Font size
Worksheetsપાઠ - 22 કિસ્સા - ટુચકા
Total questions: 20
Worksheet time: 15mins
કિસ્સા - ટુચકા ના લેખકનું નામ શું છે?
આનંદ સ્વામી
સ્વામી આનંદ
સ્વામી વિવેકાનંદ
ઉપર પૈકી કોઈ નહિ
લેખક સ્વામી આનંદનું જન્મ સ્થળ કયું છે?
શિયાણી
શિયાળી
લીમડી
સુરેન્દ્રનગર
ટોલનાકાવાળો કેટલો ટેક્સ લે છે?
પાંચ આના
છ આના
બે આના
બે પૈસા
ટેક્સ એટલે શું?
કર
વેરો
દાણ
ઉપર પૈકી તમામ
બાપુજીના સેક્રેટરી કોણ હતા?
છોટુભાઈ
મહાદેવભાઈ
મહારાજભાઈ
નાનુભાઈ
અકસ્માત સમયે સ્ટેશન માસ્તરે ઉપરી મોટા અધિકારીને જાણ કરવી જોઈએ - આ કોનો નિયમ છે?
પોલીસનો
ડોકટરનો
રેલવેનો
પોસ્ટ માસ્તરનો
પાઠમાં પાડાનું અંગ્રેજી નામ શું છે?
buffalo
husband of buffalo
bull
none of above
હોટલવાળો two cup tea ના અર્થમાં શું સમજે છે?
બે કપ ચા
પોતાનું અપમાન
કઈ સમજતો જ નથી
ઉપર પૈકી કશું નહિ
પાઠમાં પહાડને કોના જેવો કહ્યો છે?
શંકુ જેવો
ત્રિકોણ જેવો
તંબુ જેવો
ઉપરના તમામ
માનું પાસે કેટલા કેળા હતા?
બે
ચાર
પાંચ
ત્રણ
આખી રાત આટા મારી બળદ ક્યાં આવી ઉભા રહ્યા?
જંગલમાં
પોતાના ઘરે
ગામમાં
ટોલની છાપરીએ
પેટનો ખાડો પુરવો એટલે શું?
પાણી પીવું
ગુપ્ત વાત કોઈને કહી દેવી
કરકસર કરવી
ભૂખ સંતોષવી
પેટનું પાણી ના હલવું એટલે શું?
સ્થિર બેસી રહેવું
પાણીની તંગી હોવી
કોઈ જાતની અસર ના થવી
પાણી પીવું
પાડાનું અંગ્રેજી કોણે કર્યું ?
મહાદેવભાઈએ
છોટુભાઈએ
સ્વામી આનંદે
મુંબઈના રેલ્વે અમલદારોએ
બે દોસ્તારો રસ્તા ઉપર કઈ કહેવત વિષે વાત કરે છે?
ગાજ્યા મેઘ વરસે નહિ
નવ બોલ્યામાં નવ ગુણ
ભાગે ઈ ભાયડો
ભસતા કુતરા કરડે નહિ
પાઠમાં ક્યાં ગામમાં બેંક આવેલી છે?
બીલીમોરા
આલ્મોરા
આજમગઢ
આલ્હાબાદ
મોટીબહેન સોનલને શું પૂછે છે?
વીજળીનું બીલ ખુબ આવે?
સૂર્ય ક્યારે ઉગે છે?
સૂર્ય ઉગે જ નહિ તો શું થાય?
ઉપર પૈકી તમામ
પાઠમાં ઉતર ભારતમાં વેપારી માટે વપરાતો શબ્દ કયો છે?
મેનેજર
લાલો
ઉદ્યોગપતિ
દુકાનદાર
મનુએ કેળાના સરખા ભાગ પાડ્યા
સાચું
ખોટું
તાર માસ્તરે તારમાં અંગ્રેજીમાં શું લખ્યું?
(a)
