NEW
Font size
Worksheetsધોરણ - ૬ એકમ - ૧૨ નકશો સમજીએ
Total questions: 22
Worksheet time: 11mins
કોની મદદથી વિશ્વના કોઈપણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે ?
GPS ની
ABC ની
GSP ની
UPS ની
નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શબ્દ શું છે ?
Map
Cap
Mup
Pas
પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પર ના આલેખનને શું કહે છે ?
રૂઢ સંજ્ઞા
નકશો
પ્રમાણમાપ
મેપ
કોની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે ?
એટલાસની
રૂટ મેપ ની
દિશાની
નકશાની
ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થો ની માહિતી કયા પ્રકારના નકશા માંથી મળે છે ?
ઔદ્યોગિક નકશામાંથી
ખગોળીય નકશામાંથી
ભૃપુષ્ટના નકશામાંથી
હવામાનના નકશામાંથી
નીચેના પૈકી કયું અંગ નકશાનું અંગ નથી ?
પ્રમાણમાપ
સ્થાન
રૂઢ સજ્ઞાઓ
દિશા
ઉગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય ?
પૂર્વ
ઉત્તર
પશ્ચિમ
દક્ષિણ
ઉત્તર પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે ?
વાયવ્ય
ઇશાન
નૈઋત્ય
અગ્નિ
દક્ષિણ પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે ?
નૈત્રત્ય
વાયવ્ય
ઇશાન
અગ્નિ
રંગીન નકશામાં ભુમીસ્વરૂપ દર્શાવવા કયો રંગ વપરાય છે ?
કાળો
પીળો
બદામી
વાદળી
રંગીન નકશાઓમાં વનસ્પતિ જંગલો દર્શાવવા કયો રંગ વપરાય છે ?
પીળો
વાદળી
લાલ
લીલો
રંગીન નકશામાં રેલમાર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે ?
બદામી
કાળો
પીળો
વાદળી
રંગીન નકશાઓમાં જમીનમાર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે ?
પીળો
કથ્થાઈ
લાલ
લીલો
રંગીન નકશામાં ખેતી વિષયક વિગત દર્શાવવા કયો રંગ વપરાય છે ?
પીળો
બદામી
લાલ
વાદળી
ભારતમાં કુલ કેટલા રાજ્યો છે ?
26
27
28
31
ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે ?
ઉત્તર પશ્ચિમ
દક્ષિણ પશ્ચિમ
દક્ષિણ પૂર્વ
ઉત્તર પૂર્વ
ભારત એશિયા ખંડના કયા ભાગમાં આવેલો છે ?
ઉત્તર
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
ભારતની પૂર્વ દિશાએ કયું જળ સ્વરૂપ આવેલું છે ?
બંગાળનો ઉપસાગર
અરબ સાગર
હિંદ મહાસાગર
નારાયણ સરોવર
ભારતની પશ્ચિમ દિશાએ કયું જળ સ્વરૂપ આવેલું છે ?
હિંદ મહાસાગર
લગૂન સરોવર
અરબ સાગર
બંગાળાની ખાડી
ભારતની લગભગ મધ્ય માંથી કયું વૃત પસાર થાય છે ?
વિષુવવૃત
મધ્યવૃત
મકરવૃત
કર્કવૃત
⊚ આ કઈ રૂઢ સંજ્ઞા છે ?
દેશની રાજધાની
રાજ્યનું પાટનગર
જિલ્લાનું મથક
શહેર
⊙ આ કઈ રૂઢ સંજ્ઞા છે ?
રાજ્યનું પાટનગર
જિલ્લા મથક
દેશની રાજધાની
શહેર
