Font size
Worksheetsપ્રકરણ : 9
Total questions: 20
Worksheet time: 15mins
પ્રતિબંધિત અટકાયત હેઠળ ના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે?
24 કલાક
6 માસ
3 માસ
આજીવન
કઇ ઉંમરના બાળકોને મફત અને નિશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?
6 થી 14 વર્ષના
3 વર્ષ સુધીના
14 વર્ષથી ઉપરના
18 વર્ષના
કહ્યું આચરણ ભારતનો સામાજિક કલંક ગણાય?
અસ્પૃશ્યતા
બાળમજૂરી
દહેજ પ્રથા
વહેમ અંધશ્રદ્ધા
કઇ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રાખી શકાય નહીં?
6 થી 14 વર્ષના
18 વર્ષથી નીચેના
14 વર્ષથી નીચેના
28 વર્ષથી ઉપરનાં
મૂળભૂત માનવ અધિકારો એ કઈ સાસન પ્રથાની પાયાની ઓળખ છે?
લોકશાહી
સરમુખત્યારશાહી
લશ્કરી શાસન
સમાજવાદી
ભારતમાં ૧૦મી ડિસેમ્બર ને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
માનવ ફરજ દિન
ગ્રાહક ફરજ દિન
માનવ હક દિન
માનવ સ્વતંત્ર દિન
.......વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર મળ્યો છે?
6 થી 10
5 થી 12
6 થી 14
5 થી 14
બંધારણના વિશેષ મહત્વ ના લક્ષણો પૈકી એક નો સમાવેશ થતો નથી તે શોધીને લખો.
મૂળભૂત હકો
મૂળભૂત ફરજો
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
ગ્રાહકોને કરજો
ભારતનું બંધારણ........ મૂળભૂત હકો ની ખાતરી આપે છે.
5
6
7
8
સમાજના કયા ભેદભાવો ઊભા કરતા ઇલાકા ઓ અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે?
કુદરતી
કૃત્રિમ
સામાજિક
પ્રકૃતિ
ભારતમાં વિવિધ ધર્મ વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા........ રહે છે.
મતદાતાઓ
પુરુષો
સ્ત્રીઓ
લોકો
મૂળભૂત હકો કઈ સરકાર સામે આપવામાં આવ્યા છે?
કેન્દ્ર
રાજ્ય
કેન્દ્ર અને રાજ્ય
કેન્દ્ર શાસિત રાજ્યો
કયા સંજોગોમાં અમુક મૂળભૂત હકો ને અને સ્થગિત કરવામાં આવે છે?
કટોકટીના
યુદ્ધના
કુદરતી હોનારતના
અસહિષ્ણુતા ના
આપણા ભારતીય બંધારણનો એક વિશિષ્ટ લક્ષણ........ હક છે
સમાનતાનો
સ્વાતંત્ર્યનો
ધાર્મિક સ્વાતંત્ર્યના
બંધારણીય ઈલાજોનો
ન્યાયતંત્ર દ્વારા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નો અમલ કરવાની જોગવાઇઓ....... માં નથી
કેન્દ્ર
રાજ્ય
બંધારણ
સમાજ
ભાષા, ધર્મ કે કોમના આધારે ચૂંટણીમાં ઉમેદવાર મત માગી શકે છે.
ખરું
ખોટું
બાળકોના કે સ્ત્રીઓના વેપાર એ શિક્ષાપાત્ર ગુનો છે.
ખરું
ખોટું
રાજ્ય જાહેર હિતમાં સ્વતંત્રતાના હક પર વાજબી અંકુશો લાદી શકે છે
ખરું
ખોટું
મૂળભૂત હકો ના ભંગ બદલ અદાલતના દ્વાર ખટખટાવી શકાય નહીં.
ખરું
ખોટું
જીવન જીવવાનો હક એટલે અસ્તિત્વ ટકાવી રાખવાનો હક.
ખરું
ખોટું
