wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો. ૮ સામાજીક વિજ્ઞાન

Total questions: 21

Worksheet time: 16mins

Name
Class
Date
1.

કોન્સ્ટેન્ટીનોપલ શહેર કોણે જીતી લીધું હતું ?

a)

અંગ્રેજો

b)

ફ્રેન્ચોએ

c)

તુર્કોએ

d)

ભારતીયોએ

2.

ક્યા ખંડના દેશો માં ભારતની ચીજવસ્તુઓની વધુ માંગ હતી ?

a)

એશિયાઈ

b)

યુરોપિયન

c)

આફ્રિકન

d)

અમેરિકન

3.

આજે વિદેશ જાવું હોય તો ક્યા માર્ગ નો સૌથી વધુ ઉપયોગ થાય છે ?

a)

હવાઈમાર્ગ

b)

રેલ્વેમાર્ગ

c)

સડકમાર્ગ

d)

જળમાર્ગ

4.

અમેરિકાના મૂળ વતનીઓને નીચેનામાંથી ક્યા નામે ઓળખાય છે ?

a)

ગોરા

b)

અમેરિકન

c)

એન્ગલો ઇન્ડિયન

d)

રેડ ઇન્ડિયન

5.

ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલનો સાહસિક ખલાસી કોણ હતો ?

a)

કોલંબસ

b)

અમેરીગો વેસ્પુચી

c)

વાસ્કો-દ-ગામા

d)

અલ્બુકર્ક

6.

પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે સૌપ્રથમ ક્યાં કોઠી સ્થાપી ?

a)

કાલીકટ

b)

સુરત

c)

મુંબઈ

d)

ગોવા

7.

વાસ્કો-દ-ગામા નાં આગમન વખતે કાલીકટ નો રાજા કોણ હતો ?

a)

શાહજહાં

b)

ઝામોરિન

c)

જહાંગીર

d)

મહમદ ઈબ્ન મજીદ

8.

ઇસ્ટ ઇન્ડીયા કંપની ની સ્થાપના કોને કરી હતી ?

a)

રાણી ઈલીઝાબેથ

b)

રાણી વિક્ટોરિયા

c)

હોકિન્સ

d)

ટોમસ રો

9.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ હતી ?

a)

ઈ.સ.1700

b)

ઈ.સ.1602

c)

ઈ.સ. 1650

d)

ઈ.સ.1600

10.

અંગ્રેજોનું પેહેલું વહાણ હિન્દુસ્તાનનાં ક્યા બંદરે આવ્યું ?

a)

કેરલ

b)

મુંબઈ

c)

કોચી

d)

સુરત

11.

ક્યા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી ?

a)

જહાંગીર

b)

ઓરંગઝેબ

c)

શાહજહાં

d)

અકબર

12.

અંગ્રેજોએ ક્યા મુઘલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી હતી ?

a)

શાહજહાં

b)

ઓરંગઝેબ

c)

જહાંગીર

d)

અકબર

13.

પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું ?

a)

ઈ.સ. 1752

b)

ઈ.સ. 1755

c)

ઈ.સ. 1857

d)

ઈ.સ.1757

14.

પ્લાસીના યુદ્ધ વખતે બંગાળનો નવાબ કોણ હતો ?

a)

સિરાજ-ઉદ-દૌલા

b)

મીર કાસીમ

c)

મીર જાફર

d)

રોબર્ટ ક્લાઈવ

15.

સિરાજ-ઉદ-દૌલા નો સેનાપતિ કોણ હતો ?

a)

મીર જાફર

b)

મીર કાસીમ

c)

ઓસમાન મીર

d)

રોબર્ટ ક્લાઈવ

16.

બકાસરનું યુદ્ધ ક્યારે થયું હતું ?

a)

ઈ.સ.1765

b)

ઈ.સ.1764

c)

ઈ.સ.1760

d)

ઈ.સ. 1763

17.

અંગ્રેજોએ મીરજાફર ને બંગાળના નવાબ પદેથી હટાવી કોને નવો નવાબ બનાવ્યો ?

a)

રોબર્ટ કલાઈવ

b)

સિરાજ-ઉદ-દૌલા

c)

મીર કાસીમ

d)

મીરકાદર

18.

મીર કાસીમ નાં મૃત્યુ બાદ બંગાળનો નવાબ કોણ બન્યું ?

a)

રોબર્ટ ક્લાઈવ

b)

ડેલહાઉસી

c)

ટોમસ રો

d)

હોકિન્સ

19.

નીચેના માંથી કઈ વસ્તુની યુરોપિયન દેશોમાં સૌથી વધુ માંગ હતી ?

a)

ચા

b)

ખાંડ

c)

મરી મસાલા

d)

લોખંડ

20.

હોલેન્ડ એ હાલનો કયો દેશ ગણાય છે ?

a)

પોલેન્ડ

b)

ઇંગ્લેન્ડ

c)

ફ્રાંસ

d)

નેધરલેન્ડ

21.

પલાશ એટલે ક્યું વૃક્ષ કહેવાય છે?

a)

લીંમડો

b)

ખાખરો

c)

આંબો

d)

ગુલમહોર