wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગાંધીનગર જીલ્લો MOST પ્રશ્નો-નૌસિલ પટેલ

Total questions: 23

Worksheet time: 12mins

Name
Class
Date
1.

ગાંધીનગર જિલ્લાની સ્થાપના ક્યારે થઈ હતી

a)

1965

b)

1964

c)

1960

d)

1971

2.

ગાંધીનગર જિલ્લાની સ્થાપના કયા મુખ્યમંત્રી ના સમયમાં થઈ હતી

a)

ડો.જીવરાજ મહેતા

b)

હિતેન્દ્રભાઈ દેસાઈ

c)

બળવંતરાય મહેતા

d)

ચીમનભાઈ પટેલ

3.

નીચેનામાંથી ગાંધીનગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે?

a)

મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ

b)

મહેસાણા,બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી

c)

મહેસાણા,સાબરકાંઠા, અમદાવાદ,

d)

મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા,અમદાવાદ

4.

ગાંધીનગર જિલ્લો કયા જિલ્લામાંથી નવો બનાવવામાં આવ્યો હતો

a)

અમદાવાદ, અરવલ્લી

b)

મહેસાણા,અમદાવાદ

c)

અમદાવાદ,સાબરકાંઠા

d)

એક પણ નહીં

5.

ગાંધીનગર કઈ નદીના કિનારે આવેલું છે?

a)

સાબરમતી

b)

વાત્રક

c)

મેશ્વો

d)

રૂપેણ

6.

અડાલજની વાવ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલી છે

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

મહેસાણા

d)

પાટણ

7.

અડાલજની વાવ કોણે બંધાવી હતી

a)

રાની મીનળદેવી

b)

રાણી રૂડાબાઈ

c)

રાની નાયકદેવી

d)

એક પણ નહીં

8.

અડાલજનું પ્રાચીન નામ શું હતું

a)

પ્રભાસ પાટણ

b)

ગઢ પાટણ

c)

અડાલજ ગઢ

d)

એક પણ નહીં

9.

ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે?

a)

મહેસાણા

b)

દાંડી

c)

પોરબંદર

d)

ગાંધીનગર

10.

ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર ક્યારે બન્યું હતું

a)

1964

b)

1960

c)

1971

d)

1972

11.

ગુજરાતના કયા પૂર્વમુખ્યમંત્રી નું સમાધિ ગાંધીનગર માં આવેલી છે

a)

બળવંતરાય મહેતા

b)

હિતેન્દ્ર ભાઈ દેસાઈ

c)

ચીમનભાઈ પટેલ

d)

બાબુભાઇ પટેલ

12.

પ્રખ્યાત ધામ મહુડી' નું પ્રાચીન સમયમાં શુ નામ હતુ

a)

મધપુર

b)

મધુપુરી

c)

સાબરપુરી

d)

એક પણ નહીં

13.

મહુડી ગામ કઈ નદીના કિનારે આવેલું છે

a)

રૂપેણ

b)

સાબરમતી

c)

ભાદર

d)

વાત્રક

14.

ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ કયા જિલ્લાનું નિર્માણ થયું હતું

a)

અમદવાદ

b)

ખેડા

c)

વલસાડ

d)

ગાંધીનગર

15.

ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે

a)

ખેડા

b)

ભુજ

c)

ગાંઘીનગર

d)

સુરત

16.

ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર બન્યું તે સમયે મુખ્યમંત્રી કોણ હતા

a)

બળવંતરાય મહેતા

b)

હિતેન્દ્રભાઈ દેસાઈ

c)

મહાદેવભાઈ દેસાઈ

d)

શંકર સિંહ બાપુ

17.

ગુજરાતનું green city તરીકે ક્યુ શહેર જાણીતું છે

a)

મોરબી

b)

માણસા

c)

ગાંધીનગર

d)

આહવા

18.

પલ્લીનો મેળો ક્યાં ભરાય છે

a)

રૂપાલ

b)

બેચરાજી

c)

શામળાજી

d)

એક પણ નહીં

19.

ગાંધીનગર જિલ્લાની સ્થાપના કયા મુખ્યમંત્રી ના સમયમાં થઈ હતી

a)

ડો.જીવરાજ મહેતા

b)

હિતેન્દ્રભાઈ દેસાઈ

c)

બળવંતરાય મહેતા

d)

ચીમનભાઈ પટેલ

20.

ગુજરાત વિધાનસભા ગાંધીનગર માં ક્યાં સેકટર માં આવેલી છે

a)

18

b)

16

c)

17

d)

10

21.

અક્ષરધામ મંદિર ગાંધીનગર ના કયા સેકટર માં આવેલઆવેલું છે

a)

17

b)

20

c)

22

d)

16

22.

ગાંધીનગર જિલ્લામાં નીચેનામાંથી ક્યુ રાસાયણિક ખાતરનું કારખાનું આવેલુ છે?

a)

યુરિયા

b)

ડી.એ.પી

c)

ઇક્કો (IFFCO)

d)

એક પણ નહીં

23.

ઇન્ડ્રોડા પાર્ક ક્યાં આવેલો છે?

a)

જૂનાગઢ

b)

ગાંધીનગર

c)

વડોદરા

d)

એક પણ નહીં