NEW
Font size
Worksheetsધોરણ 6: વિવિધતામાં એકતા (સા.વિ)
Total questions: 25
Worksheet time: 8mins
ભારતમાં સૌથી વધુ કયો ધર્મ પાળતા લોકો વસે છે?
બૌદ્ધ
હિન્દુ
ઇસ્લામ
ખ્રિસ્તી
નીચેનામાંથી કઈ ભાષા મહારાષ્ટ્રમાં બોલાય છે?
બંગાળી
મરાઠી
ગુજરાતી
મલયાલમ
ઈદ કયા ધર્મનો તહેવાર છે?
ઇસ્લામ(મુસ્લિમ)
હિન્દુ
પારસી
શીખ
નીચેનામાંથી કયો તહેવાર હિન્દુ ધર્મનો નથી?
શિવરાત્રી
ગણેશ ચતુર્થી
દિવાળી
પતેતી
નીચેનામાંથી શીખ ધર્મનો તહેવાર કયો છે?
ઓનમ
મહોરમ
વૈશાખી
મકર સંક્રાંતિ
ભાંગડા એ કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે?
ગુજરાત
પંજાબ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાતનું પ્રખ્યાત નૃત્ય કયું છે?
ગેરૈયા
રાસગરબા
ઘુમર
બિહુ
કુચિપુડી એ કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે?
કેરળ
તમિલનાડુ
આંધ્રપ્રદેશ
ઓડિશા
કથકલી કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે?
રાજસ્થાન
કેરળ
અસમ
ગુજરાત
નાતાલ કયા ધર્મનો જાણીતો તહેવાર છે?
ખ્રિસ્તી
હિન્દુ
ઇસ્લામ
બૌદ્ધ
ઉડિયા એ કયા રાજ્યમાં બોલાતી ભાષા છે?
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
ઉડિશા
તમિલનાડુ
મહાવીર જયંતિનો ઉત્સવ કયા ધર્મ સાથે સંકળાયેલો છે?
બૌદ્ધ
ખ્રિસ્તી
હિન્દુ
જૈન
આપણ દેશની આગવી વિશિષ્ટતા કઈ છે?
રીત રિવાજ
તહેવારો
સંસ્કૃતિ
વિવિધતામાં એકતા
" જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી પડશે ". આ વિધાન કયા મહાપુરુષનું છે?
ગાંધીજી
સરદાર પટેલ
ડો.રાધાકૃષ્ણન
જવાહરલાલ નહેરૂ
ભારત ..............દેશ છે.
સાંપ્રદાયિક
બિનસાંપ્રદાયિક
એકજ ધર્મ વાળો
ઉપરના માંથી એક પણ નહિ
ભારતમાં કેવા કેવા ભેદભાવો જોવા મળે છે?
અમીર - ગરીબ
સાક્ષર - નિરક્ષર
શહેરી - ગ્રામીણ
જ્ઞાતિ આધારિત
આપેલ તમામ
કયા અધિકારને લીધે સૌને સમાન પ્રાથમિક શિક્ષણની તકો મળેલ છે?
સમાનતાના
માહિતી અધિકારના
મફત અને ફરજિયાત શિક્ષણના
ઉપરના તમામ
આપેલ ચિહ્ન કયા ધર્મનું પ્રતિક છે?
તાઓ
શીખ
પારસી
બૌદ્ધ
આપેલ પ્રતિક કયા ધર્મ સાથે જોડાયેલું છે?
હિન્દુ
ઇસ્લામ
ખ્રિસ્તી
જૈન
"કુરાન એ શરીફ " એ કયા ધર્મનું પવિત્ર પુસ્તક છે?
હિન્દુ
ઇસ્લામ
ખ્રિસ્તી
જરથોસ્તી ( પારસી)
નીચેનામાંથી કયું હિન્દુ ધર્મનું ધર્મપુસ્તક છે?
બાઇબલ
અવેસ્તા
ગીતા
ત્રીપીટક
અગિયારી એ કયા ધર્મનું ધર્મસ્થળ છે?
જૈન
પારસી
ખ્રિસ્તી
શીખ
મુસ્લિમ ધર્મના લોકો બંદગી(પ્રાર્થના) કરવા ક્યાં જાય છે?
મંદિર
મસ્જિદ
ગુરુદ્વારા
ચર્ચ
શીખ ધર્મના સ્થાપક કોણ હતા?
મહંમદ પયગંબર સાહેબ
ગૌતમ બુધ્ધ
ગુરુ નાનક
મહાવીર
આપેલ પ્રતિક કયા ધર્મ સાથે જોડાયેલું છે?
ખ્રિસ્તી
તાઓ
પારસી
બૌદ્ધ
