NEW
Font size
WorksheetsGENERAL KNOWLEDGE-22
Total questions: 15
Worksheet time: 8mins
"આપણે આપણી આજુબાજુનું બધું જ" એટલે?
પર્યાવરણ
વાતાવરણ
જલાવરણ
મૃદાવરણ
નખ શેના બનેલા હોય છે?
કેરોટીન
ચરબી
ફોસ્ફરસ
કેલ્શિયમ
વિમાન અને દરિયાઇ જહાજ માં દિશા જાણવા કોનો ઉપયોગ થાય છે?
સ્પીડોમીટર
પેરિસ્કોપ
હોકાયંત્ર
બેરોમીટર
નર્મદની આત્મકથા નું નામ શું છે?
મારી હકીકત
સોક્રેટિસ
સમૂળી ક્રાંતિ
વિદિશા
પ્રથમ જૈન તીર્થકર જણાવો?
ઋષભદેવ
નેમિનાથ
પાર્શ્વનાથ
મહાવીર સ્વામી
ગુજરાત નું રાજ્ય સભામાં પ્રતિનિધિત્વ કેટલીક બેઠકોનું છે?
11
10
12
14
થિમ્પુ કયા દેશની રાજધાની છે?
ભૂતાન
ઈરાક
નેપાળ
બાંગ્લાદેશ
આસામ રાજ્યનું નૃત્ય કયું છે?
બિહુ
કથકલી
કુચીપુડી
ભાંગડા
1 ream બરાબર કેટલા?
500 કાગળ
600 કાગળ
1000 કાગળ
100 કાગળ
રોમન XV માં એટલે કેટલા?
15
10
5
25
પાયોરીયા રોગ શરીરના કયા અંગ ને નુકસાન કરે છે?
દાંત
કાન
ફેફસા
ચામડી
માખી ને કેટલા પગ હોય છે?
6
5
7
8
કયા દેશે વિશ્વ ને ચુંબક ની શોધ ની ભેટ આપી છે?
ગ્રીસ
જાપાન
ચીન
શ્રીલંકા
"પલ્લી" ક્યાં ભરાય છે?
રૂપાલ
દ્વારકા
ડાકોર
જુનાગઢ
કમળોની ભૂમિ એટલે.......?
કેનેડા
નેધરલેન્ડ
થાઇલેંડ
કોલંબો
