NEW
Font size
Worksheetsધો - ૬ એકમ- ૧ ઇતિહાસ જાણવાના સ્ત્રોત
Total questions: 20
Worksheet time: 15mins
હિમાલયમાં થતા ભૂર્જ
નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપત્ર એટલે શું ?
તાડપત્ર
સિક્કાઓ
ભુજપત્ર
ભોજપત્ર
અશોકનો શિલાલેખ કયા
શહેરમાં આવેલો છે ?
જુનાગઢ
ગીર સોમનાથ
કચ્છ
પાટણ
તાંબાના પતરા પર
કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર આ વિધાન ?
ખોટું છે
સાચું નથી
અસત્ય નથી
સત્ય નથી
જયેશને રસ્તા પરથી
એક પ્રાચીન સિક્કો મળ્યો છે તે સિક્કો જયેશ શાળામાં લઈ આવી બધા બાળકોને બતાવીને
કહે છે કે આ સિક્કા પરથી તમે શું શું જાણી શકો છો તે જણાવો ?
રાજાનો શાશનકાળ
રાજાનું નામ
આપેલ બધાજ
રાજ્યની આર્થિક
સ્થિતી
ગુજરાતના કયા
શહેરમાં 4000 વર્ષ જુનું શહેર મળી આવ્યું ?
માંડવી
કચ્છ
સુરત
નલીયા
હસ્તપત્ર લખતા તેમના
પરથી આપણને શેની જાણકારી મળે છે ?
જીવનની
રાજ્યની
એકપણ નહીં
ભાષાની
માનવ સમાજના
ભૂતકાળની માહિતી કયો વિષય આપે છે ?
નાગરીકશાસ્ત્ર
ભૂગોળ
અર્થશાસ્ત્ર
ઈતિહાસ
નીચેનામાંથી કયો
વિદેશી પ્રવાસી ભારતમાં આવ્યો નહતો ?
યુ.એન.સ્તાંગ
આ બધાજ આવ્યા હતા
મેગેસ્થનીસ
પ્લિની
નીચે આપેલ પૈકી કોના
દ્વારા ઇતિહાસ જાણી શકાય છે ?
સિક્કાઓ
આપેલ બધાજ
ભોજપત્ર
તાડપત્ર
આપણા દેશમાં
હસ્તપત્રો કઈ ભાષામાં જોવા મળતી હતી ?
તમિલ
આપેલ બધાજ
પ્રાકૃત
સંસ્કૃત
સમયની ગોઠવણી કોના
જન્મની સાથે સંકળાયેલી છે ?
ઇસુ ખ્રિસ્ત
પયગંબર
બુદ્ધ
શ્રીરામ
તાડ વૃક્ષના પર્ણ પર
લખાયેલી હસ્તપ્રત એટલે શું ?
તાડપત્ર
સિક્કાઓ
તાલપત્ર
ભોજપત્ર
ભારતના ઈ.સ.
પુર્વેની 5 મી સદીમાં આ સિક્કા મળી
આવ્યા છે જે સૌથી જુના છે તે સિક્કાઓનું નામ શું ?
એકપણ નહીં
હોલમાર્ક સિક્કા
પંચમાર્ક સિક્કા
પંચઘાતી સિક્કા
પ્રાચીન સમયમાં
માનવી લખાણ માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો તેને આપણે શું કહીએ છીએ ?
હસ્તપત્ર
શિલાલેખ
પર્ણલેખ
અભિલેખ
ઇન્ડિયા શબ્દ કોના
પરથી ઉતરી આવ્યો છે ?
હિન્દ
હિન્ડોસ
હિન્દુ
ઇન્ડસ
નીચેનામાંથી કયા
લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?
અભિલેખો
કાગળ પરના લખાણ
કાપડ પરના લખાણ
વૃક્ષના પાન પર લખેલ
લખાણ
શિલાલેખો શેના પર
લખવામાં આવતા હતા ?
પથ્થર
શીલાઓ
બંન્ને
એકપણ નહીં
ઇસવિસન પૂર્વેના
સમયને ટૂંકમાં કેમ લખાય ?
એકેય નહીં
ઇ.સ.
ઇ.સ.પૂ.
પૂ.ઇ.સ.
આપણા દેશનું નામ
ભારત છે એવું કયા વેદમાંથી જાણી શકાય છે ?
રૂગવેદ
સામવેદ
અથર્વવેદ
યજુર્વેદ
પોથી સ્વરૂપે
સચવાયેલી હસ્તપ્રતો પરથી આપણને કઈ કઈ માહિતી મળે છે ( 1. ધાર્મિક રીત રિવાજો 2.
સામાજિક માન્યતાઓ 3. વિજ્ઞાન 4. શિક્ષણ 5. પ્રાણીઓ ) ?
1 અને 5
1 ,2 , 3 અને 5
1 થી 5
1 અને 2
