NEW
Font size
Worksheetsધોરણ:૭,એકમ:૬ સા.વિ.ક્વિઝ
Total questions: 15
Worksheet time: 8mins
દક્ષિણ ભારતમાં આઠમી સદી દરમિયાન ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ કોણે શરૂ કરી હતી?
રામાનુજાચાર્ય
શંકરાચાર્ય
ચૈતન્ય મહાપ્રભુ
કબીર
અલવાર સંતો ............. હતા.
શૈવ
વૈષ્ણવ
ચિશ્તી
નક્શબંદી
બંગાળમાં 'હરિબોલ 'નો મંત્ર કયા મહાન સંતે ગુંજતો કર્યો હતો?
જયદેવ
કબીર
એકનાથ
ચૈતન્ય મહાપ્રભુ
એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કોણ ગણાય છે?
કબીર
તુલસીદાસ
સૂરદાસ
રવિદાસ
'રામચરિતમાનસ' નામનો લોકપ્રિય ગ્રંથ કયા સંતે રચેલો છે?
સૂરદાસ
મીરાંબાઈ
નરસિંહ મહેતા
તુલસીદાસ
નીચેનામાંથી ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે?
કવિ નર્મદ
નરસિંહ મહેતા
કવિ દલપતરામ
મીરાબાઈ
નીચેનામાંથી કોણ વલ્લભાચાર્યના શિષ્ય હતા?
મીરાબાઈ
સૂરદાસ
તુકારામ
સંત જ્ઞાનેશ્વર
મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી હતી?
રામદાસ
એકનાથ
સંત જ્ઞાનેશ્વર
તુકારામ
નીચેનામાંથી કયા સંતે 'દાસબોધ'નામના ગ્રંથની રચના કરી હતી?
ગુરુ રામદાસ
તુકારામ
એકનાથ
સૂરદાસ
ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય કેટલીક પરંપરાઓ હતી?
૩
૨
૪
૫
............નામના સૂફીસંત તેમના મૃત્યુ બાદ બહુજ ખ્યાતિ પામ્યા હતા.
કુતુબુદ્દીન બખ્તિયાર
મોઈનુદ્દીન ચિશ્તી
નિઝામુદ્દીન ઓલિયા
ફરીદુદ્દીન - ગંજ -એ -શકર
સૂફી આંદોલનમાં કઈ કઈ પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી?
ચિશ્તી અને સુહરાવર્દી
કાદરી અને ચિશ્તી
સુહરાવર્દી અને કાદરી
નક્શબંદી અને કાદરી
ગુરુનાનક કઈ શાખાના સંત હતા?
એકેશ્વર
નયનાર
અલવાર
નિર્ગુણ
મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે?
નામદેવ
તુકારામ
એકનાથ
વિઠોબા
જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે?
રામચરિતમાનસ
જ્ઞાનેશ્વરી
બીજક
વિનયપત્રિકા
