NEW
Font size
Worksheetsમુગલ સામ્રાજ્યનો વિસ્તાર સ્થાપત્યો અને પતન
Total questions: 25
Worksheet time: 13mins
કોના સમયમાં મોગલ સામ્રાજ્યના ના બીજ રોપાયા?
ઔરંગઝેબ
અકબર
શાહજહા
હુમાયુ
મોઘલ સમયમાં લાહોરની કઈ વસ્તુ દુનિયામાં પ્રખ્યાત હતી
સાલ
મલ મલ
શેતરંજી
ચાદર
કયા બાદશાહના શાસનકાળને મુઘલ સામ્રાજ્ય નો સુવર્ણ યુગ કહેવામાં આવે છે
ઔરંગઝેબ
શેરશાહ
શાહજહા
અકબર
આગ્રામાં તાજમહેલ કોણે બંધાવ્યો હતો
શેરશાહ
ઔરંગઝેબ
હુમાયુ
શાહજહા
કયા મોગલ બાદશાહને સંગીત ચિત્ર અને કલા પ્રત્યે અણગમો હતો
અકબર
શાહજહા
ઔરંગઝેબ
બાબર
મુઘલ સમયમાં સમાજ કઈ વ્યવસ્થા પર રચાયેલો હતો
લોકશાહી
નોકરશાહી
સામંતશાહી
નેતા શાહી
જોધપુરના રાજા નું અવસાન થતાં તેમના રાણી અને પુત્રને કોણે રક્ષણ આપ્યું હતું
ગોલકોન્ડા
વીર દુર્ગાદાસ
ટોડરમલ
શિવાજી
બર્નિયર કેટલા વર્ષ સુધી ભારતમાં રહ્યો હતો
15
21
12
18
અકબર પછી કોણે દિલ્હીની ગાદી સંભાળી
હુમાયુ
શેરશાહ
જહાંગીર
ઔરંગઝેબ
બાબર પછી દિલ્હીની ગાદી કોણે સંભાળી
અકબર
બીરબલ
હુમાયુ
શેરશાહ
હુમાયુ પછી કોણે દિલ્હીની ગાદી સંભાળી
શેરશાહ
અકબર
ઔરંગઝેબ
બીરબલ
જહાંગીર પછી દિલ્હીની ગાદી સંભાળી
અકબર
શેરશાહ
ઔરંગઝેબ
બાબર
શિવાજી નો જન્મ ક્યારે થયો હતો
1760
1670
1630
1674
શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં કરવામાં આવ્યો હતો
રાયગઢ
ચંડીગઢ
અલીગઢ
મરાઠા
શિવાજીનો રાયગઢમાં રાજ્યાભિષેક ક્યારે કરવામાં આવ્યો હતો
1670
1674
1647
1774
કયા હિન્દુ રાજાએ 16 વર્ષની ઉંમરે કિલ્લાઓ જીતવાની શરૂઆત કરી હતી
મહારાણા પ્રતાપ
છત્રપતિ શિવાજી
વીર દુર્ગાદાસ
અર્જુનસિંહ
ઇ સ 1526 મા શરૂ થયેલું મુઘલ સામ્રાજ્ય ક્યારે અસ્ત તરફ ઢળવા લાગ્યું
1607
1707
1526
1670
છત્રપતિ શિવાજી ની માતા નું નામ શું હતું
જીજીબાઇ
જીજાબાઈ
માતાજી
શાહજી
મરાઠાઓનું વતન એટલે...........
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
પંજાબ
મહેલોનો બાંધનાર એવું ઉપનામ કોને મળ્યું હતું
શેરશાહ
અકબર
બીરબલ
શાહજહા
મુઘલ સમયમાં કેટલા રતલ બરાબર એક મણ થતું હતું
54.5
55.05
55.5
56.5
મુઘલ સમયમાં ગુજરાતની કઈ વસ્તુ દુનિયાભરમાં જાણીતી હતી
સાલ
શેતરંજીઓ
મલ મલ
સુતરાઉ કાપડ
મુઘલ સમયમાં ફતેપુર સિક્રી ની કઈ વસ્તુ દુનિયાભરમાં જાણીતી હતી
ચાલ
શેતરંજીઓ
મલમલ કાપડ
સુતરાઉ કાપડ
ઇંગ્લેન્ડના રાજા ના પ્રતિનિધિ તરીકે ભારતમાં કોણ આવ્યું હતું
ટોમસ રો
હોકિન્સ
વર્નિયર
ટોમસ રો અને હોકિન્સ
કયા મુઘલ બાદશાહ ની યાદ શક્તિ ગજબની હતી
અકબર
ઔરંગઝેબ
શાહજહા
શેરશાહ
