NEW
Font size
Worksheetsઆદિવાસી
Total questions: 25
Worksheet time: 13mins
કમાલખાં ગખ્ખરને કોણે મનસબદાર બનાવ્યા હતા?
ઔરંગઝેબ
હુમાયુ
અકબર
બાબર
બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા કઈ ભાષામાં લખવામાં આવી હતી?
હિન્દી
આસામી
અહોમ
સંસ્કૃત
ભારતમાં પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ મુખ્ય હતી?
કુકી
ગદી ગડરિયો
બલોચ
મિઝો
અહોમ સમાજ શેમાં વહેંચાયેલો હતો?
સેનામાં
વાડાઓમાં
જૂથમાં
કુળમાં
ગુણભાખરી સાબરકાંઠામાં કયો મેળો ભરાય છે?
ગોળ- ગધેડાનો મેળો
ગાય-ગોહરીનો મેળો
ચિત્ર -વિચિત્રનો મેળો
શામળાજીનો મેળો
કોળી બેરાદ જેવી જનજાતિઓ ભારતના કયા ભાગોમાં રહેતી હતી?
ઓડિશાને પશ્ચિમ બંગાળમાં
પંજાબમાં
કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં
બિહાર અને ઝારખંડમાં
અહોમ સમાજમાં ખેલ એટલે શું હતું?
અહોમ સમાજનો રાજા
અહોમ સમાજનો મેળો
અહોમ સમાજનું કુળ
અહોમ સમાજનું નૃત્ય
ગોંડ રાજ્યનો દરેક ગઢ કેટલા ગામોના એકમમાં વહેંચાયેલો હતો?
34
84
54
64
આદિવાસીઓ કોના સ્વરૂપોને દેવી-દેવતા માને છે?
પ્રકૃતિના
મનુષ્યના
દેવોના
ભૂતોના
કવાંટનો ઘેરનો મેળો ક્યાં ભરાય છે
છોટાઉદેપુર
નઢેલાવ દાહોદ
શામળાજી
જેસાવાડા દાહોદ
અહોમ રાજ્યમાં પાઈક કોણ કહેવાતા?
રાજ પરિવારના લોકો
અફીણની ખેતી કરતા લોકો
ગધેડા ચારતા લોકો
રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો
નાગા, કુકી, મિઝો અને અહોમવગેરે જાતિઓનું પ્રભુત્વ ભારતના કયા ભાગમાં હતું?
ઉત્તર પૂર્વ ભાગમાં
પંજાબમાં
પશ્ચિમ હિમાલયમાં
ઉત્તર પશ્ચિમ ભાગમાં
રાજા દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ કોના નામથી શાસન સંભાળ્યું?
પુત્ર વીર નારાયણના નામથી
દલપતના નામથી
સંગ્રામ શાહના નામથી
રાજા અમનદાસના નામથી
દક્ષિણ ભારતમાં કઈ કઈ જનજાતિના લોકો વસતા હતા?
કુકી અને મીઝો
કોરાગા, વેતર અને મારવાર
મુંડા અને સંથાલ
મુંડા, નાગા અને બલોચ
બિહાર અને ઝારખંડમાં 12મી સદી સુધી કોનું આધિપત્ય હતું?
નાગાઓનું
સંથાલોનું
મુંડાઓનું
ચેર સરદારોનું
પશ્ચિમ અને મધ્ય ભારતમાં કઈ જનજાતિ ફેલાયેલી હતી?
ભીલ
કૂકી
બલોચ
નાગા
અહોમ રાજ્ય શેના પર આધારિત હતું ?
ખેતી પર
બળજબરીપૂર્વકના શ્રમ પર
કલા પર
શિકાર પર
ગુજરાતમાં ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે?
શામળાજી
છોટાઉદેપુર
જેસાવાડા દાહોદ
ડાંગ દરબાર
ગુજરાતમાં આહવામાં કયો મેળો ભરાય છે?
શામળાજીનો મેળો
ડાંગ દરબાર
ચિત્ર વિચિત્રનો મેળો
ગોળ ગધેડાનો મેળો
સિબસિંહના સમયમાં અહોમ સમાજનો મુખ્ય ધર્મ કયો હતો?
હિન્દુ
મુસ્લિમ
બૌદ્ધ
જૈન
ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી?
ગખ્ખર
ખોખર
લંઘા
બલોચ
હાલમાં ભારતમાં છત્તીસગઢ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં કોની વસ્તી વધુ છે?
ગખ્ખર
ખોખર
ગોંડ
ભીલ
અહોમ લોકોએ શેની ખેતીની નવી પદ્ધતિઓ અમલમાં મૂકી હતી?
અફીણ
ચોખા
ઘઉં
કપાસ
ગઢકટંગા રાજ્ય સેના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતુ?
ગધેડાઓના
બકરીઓના
હાથીઓના
ઘોડાઓના
નઢેલાવ - દાહોદમાં કયો મેળો ભરાય છે?
શામળાજીનો મેળો
ચિત્ર વિચિત્રનો મેળો
ગોળ ગધેડાનો મેળો
ગાય ગોહરીનો મેળો
