wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Ss7 unit 16 આપત્તિ અને વ્યવસ્થાપન

Total questions: 20

Worksheet time: 13mins

Name
Class
Date
1.

આપત્તિ સાથે કયા શબ્દો જોડાયેલા છે?

a)

વિપત્તિ

b)

આફત

c)

મુશ્કેલી

d)

દગાખોરી

2.

આપત્તિ શબ્દ સાંભળતા આપણા મનમાં કયા ભાવ ઉપજે છે?

a)

ભય

b)

બીક

c)

આનંદ

d)

ઉત્સાહ

3.

નીચેના માંથી આપત્તિના કયા પ્રકાર છે?

a)

કુદરતી આપત્તિ

b)

માનવ સર્જિત આપત્તિ

c)

અચાનક આપત્તિ

d)

ઉપરોક્ત એક પણ નહીં

4.

નીચેનામાંથી કઈ આપત્તિઓ કુદરતી આપત્તિ છે?

a)

દુષ્કાળ

b)

ત્સુનામી

c)

વાવાઝોડું

d)

આગ

e)

બોમ્બ વિસ્ફોટ

5.

નીચેનામાંથી કઈ આપત્તિઓ માનવસર્જિત આપત્તિ છે?

a)

દુષ્કાળ

b)

ત્સુનામી

c)

ઔદ્યોગિક અકસ્માત

d)

આગ

e)

બોમ્બ વિસ્ફોટ

6.

નીચેનામાંથી કઈ આપત્તિઓની આગાહી કરી શકાય છે?

a)

દુષ્કાળ

b)

ત્સુનામી

c)

પુર

d)

જ્વાળામુખી

e)

ભૂકંપ

7.

નીચેનામાંથી કઈ આપત્તિઓની આગાહી કરી શકાતી નથી ?

a)

વાવાઝોડું

b)

ત્સુનામી

c)

ઔદ્યોગિક અકસ્માત

d)

જ્વાળામુખી

e)

ભૂકંપ

8.

વાતાવરણમાં થતા હવાના દબાણના ફેરફારને કારણે જે આપત્તિ સર્જાય છે તેને શું કહે છે?

a)

વાવાઝોડું

b)

ત્સુનામી

c)

જ્વાળામુખી

d)

ભૂકંપ

9.

ધરતી અચાનક ધ્રુજવા મળે છે તો તેને કઈ આપત્તિ કહેવાય?

a)

વાવાઝોડું

b)

ત્સુનામી

c)

જ્વાળામુખી

d)

ભૂકંપ

10.

દરિયાના પેટાળમાં ભૂકંપ કે જ્વાળામુખી ફાટવાથી સમુદ્રના કિનારે મોટા મોજા ફરી વળે છે તેને કઈ આપત્તિ કહે છે?

a)

વાવાઝોડું

b)

ત્સુનામી

c)

જ્વાળામુખી

d)

ભૂકંપ

11.

વધુ વરસાદને કારણે ચારે બાજુ પાણી ઘેરાયેલો જોવા મળે છે તો આને કઇ આપત્તિ કહેવાય?

a)

વાવાઝોડું

b)

ત્સુનામી

c)

પુર

d)

ભૂકંપ

12.

નીચેનામાંથી કઈ આપત્તિમાં તમે ઊંચાણવાળા વિસ્તારમાં જવાનું પસંદ કરશો?

a)

વાવાઝોડું

b)

ત્સુનામી

c)

પુર

d)

ભૂકંપ

13.

નીચેનામાંથી કઈ આપત્તિમાં તમે ખુલ્લા વિસ્તારમાં ઊભા રહેશો?

a)

વાવાઝોડું

b)

ત્સુનામી

c)

પુર

d)

ભૂકંપ

14.

નીચેનામાંથી કઈ આપત્તિમાં તમે વૃક્ષ કે થાંભલા નીચે ઊભા રહેશો નહીં?

a)

વાવાઝોડું

b)

ત્સુનામી

c)

પુર

d)

ભૂકંપ

15.

નીચેનામાંથી કઈ આપત્તિ ની અસર લાંબા સમયગાળા સુધી ચાલે છે?

a)

દુષ્કાળ

b)

ત્સુનામી

c)

પુર

d)

ભૂકંપ

16.

નીચેનામાંથી કઈ આપત્તિ આ પરિણામે અનાજ અને પાણીની અછત સર્જાય છે?

a)

દુષ્કાળ

b)

ત્સુનામી

c)

પુર

d)

ભૂકંપ

17.

વાવાઝોડું બીજા કયા નામે ઓળખાય છે?

a)

ચક્રવાત

b)

પવન

c)

વાયરો

d)

હવા

18.

નીચેનામાંથી કયા કારણોને લીધે પૂરની પરિસ્થિતિ સર્જાય છે?

a)

અતિવૃષ્ટિ કે વધુ વરસાદ

b)

પાણીના વહેણના કુદરતી ભાગનો અવરોધ

c)

નદીઓના બંધનું તૂટવું

d)

દુષ્કાળ પડવો

19.

રસ્તા પર સાયકલ કઈ બાજુ ચલાવવી જોઈએ?

a)

ડાબી બાજુ

b)

જમણી બાજુ

c)

વચોવચ

d)

એક પણ નહીં

20.

રસ્તા પર કઈ બાજુ ચાલવું જોઈએ?

a)

ડાબી બાજુ

b)

જમણી બાજુ

c)

વચોવચ

d)

એક પણ નહીં