Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર 1 પાઠ :3 ભારતનું બંધારણ

Total questions: 25

Worksheet time: 18mins

Name
Class
Date
1.

ભારત ના બંધારણ ની શરૂઆત ક્યાંથી થાય છે ?

a)

મૂળભૂત હકોથી

b)

મૂળભૂત ફરજો

c)

આમુખ થી

d)

સ્વરાજના દસ્તાવેજ થી

2.

બંધારણસભાએ તેની કામગીરી ક્યારે શરુ કરી હતી

a)

9 ડિસેમ્બર 1946 થી

b)

9 નવેમ્બર 1945 થી

c)

20 જાન્યુઆરી 1946 થી

d)

1 માર્ચ 1946 થી

3.

બંધારણ સભાના અધ્યક્ષ પદે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

a)

ર્ડો. કનૈયાલાલ મુન્શી

b)

ર્ડો. રાધાકૃષ્ણન

c)

ર્ડો. રાજેન્દ્રપ્રસાદ

d)

ર્ડો. બી. આર. આંબેડકર

4.

બંધારણ ની ખરડા સમિતિ કોના અધ્યક્ષ પદે રચવામાં આવી હતી ?

a)

ર્ડો. બી. આર. આંબેડકર

b)

ર્ડો. રાજેન્દ્રપ્રસાદ

c)

ર્ડો. કનૈયાલાલ મુન્શી

d)

ર્ડો. રાધાકૃષ્ણન

5.

નીચેમાંથી કોણ બંધારણ સભાના સ્ત્રી સભ્ય હતા ?

a)

શ્રીમતી એની બેસન્ટ

b)

શ્રીમતી ઇન્દિરા ગાંધી

c)

શ્રીમતી કમલાદેવી પંડિત

d)

સરોજિની નાયડુ

6.

બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું ?

a)

26 નવેમ્બર 1949 ના દિવસે

b)

26 જાન્યુઆરી 1950 ના દિવસે

c)

15 ઓગસ્ટ 1947 ના દિવસે

d)

9 નવેમ્બર 1949 ના દિવસે

7.

આપણા બંધારણ નો અમલ ક્યારથી થયો ?

a)

26 નવેમ્બર 1949 ના દિવસે

b)

15 ઓગસ્ટ 1947 ના દિવસે

c)

9 નવેમ્બર 1949 ના દિવસે

d)

26 જાન્યુઆરી 1950 ના દિવસે

8.

ક્યાં દિવસને પ્રજાસતાકદિન તરીકે જાહેર કરવામાં આવ્યો ?

a)

26 ડિસેમ્બર

b)

15 ઓગસ્ટ

c)

26 જાન્યુઆરી

d)

2 જાન્યુઆરી

9.

આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે ?

a)

2.5 વર્ષે

b)

4 વર્ષે

c)

5 વર્ષે

d)

7 વર્ષે

10.

સંસદ નું ઉપલું ગૃહ ક્યાં નામે ઓળખાય છે ?

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

આમસભા

d)

બંધારણસભા

11.

સંસદનું નિચલુ ગૃહ ક્યાં નામે ઓળખાય છે ?

a)

વિધાનસભા

b)

લોકસભા

c)

રાજ્યસભા

d)

વિધાનપરિષદ

12.

ભારતે કઈ શાસનપદ્ધતિ અપનાવી છે?

a)

રાજાશાહી

b)

લોકશાહી

c)

તાનાશાહી

d)

પ્રમુખશાહી

13.

બંધારણ નિર્માણની કામગીરી કેટલી બેઠકો મા પૂર્ણ થઇ હતી ?

a)

150 બેઠક

b)

166 બેઠક

c)

156 બેઠક

d)

120 બેઠક

14.

હું રાજ્યનો બંધારણીય વડો છું

a)

વડાપ્રધાન

b)

રાટ્રપતિ

c)

રાજ્યપાલ

d)

મુખ્ય પ્રધાન

15.

મને ભારતીય બંધારણ નો આત્મા કહેવામાં આવે છે?

a)

મિલકત અધિકાર

b)

મતાધિકાર

c)

મૂળભૂત અધિકાર

d)

સ્વતંત્ર અધિકાર

16.

બંધારણસભાનું કાર્ય કેટલા દિવસે પૂર્ણ થયું હતું ?

a)

2 વર્ષ 4 મહિના 12 દિવસ

b)

2 વર્ષ 11 મહિના 18 દિવસ

c)

2 વર્ષ 9 મહિના 5 દિવસ

d)

1 વર્ષ 11 મહિના 18 દિવસ

17.

ભારત ધર્મ ની કઈ બાબતથી જોડાયેલ છે

a)

સાંપ્રદાયિક

b)

બિનસાંપ્રદાયિક

c)

ધાર્મિક કટરતા

d)

હિંદૂ ધર્મ

18.

નીચેનામાંથી ક્યુ વાક્ય સાચું છે

a)

ભારત બિનસાંપ્રદાયિક દેશ છે

b)

ભારત પ્રજાસતાક દેશ છે

c)

ભારત એક સંઘ રાજ્ય છે

d)

ભારત ધર્મનિરપેક્ષ દેશ છે

e)

ઉપરના તમામ સાચા છે

19.

કેન્દ્ર સરકાર ના અંગો મા કોનો સમાવેશ થતો નથી

a)

સંસદ

b)

કારોબારી

c)

ન્યાયતંત્ર

d)

વિધાનસભા

20.

ભારતના બંધારણમા ક્યા દેશની વિશિષ્ટતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

a)

બ્રિટન

b)

આયર્લેન્ડ

c)

ફ્રાંસ

d)

અમેરિકા

e)

ઉપરના તમામ

21.

ભારતનું બંધારણ ક્યાં કયાં રાષ્ટ્રીયલક્ષ્યોનો આધારસ્તંભ છે ?

a)

લોકતંત્ર

b)

રાષ્ટ્રીય અખંડિતતા

c)

ધર્મનિરપેક્ષતા

d)

સમાજવાદ

e)

ઉપરના તમામ

22.

ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું ------- બંધારણ છે

a)

લેખિત

b)

અલેખિત

c)

મૌખિક

d)

ઉપરના તમામ

23.

ભારતનું બંધારણ ની રચના કેટલા દિવસોમા પૂર્ણ કરવામાં આવી હતી ?

a)

3 વર્ષ 2 માસ

b)

2 વર્ષ 11 મહિના 18 દિવસ

c)

2 વર્ષ 11 મહિના 11 દિવસ

d)

3 વર્ષ 11 મહિના 18 દિવસ

24.

ભારત ------- દેશ છે?

a)

સામ્યવાદી

b)

બિનસાંપ્રદાયિક

c)

સાંપ્રદાયિક

d)

ઉપરના તમામ

25.

મૂળભૂત અધિકારો ને બંધારણનો -----કહેવામાં આવે છે?

a)

આત્મા

b)

અંતર આત્મા

c)

હૃદય

d)

ઉપર ના તમામ