wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-6 નકશો સમજીએ ,BY- Nausil patel.

Total questions: 21

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ગુજરાત માં સોમનાથ નું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે.

a)

જૂનાગઢ

b)

ગીરસોમનાથ

c)

ભાવનગર

d)

મહુવા

2.

દ્વારકા શહેર કઈ નદીના કિનારે આવેલું છે

a)

ઘી

b)

ગોમતી

c)

ભાદર

d)

રાવણ

3.

ગુજરાત માં તરણેતર નો મેળો ક્યાં ભરાય છે

a)

સુરેન્દ્રનગર

b)

બનાસકાંઠા

c)

વડોદરા

d)

બોટાદ

4.

અંબાજી યાત્રાધામ ગુજરાત ના ક્યાં જિલ્લામાં આવેલું છે

a)

પાટણ

b)

સાબરકાંઠા

c)

બનાસકાંઠા

d)

મહેસાણા

5.

ધોરડો સ્થળ એટલે કે જ્યાં રણોત્સવ થાય સે તે સ્થળ ક્યાં આવેલું છે

a)

મોરબી

b)

જેસલમેર

c)

કચ્છ

d)

ઉદેપુર

6.

નકશા શબ્દો નો અંગ્રેજી પર્યાય ......છે

a)

Map

b)

Mep

c)

Maap

d)

Other

7.

કોનો અર્થ "હાથમાં રાખી શકાય તેવો કાપડ નો ટુકડો "એવો થાય છે..

a)

Map

b)

નકશો

c)

1,2 બંને

d)

કોઈ નહીં

8.

પૃથ્વી ની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખન ને .......કહેવામાં આવે છે.

a)

વિજ્ઞાન

b)

ભૂગોળ

c)

નકશો

d)

મેદાન

9.

નકશા ના મુખ્ય પ્રકાર કેટલા છે ?

a)

2

b)

4

c)

5

d)

1

10.

કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશા ઓને .......કહે છે.

a)

ખગોળીય નકશા

b)

રાજકીય નકશા

c)

પ્રાકૃતિક નકશા

d)

અન્ય

11.

ક્યાં નકશા માં પર્વતો ,મેદાનો ,ઉચ્ચપ્રદેશ વગેરે દર્શાવામાં આવે છે તેને ક્યાં નકશો કહે છે

a)

ઔધોગિક નકશો

b)

રાજકીય નકશો

c)

ભૂ પૃષ્ઠ નો નકશો

d)

આમાંથી એક નહીં .

12.

નકશા ના મુખ્ય અંગો કેટલા છે

a)

2

b)

3

c)

4

d)

1

13.

ગુજરાત ના નકશા નો અભ્યાસ તમે કર્યો છે તો પાટણ જિલ્લો એ ક્યાં વિભાગ માં આવે છે

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

ઈશાન

d)

પૂર્વ

14.

ગુજરાત ના નકશામાં ગુજરાત ના કેટલા જિલ્લાઓ રાજસ્થાન રાજ્ય ને સ્પર્શ કરે તે બતાવો...

a)

7

b)

6

c)

5

d)

2

15.

ગુજરાત રાજ્ય માં રણવાળો વિસ્તાર કયા જિલ્લા માં આવેલો છે

a)

પાટણ

b)

દાહોદ

c)

કચ્છ

d)

મહેસાણા

16.

ગુજરાત રાજ્ય ના કેટલા જિલ્લાઓ ને દરિયા કિનારો મળેલ છે

a)

14

b)

5

c)

15

d)

16

17.

ગુજરાત રાજ્ય ક્યાં રેખાંશવૃત વચ્ચે આવેલુ છે

a)

86.4-98.5

b)

68.4-74.4

c)

20.1-24.4

d)

એક પણ નહીં

18.

નીચેના માંથી ગુજરાત નો કયો જિલ્લો મહારાષ્ટ્ર રાજ્ય ને સ્પર્શ કરે છે

a)

સુરત

b)

નવસારી

c)

દાહોદ

d)

મહીસાગર

19.

ભારત દેશ ની રાજધાની કઈ છે

a)

કલકતા

b)

ન્યુ દિલ્લી

c)

ગાંધીનગર

d)

ઇટાનગર

20.

રાજસ્થાન રાજ્ય નું પાટનગર કયું છે

a)

અજમેર

b)

જેસલમેર

c)

ઉદેપુર

d)

જયપુર

21.

આ કવિઝ ગમે તો yes ના ગમે તો No જણાવો

a)

Yes

b)

No