wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પ્રકરણ: 1 ભારતનો સાહિત્યિક વારસો

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

બ્રાહ્મણ ગ્રંથો ના પરિશિષ્ટો ને શું કહેવામાં આવે છે?

a)

આરણ્યકો

b)

ઉપનિષદો

c)

વેદાંગ

d)

પુરાણ

2.

ભારત ના બંધારણ માં કેટલી ભાષાઓ ને સ્થાન આપેલ છે.

a)

15 ભાષા

b)

10 ભાષા

c)

18ભાષા

d)

20 ભાષા

3.

ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ કોણ ગણાય છે.

a)

નર્મદ

b)

નરસિંહ મહેતા

c)

રમેશ પારેખ

d)

પ્રેમાનંદ

4.

પ્રાકૃત ભાષામાં જનતાને ઉપદેશ આપનાર કોણ હતા ?

a)

કૃષ્ણ ભગવાન

b)

મહાવીર સ્વામી

c)

ગૌતમ બુદ્ધ

d)

રાજા રામમોહનરાય

5.

ભારતમાં તુર્ક અને મુઘલ શાસન દરમિયાન કઈ ભાષાઓ નું ચલણ શરૂ થયું હતું.

a)

અરબી અને ફારસી

b)

હિન્દી અને ગુજરાતી

c)

હિન્દી અને સંસ્કૃત

d)

હિન્દી અને અંગ્રેજી

6.

અશ્વઘોષ શાની રચના કરી ?

a)

રઘુવંશ

b)

રામચરિત

c)

મહાવીર ચરીત

d)

બુદ્ધ ચરિત

7.

પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલ છે?

a)

સંસ્કૃત

b)

અરબી

c)

પાલી

d)

હિન્દી

8.

કુલ કેટલી ઋચા નો સંગ્રહ ઋગ્વેદમાં કરવામાં આવેલ છે?

a)

1,028 ઋચા

b)

102 ઋચા

c)

1056 ઋચા

d)

૨૦૪૪ ઋચા

9.

દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા કઇ માનવામાં આવે છે?

a)

પાલી

b)

તેલુગુ

c)

તમિલ

d)

સંસ્કૃત

10.

મધ્યયુગમાં કઈ મહત્વની ભાષા નો જન્મ થયો?

a)

ઉર્દુ

b)

હિન્દી

c)

સંસ્કૃત

d)

તમિલ

11.

કયું સાહિત્ય પ્રારંભમાં પાલી ભાષામાં લખાયું?

a)

હિન્દુ સાહિત્ય

b)

બૌદ્ધ સાહિત્ય

c)

જૈન સાહિત્ય

d)

ત્રણમાંથી એક પણ નહિ

12.

દિલ્હીના સુલતાનોની રાજભાષા કઇ હતી?

a)

પાલી

b)

ફારસી

c)

અવધ

d)

ઉર્દુ

13.

ઉપનિષદોમાં કયા પ્રશ્નો વિવેચન કરવામાં આવ્યો છે ?

a)

કર્મકાંડ

b)

સામાજિક

c)

રાજકીય

d)

દાર્શનિક

14.

કઈ વિદ્યાપીઠમાં ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા.

a)

વલભીમાં

b)

વારાણસી (કાશીમાં)

c)

તક્ષશિલા માં

d)

નાલંદામાં

15.

કયુ શહેર રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું ?

a)

ભાવનગર

b)

વલભી

c)

વડોદરા

d)

જુનાગઢ

16.

'રાજતરંગિણી' ગ્રંથના કર્તા કોણ છે ?

a)

જયદેવ

b)

અશ્વ દેવ

c)

કલ્હણ

d)

સોમદેવ

17.

ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતો હતો ?

a)

અકબર

b)

જહાંગીર

c)

અમીર ખુશરો

d)

શાહજહા

18.

હુમાયુ ની બહેન નું નામ શું હતું ?

a)

શમશાદ બેગમ

b)

ગુલબદન બેગમ

c)

અજમેદ બેગમ

d)

રજિયા બેગમ

19.

ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ............ છે ?

a)

ઋગ્વેદ

b)

યજુર્વેદ

c)

સામવેદ

d)

અથર્વવેદ

20.

ભાષાના ઘડતરમાં ઘણો મોટો ફાળો કોનો છે ?

a)

લિપિનો

b)

બોલીને

c)

ધર્મનો

d)

સંસ્કૃતિનો