WorksheetsSocial science
Total questions: 20
Worksheet time: 15mins
પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચે ના વેપારમાર્ગ નું મુખ્ય કેન્દ્ર કયું હતું ?
જેરુસલેમ
તહેરાન
કોન્સ્ટેન્ટિનોપલ
દમાસ્કસ
ભારતના ઇતિહાસમાં મૈસુરના વાઘ તરીકે કોણ ઓળખાય છે?
હૈદરઅલી
રણજીતસિંહ
ટીપુ સુલતાન
સુલતાન અલીખાન
ઇન્ડોનેશિયાની કઈ સામુદ્રધુનીમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીએ તો કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે?
મલાક્કા
પાલ્ક
ડ્રેઇક
બેરિંગ
ભારતની ઉત્તરે ચીન તો ભારતની વાયવ્યે શું આવે?
બાંગ્લાદેશ
પાકિસ્તાન
શ્રીલંકા
નેપાળ
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
ઈ.સ. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું
પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના ચોવીસ પરગણાની જાગીર મળી
બંગાળના નવાબ સિરાજ-ઉદ- દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો
પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા(ઓરિસ્સા) ની દીવાની સત્તા મળી
ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઇ?
ડેલહાઉસી
વેલેસ્લી
વિલિયમ બેન્ટિક
વોરન હેસ્ટિંગ્સ
ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયા શહેરોમાં શરૂ થઈ?
મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં
મુંબઇ, દિલ્હી અને બેંગલુરુમાં
મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં
મુંબઈ, દિલ્હી અને કોલકાતામાં
અંદમાન-નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે?
બંગાળની ખાડીમાં
અરબ સાગરમાં
ખંભાતના અખાતમાં
હિંદ મહાસાગરમાં
ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે?
30
૩૫
20
૨૫
ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે?
3214
3180
2933
3030
પશ્ચિમ ગુજરાતમાં રાત બાકી હોય છે એ જ સમયે ભારતના પૂર્વ ભાગના કયા પ્રદેશમાં સૂર્યોદય થાય છે?
ઉત્તર પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ
આંધ્ર પ્રદેશ
કેપ ઓફ ગુડ હોપ ભુશિરની શોધ કોણે કરી?
લિવિંગટન ડેવિડે
બાર્થોલેમ્યું ડાયઝે
બર્થોલેમ્યું ડેવિડે
વાસકો-દ-ગામાએ
વાસકો-દ-ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમા કયા રાજાનું શાસન હતું?
ઝામોરીનનું
બાજીરાવનું
ટીપુ સુલતાનનું
હૈદરઅલીનું
ભારતની પ્રમાણ સમય રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?
૨
૩
૪
૫
વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે?
૬
૭
૮
9
ભારતનો કયો પ્રાકૃતિક પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે?
દ્વીપસમૂહો
દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ
ઉત્તરનો પર્વતીય પ્રદેશ
ઉત્તરનો મેદાની પ્રદેશ
અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?
શાહઆલમને
મીરઝાફરને
મિરહસિમને
મિરકાસિમને
કઈ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે?
અગ્નિકૃત પ્લેટો
પ્રસ્તર પ્લેટો
રૂપાંતરિત પ્લેટો
વિકૃત પ્લેટો
ઈસ્ટ ઈન્ડિયા કંપનીની અન્યાયી કઈ નીતિને લીધે ભારતનો ખેડૂત પાયમાલ થયો?
મહેસુલ
કૃષિ
જકાત
જપ્તી
ભારત કયા ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે?
ઉત્તર
પૂર્વ
પશ્ચિમ
દક્ષિણ
