WorksheetsNMMS EXAM સામાજિક વિજ્ઞાન -નૌસીલ પટેલ
Total questions: 22
Worksheet time: 11mins
ઇસ 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી?
દિલ્લી
સતારા
ચંદીગઢ
ઝાંસી
ખાલસનીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજયમાં ભેળવી દેનાર ગવર્નર....
વેલેસલી
ડેલહાઉશી
કલાઈવ
હયુરોજ
ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ પુસ્તક કોણે લખ્યું હતું?
તાત્યા ટોપે
વીર સાવરકર
નાના સાહેબ પેશ્વા
એક પણ નહીં
1857 ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા?
ઝાંસી રાણી લષ્મીબાઇ
નાના સાહેબ
મંગલ પાંડે
એક પણ નહીં
મંગલ પાંડે એ કયા અંગ્રેજને ગોળી મારી હત્યા કરી હતી
લોર્ડ મિયો
મેજર હ્યુસન
મેજર ડાયર
એક પણ નહીં
નીચેનામાંથી કયા યુદ્ધ બાદ ભારતમાં બ્રિટીશ શાસનની શરૂઆત થઈ હતી
બકસર નું યુદ્ધ
પલાસીનું યુદ્ધ
મરાઠાનું યુદ્ધ
આપેલ તમામ
નીચેનામાંથી ડેલહાઉશી ક્યાં રાજ્યો ખાલસનીતિ દ્વારા બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા?
નાગપુર
ઝાંસી
સતારા
આપેલ તમામ
મંગલ પાંડે ને ક્યારે ફાંસી આપવામાં આવી હતી
8 માર્ચ 1857
8 એપ્રિલ 1857
8 જાન્યુઆરી 1857
એક પણ નહીં
1857 ના વિપલવ થયો તે સમયે લખનઉ માં સંગ્રામનું નેતૃત્વ .........લીધું હતું?
નાનાસાહેબ
તાત્યા ટોપે
બેગમ હજરત
બહાદુરશાહ ઝફર
તાત્યા ટોપે નું મૂળનામ ......હતું
રામચંદ્ર પાંડુરંગ
તાત્યા સીતારામ
તાત્યા પાંડુરંગ
એક પણ નહિ
1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નીચેનામાંથી કોણ જોડાયેલ ન હોતા?
તાત્યા ટોપે
નાના સાહેબ પેશ્વા
લોક માન્ય તિલક
મંગલ પાંડે
એનફીલ્ડ રાઇફલ કારતુસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી?
ગાય-ડુક્કર
ગાય-કૂતરાં
ઘેટા -બકરાં
એક પણ નહીં
ગુજરાતમાં 1857ના વિદ્રોહ નું નેતુત્વ કોને કર્યું હતું?
મોહનલાલ પંડ્યા
રતુભાઈ અદાણી
ગરબદદાસ મુખી
એક પણ નહીં
રાણી લક્ષ્મીબાઇએ પોતાના કયા રાજ્યને અંગ્રેજોને સોંપવાના ઇનકાર કર્યો
સતારા
કાનપુર
ઝાંસી
એક પણ નહીં
1857 ના બળવા માટે તાત્કાલિક કારણ ......હતું
બ્રિટિશ સરકારી નીતિઓ સાથે તીવ્ર અસંતોષ
આધુનિક સિક્ષણવ્યવસ્થા અમલીકરણ
ગાય -ડુક્કર ના ચરબી થી તૈયાર કરેલ એનફીલ્ડ રાઇફલ
આપેલ તમામ
ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તે સમયે બ્રિટન ના પ્રધાનમંત્રી કોણ હતા?
માઉન્ટ બેટન
એટલી
પામસ્ટર્ન
એક પણ નહીં
બહાદુરશાહ ઝફર નો મુખ્ય સેનાપતિ કોણ હતો
બખ્ત ખાં
અહમદ ખા
ગાલીમ ખા
બૈરામ ખા
1857 ના વીપલવ સમયે ભારત માં બ્રિટિશ ગવર્નર જનરલ કોણ છે
ડેલહાઉશી
મેકોલો
બેન્ટિંક
લોર્ડ કેનિંગ
ગુજરાત સાહિત્ય ની કઈ નવલકથા માં પ્રથમવાર 1857 ના સંગ્રામ નો ઉલ્લેખ જોવા મળે છે
મારી હકીકત
ભારેલો અગ્નિ
બને
એક પણ નહીં
1857 નો સંગ્રામ સર્વપ્રથમ કઈ જગ્યાએથી થયો હતો?
લખનઉ
મેરઠ
ઝાંસી
દિલ્લી
1857 ના સંગ્રામ નું પ્રતીક .......હતું
બાજ
કમળ અને રોટલી
રૂમાલ
2 તલવાર
રાણી લક્ષ્મીબાઈ નું મુલનામ ........હતું
જયશ્રી
મણિકર્ણીકા
મીરાં
એક પણ નહીં
