક્ત છો "

આવું કોણ કોને કહે છે ?

a)

વજીબા મહારાજ ને

b)

મહારાજ બાવા ને

c)

મહારાજ વજીબા ને

d)

મહારાજ હરિભક્તો ને

13.

હિન્દુ ધર્મ _____ધર્મ છે

a)

ઋષિ નો

b)

સત્ય

c)

સાચો

d)

સનાતન

14.

"થોડા દિવસ અહી રહીને કથા સાંભળો "

આવું કોણ કોને કહે છે ?

a)

ગોપાળાઆનંદ સ્વામિ કનોટ ના દરબાર ને

b)

ગોપાળાઆનંદ સ્વામિ સદાશિવ ભાઈ ને

c)

ગોપાળાઆનંદ સ્વામિ રામો હાટી ને

d)

ગોપાળાઆનંદ સ્વામિ ડુંગરભક્ત ને

15.

૧૧ ઇન્દ્રિયો એટ્લે ૧૦ ઇન્દ્રિયો અને ૧૧ નું તન

a)

ખોટું

b)

સાચું

16.

ગુણાતીતાનંદ સ્વામીએ એ કહેલું કે જે વ્યસન છોડશે તેને ૧ ગાડું ચોખા આપીશું

a)

સાચું

b)

ખોટું

17.

પૈસા ની આવક - જાવકનું નામું દર અઠવાડિયે લખવું

a)

સાચું

b)

ખોટું

18.

સત્સંગી ની ભાષા , ભૂષા ________ સત્સંગી ની પરંપરા ને શોભે તેવા હોવા જોઇયે

a)

ભોજન

b)

ભાવના

c)

વિચાર

d)

દિનચર્યા

19.

દર _____ દિવસે એકાદશી કરવાની થાય

a)

૧૧

b)

૨૧

c)

૧૫

d)

૩૦

20.

આપડાં શરીર માં કેટલી જ્ઞાન ઇન્દ્રિયો હોય છે

a)

૧૦

b)

૧૧

c)

d)

21.

ગૌમિખી શા માટે ??

a)

માળા ને ચુપાવા

b)

માળા ખોવાય ના જાય એટ્લે

c)

માળા પવિત્ર રહે એટ્લે

d)

માળા ન દેખાય એટ્લે

22.

તિલક - ચાંદલો એ ભૂદ્ધિ ______છે

a)

દવા

b)

પૂજન

c)

પ્રતિક

23.

કંઠી માં ૨ શેર અક્ષર નું પ્રતિક છે

a)

સાચું

b)

ખોટું

24.

કંઠી તૂટે તોહ શું કરવું ?

a)

નવી કંઠી લેવી

b)

જુની કંઠી ને ગાથ બાંધી ફરી એ કંઠી પહેરવી

c)

પછી નવી કંઠી ન પહેરવી

d)

ઘરમાં ૨-૩ કંઠી રાખી મૂકવી

25.

ડુંગર ભક્ત એ જ્યારે લગ્ન પ્રસંગ માં કરામશદ ગયા હતા અને એકાદશી નો નિયમ પાળિયો હતો ત્યારે એમની ઉમર કેટલા વર્ષ ની હતી ?

a)

૧૧

b)

c)

d)

26.

" સાયંકાલે ભગવાન ના મંદિર પ્રત્યે જવું "

આવું કયા ગ્રંથ માં લાખિયું છે ?

a)

વચનામૃત

b)

શિક્ષાપત્રી

c)

સ્વામિની વાતો

d)

સત્સંગ દિક્ષા

27.

પુજા માટે પૂર્વ દિશા શેનું પ્રતિક છે

a)

પ્રગતિ ની પ્રેરણા

b)

સૂર્ય ઊગે એનું

c)

પ્રકાશ નું

d)

સારા કર્મા નું

28.

______અશ્વમેઘ યગ્ન કરતાં ભગવાન ની ૧ પ્રદક્ષિણા નું ફળ અદિક છે

a)

૧૦૧

b)

૫૧

c)

૧૦૦

d)

૧૦૦૧

29.

"તમારા હૃદય માં અમારો વાસ છે માટે એ હૃદય ને શુદ્ધ અને પવિત્ર રાખજો "

આવું કોણ કોને કહે છે

a)

શ્રીજી મહારાજ ભક્તો ને

b)

શ્રીજી મહારાજ સંતો ને

c)

શ્રીજી મહારાજ એક હરિભક્તને

30.

સત્સંગી એ ____વર્તમાન પાળવા

a)

b)

c)

d)