wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ quiz 10

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

તાપી નદી પર કઈ સિંચાઈ યોજના આવેલી છે?

a)

કાકરાપાર યોજના

b)

વણાકબોરી યોજના

c)

દાંતીવાડા યોજના

d)

સરદાર સરોવર યોજના

2.

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?

a)

જામનગર

b)

ભાવનગર

c)

અમદાવાદ

d)

ઓખા

3.

મહાજન પદો કેટલા હતા?

a)

12

b)

15

c)

14

d)

16

4.

નાગાર્જુન યોજના કઇ નદી પર આવેલી છે?

a)

નર્મદા નદી

b)

કૃષ્ણા નદી

c)

કોસી નદી

d)

તુંગભદ્રા નદી

5.

દિવાળી કયા દિવસે ઉજવાય છે?

a)

આસો વદ અમાસ

b)

આસો સુદ અમાસ

c)

આસો સુદ પૂનમ

6.

કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?

a)

રાજસ્થાન

b)

આસામ

c)

આંધ્ર પ્રદેશ

d)

બિહાર

7.

કાંગડા નો કિલ્લો ક્યા આવેલો છે?

a)

હિમાચલ પ્રદેશ

b)

આંધ્ર પ્રદેશ

c)

તમિલનાડુ

d)

દિલ્હી

8.

ભારતમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે?

a)

89

b)

87

c)

80

d)

112

9.

મહેસુલ વ્યવસ્થાનો સર્વોચ્ચ અધિકારી ને શું કહે છે?

a)

દિવાન

b)

બક્ષી

c)

કાજી

10.

ખોરાક અને કૃષિ સંગઠન [FAO] નું વડુ મથક ક્યાં આવેલું છે?

a)

રોમ

b)

ઇટાલી

c)

પેરિસ

d)

જીનીવા

11.

આસામ રાજ્યની રાજધાની કઈ

a)

દિસપુર

b)

દહેરાદૂન

c)

ભુવનેશ્વર

d)

પણજી

12.

50 વર્ષે ઉજવાતી વાર્ષિક ઉજવણી ને શું કહેવાય?

a)

સુવર્ણ મહોત્સવ

b)

રજત મહોત્સવ

c)

રેડિયમ મહોત્સવ

d)

શતાબ્દી મહોત્સવ

13.

વિનોબા ભાવેને કયા ઉપ નામે ઓળખવામાં આવે છે?

a)

આચાર્ય

b)

મહારાજ

c)

રાજાજી

d)

લોકનાયક

14.

ચીન દેશનું રાષ્ટ્ર ચિન્હ કહ્યું છે?

a)

અગ્નિ ફૂંકતો રાક્ષસ

b)

ફૂલ ઝાડ

c)

સફેદ કમળ

d)

જેતુન ના ઝાડની ડાળી

15.

ખંભાત નું પ્રાચીન નામ કયું છે?

a)

સ્તંભ તીર્થ

b)

મધુમતી

c)

આનંદપુર

d)

દર્ભાવતિ