WorksheetsG P .vachnamrut 44 to 50
Total questions: 25
Worksheet time: 13mins
બીજુ બધુ થાય પરંતુ ............. આવવી કઠણ છે ?
ધીરજતા
સાધુતા
દિનતા
સ્થિતપ્રજ્ઞતા
પિંડ બ્રહ્માંડથી નિ:સ્પૃહ રહેવું તેને શું કહેવાય ?
નિ:સ્પૃહી
દ્રઢપ્રીતિ
સ્નેહ
વૈરાગ્ય
પરમેશ્વરમાં દ્રઢપ્રીતિ ન થવામાં કારણભૂત શું છે ?
અર્ધોઅર્ધ આળસ
પરીપૂર્ણ અજ્ઞાન
અર્ધો સત્સંગ
સંપૂર્ણ કુસંગ
ગ. પ્ર. - ૪૪ થી ૪૬ માં બ્રાહ્મણો (કુળધર્મ) દ્વારા કેટલા પ્રશ્ન પૂછાયા છે ?
ત્રણ
ચાર
બે
એક
સર્વનો આધાર જે આકાશ તે કેવો છે ?
નિર્વિકાર/અનાદિ
વિકારવાન/અંબર
અંબર/ નિર્વિકાર
અનાદિ/અંબર
કર્મના ફળ દેવામાં નિયંતારૂપ હોવાથી તેજને કેવું જાણવું ?
સાકાર
સમર્થ
પ્રકાશવાન
નિરાકાર
દેહને પોતાનું રૂપ માને તેની સમજણ કેવી છે ?
કાચી
પામર
વૃથા
દેહરખી
ભગવાનને આકાર નથી તેવું શામાં દર્શાવાયું છે ?
સાંખ્યકારીકા
પુરાણ દર્શન
બ્રહ્મભાષ્ય
શ્રુતિઓ
કોને વર્ણાશ્રમનું લેશમાત્ર માન નથી ?
જડભરત
શુકદેવજી
સહજાનંદજી
ગોપાળાનંદ સ્વામી
આકારને વિશે ............ શરીર છે ?
સુક્ષ્મ
કારણ
સુક્ષ્મ/કારણ/સ્થુળ
ત્રણમાંથી કોઈનહી
પ્રકૃતિમાંથી શું નીસરે છે ?
અહંકાર
મહત્તત્વ
સૃષ્ટિ
તમોગુણ
કોની ઉત્પતિ કે વિનાશ નથી ?
બ્રહ્મવિદ્યા
બ્રહ્માંડ
ચિદાકાશ
અક્ષીવિદ્યા
શ્રુતિએ ભગવાનના ............. કરચરણાદિકનો નિષેધ કર્યો છે ?
સગુણ
નિર્વિકલ્પ
અંગભૂત
માયિક
સાકાર - નિરાકારની સમજુતિ શ્રીજીએ કેટલા દ્રષ્ટાંતથી આપી ?
ત્રણ
બે
એક
એકપણ નહિ
પોતાને દેહરૂપ માને તેમાં પ્રભુએ કયું દ્રષ્ટાંત દીધું છે ?
પંચામૃત ભોજનનું
દરજીના ડગલાનું
બળબળતા ડામનું
ગાય - વાછરડાનું
જ્યાં સુધી વર્ણાશ્રમનું માન છે ત્યાં સુધી .............. આવતું નથી.
સિદ્ધપણું
ભક્તપણું
સરળપણું
સાધુપણું
સચ્ચીદાનંદ બ્રહ્મ તે નિરાકાર છે.
ખરું
khotu
આકાશ ક્યાં સુધી વ્યાપી રહ્યો છે ?
પૃથ્વી
અક્ષરબ્રહ્મ
પ્રકૃતિ
પુરુષપંચભૂત
પ્રકૃતિનું કાર્ય શેને કરી નાશ પામે છે ?
પ્રલયે કરીને
કાળે કરીને
વિકારવાને
તમોગુણે
સ્નેહના લક્ષણ શું છે ?
અહં - મમત્વના ઘાટ ન થાયમૂર્તિ વિના બીજો ઘાટ ન થાય
મૂર્તિ વિના બીજો ઘાટ ન થાય/ પંચામૃતમાં ધુડય જેવું વસમું
લાગેપિંડ - બ્રહ્માંડથી નિસ્પૃહ જાણો/અહં - મમત્વના ઘાટ ન થાય
અહં - મમત્વના ઘાટ ન થાય/મૂર્તિ વિના બીજો ઘાટ ન થાય
શ્રીજી માટે દાતણની ચોરી કોણે કરી હતી ?
સોમલા ખાચર
જેમલમેર
વેરાભાઈના
નાગપાલવરુ
રામાનંદસ્વામીનું ધન કોણ ઓળવી ગયેલ ?
લાડકીબાઈ
પુતળીબાઈ
કડવીબાઈ
પાર્વતીબાઈ
ચોરી થવાના ચાર કારણ પૈકી બંધ ન બેસતું જણાવો.
લોભવૃત્તિથી
બદલો લેવાની ભાવનાથી
અભાવને લીધે
કુસંગ થકી
શાર્દુલસિંહે કોનો તિલકમણી ચોરેલ અને શ્રીજીએ પાછો દેવડાવેલ ?
ત્રંબકનાથ
સારનાથ
સંભવનાથ
ત્રિકમનાથ
શિક્ષાપત્રીમાં ચોરી ન કરવા સંલગ્ન કેટલા શ્લોક કહ્યા છે ?
એક
એક થી વધુ
ત્રણ
બે
