NEW
Font size
Worksheetsજનરલ નોલેજ ક્વિઝ 1
Total questions: 25
Worksheet time: 13mins
ગુજરાત રાજ્યનું વિધાનસભા ભવન ક્યાં આવેલું છે ?
અમદાવાદ
ગાંધીનગર
વડોદરા
સુરત
સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે ?
2
3
7
1
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?
પાવાગઢ
ગીરનાર
ચોટીલા
ગબ્બર નો ડુંગર
1 કિલોમીટર = કેટલા મીટર
1000
10000
50
10 લાખ
નીચેના માંથી વાદળ શબ્દનો સમાનાર્થી શબ્દ નથી :
ભાસ્કર
નીરદ
મેઘ
અંબુજ
અંગૂઠા પાસેની પહેલી આંગળી
અનામિકા
તર્જની
પ્રયોદ
અનુપ
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?
2
0
1
5
1,4,9,16,25,......
9
64
25
36
બાજુમાં આપેલું ચિત્ર ઓળખો.
મહીસાગર
મેશ્વો સરોવર
સરદાર સરોવર
કાંકરિયા તળાવ
દર વર્ષે શિક્ષક દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
5મી નવેમ્બર
2જી ઓકટોબર
5મી સપ્ટેબર
5મી જૂન
સૂર્યના કિરણોમાંથી આપણને કયું વિટામિન મળે છે ?
વિટામિન - A
વિટામિન - B
વિટામિન - C
વિટામિન - D
આપણા દેશના ધ્વજમા સૌથી નીચે ક્યા રંગનો પટ્ટો હોય છે?
સફેદ
કેસરી
પીળો
લીલો
સાવધાનની સ્થિતિમાં બંને પગના પંજા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનાવવામાં આવે છે?
120 અંશ
90 અંશ
60 અંશ
45 અંશ
કઈ નદીને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે?
તાપી
નર્મદા
સાબરમતી
સરસ્વતી
અશોક ચક્ર માં કેટલા આરા હોય છે?
25
23
24
21
આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો?
26મી જાન્યુઆરી
15 મી ઓગસ્ટ
14 મી ઓગસ્ટ
૨૫ મી જાન્યુઆરી
ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે?
પાટણ
બહુચરાજી
મોઢેરા
મહેસાણા
આ ક્રિયાને ચિત્ર દ્વારા ઓળખો : skipping
ચિત્ર જોઈ ખાલી જગ્યા પૂરો.
The cat is _____ the table.
near
under
on
in
ખેરોજ શાળાનો સ્થાપના દિન
15મી ઓગસ્ટ 1947
15મી ઓગસ્ટ 1977
26મી જાન્યુઆરી 1977
2જી ઓકટોબર
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી.
26 મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન કહે છે.
ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે.
જવાહરલાલ નહેરુને લોખંડી પુરુષ કહેવાય છે.
સરદાર સરોવર યોજના નર્મદા નદી પર આવેલી છે.
દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો છે ?
0
1
2
5
કયો સજીવ પ્રચલન કરી શકતો નથી ?
વનસ્પતિ
બ્લૂ વ્હેલ
ફિશ
કાચબો
ગુજરાત રાજ્ય કયા દેશની સીમા સાથે જોડાયેલું છે ?
ચીન
નેપાળ
બાંગ્લાદેશ
પાકિસ્તાન
ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે ?
મોર
મેના
સુરખાબ
રીંછ
