Worksheets578 જ્ઞાનસેતુ ગુજરાતી
Total questions: 15
Worksheet time: 8mins
ભાષા સુંદર, ........... સુંદર!
- કાવ્યપંક્તિ પૂર્ણ કરો.
નિશા
માસા
આશા
દીશા
નીચેનામાંથી તાડકાનો વધ કોણ કર્યો હતો?
વિશ્વામિત્ર
રામ
દશરથ
રાવણ
ઠંડીથી બચવા લોકો........ પાણી પીવે છે.
ઠંડુ
ખારું
ગરમ
કડવું
ગુજરાતી માસમાં ........... મહિનો સૌથી પહેલો છે.
જાન્યુઆરી
ચૈત્ર
આસો
કારતક
મેઘધનુષનો આકાર કેવો હોય છે ?
ગોળ
ચોરસ
અર્ધગોળ
ત્રિકોણ
'સુરજ માથે જવો' એટલે શું ?
સવાર થવી
મધ્યાહન થવો
ગરમી લાગવી
ઉંધા માથે પડ્યો એટલે?
માથા ઉપર પડ્યો
માથા ઉપરથી પડ્યો
પડી જવું
માથું જમીનને અથડાયુંને પડ્યો
મનીષને પર્વત જોઈ અચરજ થયું.
રેખાંકિત શબ્દનો નજીકનો અર્થ શોધો.
દુઃખ
ગુસ્સો
નવાઈ
શોખ
'યાત્રી' શબ્દનો નજીકનો અર્થ શોધો.
જાત્રા
મુસાફર
માર્ગદર્શક
પથ
' જી બરાબર કહ્યું '
- વિધાન શું સૂચવે છે ?
સહમતી
ગુસ્સો
પ્રશંસા
ઠપકો
'મહારાજ, આપ મારી ફરિયાદ વાંચીને ન્યાય કરો.'
- વિધાન શું સૂચવે છે ?
પ્રશંસા
ઠપકો
ગુસ્સો
વિનંતી
કુણા પાંદડા એટલે.........
નાના પાંદડા
ઉગતા નવા પાંદડા
તાજા પાંદડા
લીલા પાંદડા
ઝાંઝરીયુ ― ? : વાદળીયું― વાદળ
ઝાંઝરી
ઝાંઝરીયા
ઝાંઝર
ઝાંઝરુ
બગીચામાં સફેદ સસલા દોડાદોડ કરતા હતા.
- રેખાંકિત શબ્દને ઓળખો.
વિશેષણ
સંજ્ઞા
ક્રિયાપદ
સર્વનામ
એક સુંદર ઘોડો જંગલમાં દોડતો દોડતો દૂર સુધી જતો રહ્યો.
- રેખાંકિત શબ્દ ને ઓળખો.
વિશેષણ
સંજ્ઞા
ક્રિયાપદ
સર્વનામ
