wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Social science

Total questions: 25

Worksheet time: 19mins

Name
Class
Date
1.

કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે?

a)

ઉષ્ણ ઋતુ

b)

શીત ઋતુ

c)

વર્ષાઋતુ

d)

નિવર્તન ઋતુ

2.

બે અક્ષાંશ વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે?

a)

૧૭૦ કિલોમીટર

b)

૧૧૧ કિલોમીટર

c)

૧૪૧ કિલોમીટર

d)

૭૮ કિલોમીટર

3.

ગાંધીજી એ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી?

a)

ત્રીજી

b)

પહેલી

c)

ચોથી

d)

બીજી

4.

ડોમિનિયન સ્ટૅટસ એટલે શું?

a)

સાંસ્થાનિક સ્વરાજ્ય

b)

સાંપ્રદાયિકતા

c)

પૂર્ણ સ્વરાજ

d)

સરમુખત્યારશાહી

5.

મેં માસમાં મલબાર કિનારે હતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે?

a)

અનાર વર્ષા

b)

બનાના વર્ષા

c)

આમ્ર વર્ષા

d)

હિમવર્ષા

6.

હિમવર્ષા પડવાથી કયા પાકને નુકસાન થાય છે?

a)

બાજરી

b)

તલ

c)

ચણા

d)

કપાસ

7.

'કરેંગે યા મરેંગે 'ગાંધીજીએ આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું?

a)

દાંડીયાત્રા વખતે

b)

'હિંદ છોડો 'ચળવળ વખતે

c)

સવિનય કાનૂન ભંગની ચળવળ વખતે

d)

અસહકારની ચળવળ વખતે

8.

મુંબઈ નૌકવિગ્રહા ક્યારે થયો હતો?

a)

ઈ. સ. ૧૯૪૬

b)

ઈ. સ. ૧૯૪૫

c)

ઈ. સ. ૧૯૪૭

d)

ઈ. સ. ૧૯૪૮

9.

સુભાષચંદ્ર બોઝ ક્યો રાજકીય પક્ષ સ્થાપ્યો?

a)

સ્વરાજ્ય પક્ષ

b)

યંગ ઇન્ડિયા

c)

ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા

d)

ફોરવર્ડ બ્લોક

10.

ચેરાપુંજી ની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે?

a)

શિલોંગ

b)

ગુવાહાટી

c)

મૌસીનરમ

d)

ઇમ્ફાલ

11.

ભારતમાં વર્ષાઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે?

a)

મેથી સપ્ટેમ્બર

b)

જૂનથી સપ્ટેમ્બર

c)

જૂન થી ઓગસ્ટ

d)

જુલાઈથી સપ્ટેમ્બર

12.

'નેતાજી 'નું હુલામણું નામ કોને મળ્યું હતું?

a)

સુભાષચંદ્ર બોઝને

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

જવાહરલાલ નેહરુને

d)

રાસબિહારી બોસ ને

13.

અખંડ હિન્દના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે?

a)

ક્રિપ્સ મિશન યોજના

b)

ગાંધી-ઇરવીન યોજના

c)

કેબિનેટ મિશન યોજના

d)

માઉન્ટ બેટન યોજના

14.

ગુજરાતમાં 'ઓકટોબર હીટ' ની પરિસ્થિતિ ક્યાં નામે જાણીતી છે

a)

'ભાદરવી તાપ'

b)

'અષાઢી તાપ'

c)

'વૈશાખી તાપ'

d)

'ચૈત્રી તાપ'

15.

પાછા ફરતા મોસમી પવનો ની ઋતુ ભારતમાં ક્યારે હોય છે?

a)

માર્ચ - મેં

b)

ઓક્ટોબર-નવેમ્બર

c)

જાન્યુઆરી-ફેબ્રુઆરી

d)

જુલાઈ-ઓગસ્ટ

16.

ભારતના દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલિનીકરણ કરી કોણે રાજકીય એકતા સિદ્ધ કરી?

a)

ડૉ. રાજેન્દ્ર પ્રસાદે

b)

ગાંધીજીએ

c)

જવાહરલાલ નેહરુએ

d)

સરદાર વલ્લભભાઈ પટેલ

17.

'હિન્દ સ્વાતંત્ર્ય ધારો 'કોણે પસાર કર્યો?

a)

કામ ચલાઉ સરકારે

b)

બંધારણ સભાએ

c)

બ્રિટિશ પાર્લામેન્ટ

d)

ભારતીય સંસદ

18.

'સરહદ ના ગાંધી 'કોણ કહેવાયા?

a)

મૌલાના આઝાદ

b)

અબ્દુલ ગફાર ખાન

c)

અબ્બાસ તૈયબજી થી

d)

મહાદેવભાઈ દેસાઈ

19.

શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજુ ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે?

a)

હિમવર્ષા

b)

ધૂળની ડમરી

c)

ભેખડ પડવી

d)

જલ વર્ષા

20.

સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું?

a)

મોતીલાલ નહેરુ નું

b)

ગોવિંદ વલ્લભ પંત નું

c)

પંડિત જવાહરલાલ નેહરુનું

d)

લાલા લજપતરાયનું

21.

"હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું "આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું?

a)

દાંડીના કિનારે

b)

સાબરમતીના આશ્રમે

c)

વર્ધાના પવનાર આશ્રમ એ

d)

પાલડીના કોચરબ આશ્રમ એ

22.

મુંબઈની આબોહવા સમ છે કારણ કે...

.

a)

તે દરિયા કિનારાથી દૂર છે

b)

તે દરિયાકિનારે છે

c)

તે કર્કવૃત્ત પર આવેલું છે

d)

તે વિષુવૃત પર આવેલું છે

23.

૨૨ ડિસેમ્બરે સૂર્ય ના કિરણો કયા વૃત પર લંબ પડે છે?

a)

વિષુવવૃત્ત

b)

મકરવૃત

c)

કર્કવૃત

d)

ઉત્તર ધ્રુવ વૃત

24.

સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોણ હતા?

a)

ચક્રવર્તી સી. રાજગોપાલાચારી

b)

પંડિત જવાહરલાલ નેહરુ

c)

લાલા લજપતરાય

d)

મૌલાના આઝાદ

25.

સુભાષચંદ્ર બોઝ ક્યુ સૂત્ર આપ્યું હતું?

a)

આઝાદ હિન્દ

b)

કેસરે હિન્દ

c)

ભારતમાતા

d)

જય હિંદ