wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

DIVINE SCHOOL 1

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ગુજરાતમાં સશસ્ત્ર કાંતીની ભૂમિકા કોણે તૈયાર કરી હતી?

a)

બારીન્દ્રનાથ ઘોષે

b)

છોટું ભાઈ પુરાણીએ

c)

અંબુભાઈ પુરાણીએ

d)

અરવિંદ ઘોષે

2.

બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યા દિન તરીકે તરીકે મનાવવામાં આવ્યો ?

a)

રાષ્ટ્રીય શોકદિન

b)

બંગભંગદિન

c)

સ્વાતંત્ર્યદિન

d)

આપેલ પૈકી એક પણ નહીં

3.

સ્વદેશી ઉત્તેજન આપવા માટે કયું આંદોલન ઉગ્ર બન્યું ?

a)

રાષ્ટ્રીય શિક્ષણનું

b)

વિદેશી માલના બહિષ્કારનું

c)

ક્રાંતિકારી પ્રવૃતિઓનું

d)

અસહકારનુ

4.

શ્રી અરવિંદ ઘોષે ક્યા પુસ્તકમાં ક્રાંતીની યોજનાનું વર્ણન કર્યુ હતુ ?

a)

ભવાની મંદિર

b)

શારદા મંદિર

c)

શધાકૃષ્ણ મંદિર

d)

મહાકાલી મંદિર

5.

બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું ?

a)

ઈ.સ. 1948 માં

b)

ઈ.સ 1949 માં

c)

ઈ.સ. 1950 માં

d)

ઈ.સ. 1947 માં

6.

ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?

a)

16

b)

20

c)

18

d)

21

7.

નીચેનામાંથી ક્યા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી ?

a)

ઇટાલીનું

b)

ઇરાનનું

c)

ઈઝરાઇલનું

d)

ઇથિયોપિયાનું

8.

કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે ?

a)

વડા પ્રધાનને

b)

સંસદને

c)

રાષ્ટ્રપ્રમુખને

d)

ભારતની પ્રજાને

9.

ડૉ. બાબા સાહેબ આંબડકરે ક્યા હકને 'બંધારણના આત્મા સમાન' કહ્યો છે ?

a)

સ્વતંત્રતાના હકને

b)

સમાનતાના હકને

c)

સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકને

d)

બંધારણીય ઇલાજોન હકને

10.

રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના ક્યા ભાગમાં દર્શાવ્યા છે ?

a)

પહેલા

b)

બીજા

c)

ત્રીજા

d)

ચોથા

11.

કોના મતે રાજયનીતીના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

a)

નરેન્દ્ર મોદી

b)

જવાહરલાલ નેહરું

c)

ડો. રાજેન્દ્રપ્રસાદ

d)

ડો. બાબાસાહેબ આંબેડકર

12.

દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને ક્યા દિન તરીકે ઉજવીએ છીએ ?

a)

માનવ ફરજદિન

b)

મહિલા વિકાસદિન

c)

સાક્ષરતાદિન

d)

માનવહકદિન

13.

સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવવાની અને મોકુફ રાખવાની સત્તા કોની પાસે છે ?

a)

વડા પ્રધાન

b)

રાષ્ટ્રપ્રમુખ

c)

સ્પીકર

d)

ઉપરાષ્ટ્રપ્રમુખ

14.

વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલાં વર્ષની નક્કી થઈ છે ?

a)

25

b)

30

c)

35

d)

18

15.

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશને કોણ નીમે છે ?

a)

વડાપ્રધાન

b)

રાજ્યપાલ

c)

રાષ્ટ્રપ્રમુખ

d)

ઉપરાષ્ટ્રપ્રમુખ

16.

સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે ?

a)

વડાપ્રધાન

b)

ગૃહપ્રધાન

c)

નાણાપ્રધાન

d)

સંસદસભ્ય

17.

ભારતની પ્રમાણસમય રેખા ક્યા રાજ્યમાંથી પસાર થતી નથી ?

a)

ઉત્તર પ્રદેશ

b)

છત્તીસગઢ

c)

ઓડિશા

d)

તમિલનાડું

18.

ભારતનો પૂર્વ - પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે ?

a)

3214

b)

3180

c)

2933

d)

3030

19.

ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે ?

a)

અફધાનિસ્તાન - ઉત્તર - પશ્ચિમ

b)

નેપાળ - ઉત્તર - પૂર્વ

c)

ચીન - ઉત્તર

d)

બાંગ્લાદેશ - પશ્ચિમ

20.

કઈ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે ?

a)

અગ્નિકૃત પ્લેટો

b)

પ્રસ્તર પ્લેટો

c)

રૂપાંતરીત પ્લેટો

d)

વિકૃત પ્લેટો