Font size
Worksheets( ધોરણ -5 ) ( એકમ ટેસ્ટ - પ્રકરણ -1)
Total questions: 26
Worksheet time: 52mins
(*) વિધાર્થીનું પૂરું નામ લખો :
(1)વિદ્યાર્થીનો બેઠક નંબર :
(2) 458 માં પાંચ ની સ્થાન કિંમત જણાવો.
:500
50
5
(3) 9005 અને 9007 ની વચ્ચેની ની સંખ્યા લખો.
9005
9008
9006
(4) 98888 ને શબ્દોમાં લખો.
નવ હજાર આઠસો
નવ હજાર અઠસો બાર
અઠ્ઠાણુ હજાર અઠસો અઠ્યાસી
(5) 88305 માં 0 ની સ્થાન કિંમત જણાવો .
30
5
0
(6) 98532 અને 98632 માં મોટી સંખ્યા જણાવો.
98532
98632
(7) ત્રણ અંકની નાનામા નાની સંખ્યા કઈ છે ?
101
100
999
(8) 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે ?
9999
9009
9991
(9) 23945મા 2 ની સ્થાન કિંમત જણાવો .
20000
200
2000
(10) 90009 ને શબ્દો માં કેવી રીતે લખાય ?
નેવું હજાર નવ
નેવું હજાર
નેવું હજાર નેવું
(11) 999 માં એક ઉમેરતા કેટલા અંકોની સંખ્યા બને ?
2
3
4
(12) 4 અંકની નાનામા નાની સંખ્યા કઈ છે ?
999
1000
1001
(13) 10001 ને શબ્દો મા કેવી રીતે લખાય ?
દસ હજાર
દસ હજાર સો
દસ હજાર એક
(14) 12 x 5 = -----------
60
65
75
( 15 ) 10000 +20000 = -----------
30000
3000
22000
(16) એક દિવસમાં ત્રણ કિગ્રા કેરી ખાવાતી હોય તો અઠવાડિયામાં કેટલા કિગ્રા કેરી ખવાય ?
18 કિગ્રા
21 કિગ્રા
24 કિગ્રા
(17) નીચેમાંથી કેરીઓ ના પ્રકાર ઓળખી બતાવો.
બદામ
તોતાપુરી
લંગડો
ઉપરના તમામ
(18) કેરી કઇ ઋતુમાં જોવા મળે છે ?
ઉનાળો
શિયાળો
ચોમાસુ
(19 ) બે કેરીમાંથી 200 ગ્રામ રસ નીકળે તો દશ કેરીમાંથી કેટલો રસ નીકળે ?
1000 ગ્રામ
800 ગ્રામ
1100 ગ્રામ
(20 ) એક ટોપલી માં 25 કેરી સમાય તો ચાર ટોપલીમાં કેટલી કેરી સમાય ?
90
100
200
(21) બળદગાડુ એક ફેરામાં 200 કિગ્રા કેરી લાવે તો ત્રણ ફેરામાં કેટલી કેરી લાવે ?
500 કિગ્રા
800 કિગ્રા
600 કિગ્રા
(22) એક ટ્રેક્ટર માં 150 કિગ્રા કેરી સમાય તો દશ ટ્રેક્ટરમાં કેટલી કેરી સમાય ?
1450 કિગ્રા
1500 કિગ્રા
1300 કિગ્રા
(23) જુબેર ભાઈ ના ઘરે દરરોજ 2 કિગ્રા કેરી ખવાય છે જો એક કિગ્રા કેરીનો ભાવ ૮૦ રૂપિયા હોય તો દરરોજ કેરી પાછળ કેટલો ખર્ચ થાય ?
80 રૂ
180 રૂ
160 રૂ
(24) એક ટોપલીમાં 300 કેરી છે 30 બાળકોને સરખા ભાગે આપવી છે તો દરેક બાળકને ભાગે કેટલી કેરી આવે ?
10
20
30
(25) ફળોનો રાજા કોણ ગણાય છે ?
સફરજન
દાડમ
કેરી
