wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - ૭ એકમ - ૧૩ આપત્તી અને વ્યવસ્થાપન

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

કઈ આપત્તિની ચોક્કસ આગાહી કરી શકાતી નથી ?

a)

ભૂકંપની

b)

પૂરની

c)

વાવાઝોડાની

d)

આપેલ તમામની

2.

તમે શાળામાં હોવ ત્યારે વાવાઝોડું આવે તો તમે શું કરશો ?

a)

ઘર તરફ દોડી જશો

b)

દોડાદોડી કરશો

c)

શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહેશો

d)

રાડા રાડ કરશો

3.

વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે આ પરિસ્થિતિને શું કહે છે ?

a)

ત્સુનામી

b)

દુષ્કાળ

c)

પૂર

d)

વાવાઝોડું

4.

માનવ સર્જિત આપત્તિ કઈ છે ?

a)

હુલ્લડ

b)

જ્વાળામુખી

c)

દુષ્કાળ

d)

પુર

5.

પુર ઓસર્યા પછી કયો ખોરાક ન ખાવો ?

a)

ઉકાળેલા પાણીથી બનાવેલ

b)

ગાળેલા પાણીથી બનાવેલ

c)

પૂરના પાણીથી બનાવેલ

d)

ચોખ્ખા દેખાતા પાણીથી બનાવેલ

6.

દુષ્કાળની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ ?

a)

ઘાસચારાની સંગ્રહખોરી કરવી

b)

પાલતુ પશુઓની રખડતા કરવા

c)

મોટા ભોજન સમારંભ યોજવા

d)

બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી

7.

નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે ?

a)

આગ

b)

ઔદ્યોગિક અકસ્માત

c)

હુલ્લડ

d)

ભૂકંપ

8.

નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી ?

a)

દુષ્કાળ

b)

આગ

c)

ભૂકંપ

d)

જવાળામુખી

9.

માનવસર્જિત આપત્તિ કઈ છે ?

a)

વાવાઝોડું

b)

દુષ્કાળ

c)

આગ

d)

ત્સુનામી

10.

આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે ?

a)

જવાળામુખી

b)

દાવાનળ

c)

પૂર

d)

ભૂકંપ

11.

આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે ?

a)

ભૂકંપ

b)

ત્સુનામી

c)

વાવાઝોડું

d)

દુષ્કાળ

12.

કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભર્ગભિક ક્રિયાઓ જવાબદાર છે ?

a)

પૂર

b)

વાવાઝોડું

c)

ભૂકંપ

d)

દુષ્કાળ

13.

16 જૂન 1819 ના રોજ ગુજરાતના ક્યા સ્થળે ભૂકંપ થયો હતો ?

a)

જુનાગઢમાં

b)

નવસારીમાં

c)

વડોદરામાં

d)

કચ્છમાં

14.

12 જુલાઇ 1915ના રોજ ગુજરાતમાં ક્યા સ્થળે ભૂકંપ થયો હતો ?

a)

અંજાર (કચ્છ ) માં

b)

ભાવનગરમાં

c)

ચોટીલામાં

d)

વલસાડમાં

15.

નીચેના પૈકી ક્યા સમયે કરછમાં 7.6/ 7.7રીક્ટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો ?

a)

26 જાન્યુઆરી 2001 ના રોજ

b)

26 જાન્યુઆરી 2000 ના રોજ

c)

15 સપ્ટેમ્બર 2004 ના રોજ

d)

28 ડિસેમ્બર 2005 ના રોજ

16.

નીચેના પૈકી કયા વિસ્તારોમાં વાવાઝોડાની વિનાશક અસરો અનુભવાય છે ?

a)

વડોદરામાં

b)

વલસાડ અને નવસારીમાં

c)

પાટણ અને બનાસકાંઠામાં

d)

કચ્છ અને સૌરાષ્ટના દરિયાકિનારે

17.

ત્સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે ...

a)

પ્રચંડ વાતાવરણીય તોફાનો દ્વારા જ થાય છે

b)

ધોધમાર વરસાદથી થાય છે

c)

સમુદ્ર તળના ભૂકંપો દ્વારા જ થાય છે

d)

સમુદ્રી ટાપુ ડૂબી જવાથી થાય છે

18.

26 ડિસેમ્બર 2004 ના રોજ કયા મહાસાગરમાં આવેલા વિનાશક ત્સુનામીએ આશરે બે લાખ લોકોનો ભોગ લીધો હતો ?

a)

હિંદ મહાસાગર માં

b)

ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં

c)

પેસિફિક મહાસાગર માં

d)

દક્ષિણ એટેન્ટિક મહાસાગરમાં

19.

સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે ?

a)

સાગર સાથે

b)

નદી સાથે

c)

વાવાઝોડા સાથે

d)

ત્સુનામી સાથે

20.

કઈ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે ?

a)

ભૂકંપ

b)

પૂર

c)

ત્સુનામી

d)

દુષ્કાળ

21.

જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે ?

a)

વાવાઝોડાની

b)

પૂરની

c)

દુષ્કાળની

d)

જવાળામુખીની