Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૬ ગુજરાતી પાઠ-૮

Total questions: 36

Worksheet time: 36mins

Name
Class
Date
1.

વહેલી સવારે બાદશાહે મહેલના ઝરૂખાની નીચે શું જોયું?

a)

નોકર ઝાડું થી ચોગા વાળતો હતો.

b)

અ

c)

અ

2.

રાજ્ય પર કયા રાજાએ ચડાઈ કરી?

a)

અ

b)

બુંદેલખંડના

c)

અ

3.

બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને શું બોલ્યા?

a)

અ

b)

સેના તૈયાર કરો હું તમારી સાથે આવું છું.

c)

અ

4.

બાદશાહ લશ્કરને કઈ તરફ લઈ જાય છે?

a)

અ

b)

અ

c)

રણમેદાન

5.

બાદશાહ રણમેદાનમાં આવે છે તે સમાચાર સાંભળતા બુંદેલખંડના રાજા એ શું કર્યું?

a)

અર્ધા રસ્તેથી પાછો ફરી ગયો.

b)

અ

c)

અ

6.

સાપ કોને કરડ્યો હતો?

a)

અ

b)

અ

c)

બેગમના ભાઈને

7.

બેગમના ભાઈને કોના ઘરે લઈ જવાના છે?

a)

અ

b)

સાપ ઉતારનાર

c)

અ

8.

પાટલા ઉપર થી બાદશાહએ ઊભા થઈને શું જોયુ?

a)

સાળો મરી ગયો

b)

અ

c)

અ

9.

મૈયતને દાટવા કઈ જગ્યાએ લઈ ગયા?

a)

અ

b)

અ

c)

કબ્રસ્તાનમાં

10.

પાછા ઘરે આવી બાદશાહ શું કરવા બેઠા?

a)

અ

b)

વાળુ

c)

અ

11.

કોળિયો ભરવા જાય છે ત્યાં થાળમાં શું પડે છે?

a)

અ

b)

અ

c)

ગરોળી

12.

બાદશાહ શું બોલ્યા?

a)

અ

b)

કેવો કમનસીબ દિવસ છે.

c)

અ

13.

જમતાં જમતાં બાદશાહ કેવા થઈ ગયા?

a)

લાલ પીળા

b)

અ

c)

અ

14.

બાદશાહે કોને પકડી લાવવા હુકમ કર્યો?

a)

અ

b)

પેલા અપશુકનિયાળને

c)

અ

15.

બાદશાહે તે માણસને શું કરી દેવાનું કહ્યું?

a)

અ

b)

અ

c)

કેદમાં પૂરીને સવારે ફાંસી આપવા

16.

સિપાઈઓ નોકરને પકડી લાવતા હતા ત્યારે રસ્તામાં કોનું ઘર આવ્યું?

a)

બિરબલનુ

b)

અ

c)

અ

17.

પહેલા નોકરને ફાંસી દેવા માટે શેના પર ચડાવવામાં આવ્યો?

a)

અ

b)

માંચડા પર

c)

અ

18.

નોકરની છેલ્લી ઈચ્છા શું હતી?

a)

અ

b)

અ

c)

બાદશાહ સલામતના દર્શન કરવાની

19.

નોકરે બાદશાહને સૌ જવાબ આપ્યો?

a)

અ

b)

બાદશાહ મેં આપનું મોઢું જોયું હતું

c)

અ

20.

બાદશાહે નોકરને શું આપીને છોડી દેવા કહ્યું?

a)

ઈનામ આપી માનભેર છોડી દેવા

b)

અ

c)

અ

21.

યુક્તિ એટલે શું થાય?

a)

અ

b)

ઉપાય

c)

અ

22.

કોયડો એટલે શું થાય?

a)

અ

b)

અ

c)

ઝટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન

23.

નોકરને જવાબ શીખવનાર કોણ હતું?

a)

અ

b)

બિરબલ

c)

અ

24.

ઝરૂખો એટલે શું?

a)

છજુ

b)

અ

c)

અ

25.

શિરામણ એટલે શું થાય?

a)

અ

b)

સવારનો નાસ્તો

c)

અ

26.

હાફળુ ફાફળુ એટલે શું?

a)

અ

b)

અ

c)

ગભરાયેલું

27.

મૈયત એટલે શું થાય?

a)

મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમા શબ ગોઠવેલું હોય તે

b)

અ

c)

અ

28.

વાળું એટલે શું થાય?

a)

અ

b)

અ

c)

રાત્રિભોજન

29.

નાતીલુ એટલે શું?

a)

અ

b)

નાતનો માણસ

c)

અ

30.

કમનસીબ એટલે શું થાય?

a)

કમભાગી

b)

અ

c)

અ

31.

સરપાવ એટલે શું થાય?

a)

અ

b)

ઈનામ

c)

અ

32.

કાળમુખુ એટલે શું?

a)

અ

b)

અ

c)

જેનું મુખ જોવાથી અપશુકન થાય તે

33.

અપશુકનિયાળ એટલે શું થાય?

a)

જેના શુકન ખરાબ ગણાતા હોય તે

b)

અ

c)

અ

34.

'નજર કરવી' નો અર્થ શું થાય?

a)

અ

b)

જોઈ લેવું

c)

અ

35.

'ઊંચે શ્વાસે' નો અર્થ શું થાય?

a)

અ

b)

અ

c)

ઉતાવળે

36.

'લાલપીળા થઈ જવું' નો અર્થ શું થાય?

a)

ખૂબ ગુસ્સે થવું

b)

અ

c)

અ