NEW
Font size
Worksheetsધો.૮ સામાજિક વિજ્ઞાન
Total questions: 20
Worksheet time: 15mins
વાતાવરણના કયા ઘટકના કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે ?
કાર્બન ડાયોક્સાઈડ
રજકણો
ઓક્શીજન
કાર્બન મોનોક્સાઈડ
ક્યાવાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમી નું પ્રમાણ વધે છે ?
H2
O2
CO2
N2
સૂર્યનું કુટુંબ કયા નામે ઓળખાય છે ?
ગ્રહ મંડળ
સૌરપરીવાર
સૌરપાવર
સૌર ઉર્જા
પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી ?
જલાવરણ
મૃદાવરણ
વાતાવરણ
જીવાવરણ
વધુ વાહનોની અવરજવર વાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણ માં વધારો થાય છે ?
નાઈટ્રોજન
કાર્બન મોનોક્સાઈડ
હાઇડ્રોજન
ઓક્સીજન
ભેજ ઠરવા ની ક્રિયાને શું કહે છે ?
ગલનબિંદુ
ઘનાવરણ
ઘનીભવન
બાષ્પીભવન
આપણને સ્ફૂર્તિ અને તાજગી આપતો વાયુ કયો છે ?
ઓઝોન
હાઇડ્રોજન
નાઈટ્રોજન
ઓક્સિજન
જલાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર રોકે છે ?
91%
29%
99%
71%
મહાસાગરોમાં વધારેમાં વધારે કેટલા કિલોમીટર ની ઊંડી ખાઈઓ હોય છે ?
10 થી 11
5 થી 6
14 થી 15
8 થી 9
મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?
99%
71%
29%
૯૮%
પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ છીએ , તેને કયું આવરણ કહે છે ?
જલાવરણ
જીવાવારણ
વાતાવરણ
મૃદાવરણ
મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
નદી
સમુદ્ર
તળાવ
વરસાદ
પૃથ્વી પરના પાણીનાં કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ?
71%
29%
97%
92%
પૃથ્વીના મુખ્ય આવરણો કેટલા છે ?
ત્રણ
ચાર
બે
પાંચ
વાતાવરણમાં ઓક્સીજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
21%
71%
78%
48%
પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે ?
બે
ત્રણ
સાત
ચાર
પૃથ્વીનું કયું આવરણ રંગ ,સ્વાદ અને વાસ રહિત છે ?
વાતાવરણ
જીવાવારણ
મૃદાવરણ
જલાવરણ
વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
71%
29%
78%
51%
વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધી પૃથ્વી પર પહોંચતા રોકે છે ?
નાઈટ્રોજન
ઓઝોન
ઓક્સીજન
હાઈડ્રોજન
પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે ?
રેશ્મા
સિગ્મા
લીગ્નાઈટ
મેગમા
