NEW
Font size
WorksheetsQuiz General knowledge
Total questions: 17
Worksheet time: 16mins
તાજેતરમાં ભગવાન શ્રીકૃષ્ણ ની કેટલામી જન્મ જયંતી ઉજવાઇ?
૫૬૩૩
૫૪૩૩
૫૨૪૭
૫૧૧૧૧
વિશ્વ ના સૌથી ધનિકોની યાદી માં August 2020મા ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કેટલામા સ્થાન પર છે
સાતમા
ચોથા
આઠમા
ત્રીજા
હેલીના ધૂમકેતુ નો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે
75
78
85
76
ઉતર આપો.
54
50
52
53
યોગ્ય વિકલ્પ પસંદ કરવો
તુલસીશ્યામ
લસુન્દ્રા
શુકલતીર્થ
ટુવા
For
Toward
Untill
________ Ranayan is big book of Hindus.
A
An
The
At
પ્રખ્યાત જેસલ તોરલ ની સમાધિ ક્યાં આવેલી છે
અંજાર
માંડવી
ભૃગુ કચ્છ
લખપત
તાજેતરમાં લાલજી ટંડન અવસાન પામ્યા તે કયા રાજ્યના રાજ્યપાલ હતા.
મધ્યપ્રદેશ
રાજસ્થાન
ઉત્તરપ્રદેશ
ગુજરાત
વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવાય છે.
૧૦ ઓગષ્ટ
૧૧ ઓગષ્ટ
૨૯ જૂલાઇ
૩૧ મે
યોગ્ય વિકલ્પ પસંદ કરવો
64
81
100
10
સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે
સિધ્ધપુર
પાટણ
મેહમદાવાદ
ભરૂચ
મહાભારત ના રચયિતા કોણ હતા
મહર્ષિ વેદવ્યાસ
વાલ્મીકિ
દયાનંદ સરસ્વતી
વિશ્વ મિત્રમુની
પ્રખ્યાત વેળાવદર અભિયારણ્ય ક્યાં આવેલું છે
ભાવનગર
જુનાગઢ
દાહોદ
પંચમહાલ
પ્રખ્યાત રામ મંદિર નું નિર્માણ પામવાનું છે તે કયા રાજ્યમા બનશે.
ગુજરાત
કર્ણાટક
ઉત્તરપ્રદેશ
મહારાષ્ટ્ર
જામનગર શહેર ની સ્થાપના કોણે કરી હતી
જામ રણજીતસિંહ
જામ શત્રુશેલ્ય
જામ રાવળ
જામ મહિપતસિંહ
વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવાય છે.
૧૦ ઓગષ્ટ
૧૧ ઓગષ્ટ
૨૯ જૂલાઇ
૩૧ મે
