wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના( ન્યાયતંત્ર, )

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે ?

a)

સુરત

b)

ગાંધીનગર

c)

અમદાવાદ

d)

વડોદરા

2.

ભારતમાં સર્વોચ્ચ અદાલત નો પ્રારંભ ક્યારે થયો હતો ?

a)

28 જાન્યુઆરી 1950

b)

26 જાન્યુઆરી 1950

c)

15 ઓગસ્ટ 1947

d)

20 જાન્યુઆરી 1947

3.

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

રાજ્યપાલ

d)

મુખ્યમંત્રી

4.

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ને કઈ પ્રક્રિયા દ્વારા હોદ્દા પરથી હટાવી શકાય ?

a)

મહાભિયોગ

b)

ઠરાવ દ્વારા

c)

વિધાનસભા દ્વારા

d)

એક પણ નહીં

5.

કઈ અદાલતના લીધે કેતોનું ઝડપી અને સુખદ સમાધાન થાય છે ?

a)

વડી અદાલત

b)

તાલુકા અદાલત

c)

જિલ્લા અદાલત

d)

લોક અદાલત

6.

નીચેના પૈકી સૌથી નાની અદાલત કઈ છે ?

a)

તાલુકા અદાલત

b)

જિલ્લા અદાલત

c)

વડી અદાલત

d)

સર્વોચ્ચ અદાલત

7.

દેશની સૌથી મોટી અદાલત કઈ છે ?

a)

તાલુકા અદાલત

b)

જિલ્લા અદાલત

c)

વડી અદાલત

d)

સર્વોચ્ચ અદાલત

8.

વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં થાય છે ?

a)

માતૃભાષામાં

b)

અંગ્રેજીમાં

c)

ગુજરાતીમાં

d)

હિન્દીમાં

9.

ભારતની કઈ અદાલતનો ચુકાદો ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતો નથી ?

a)

વડી અદાલત

b)

તાલુકા અદાલત

c)

સર્વોચ્ચ અદાલત

d)

જિલ્લા અદાલત

10.

કઈ અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાતી નથી ?

a)

લશ્કરી અદાલત

b)

વડી અદાલત

c)

તાલુકા અદાલત

d)

એક પણ નહીં

11.

દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

a)

10 ડિસેમ્બર

b)

12 ડિસેમ્બર

c)

16 ડિસેમ્બર

d)

18 ડિસેમ્બર

12.

દર વર્ષે બાળ અધિકાર દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

a)

10 ડિસેમ્બર

b)

20 નવેમ્બર

c)

20 જાન્યુઆરી

d)

20 જૂન

13.

માનવ અધિકારોની ઘોષણા કોણે કરી હતી ?

a)

યુનેસ્કો

b)

U. N.

c)

TATA

d)

NASA

14.

સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે ?

a)

શિક્ષણનો અભાવ

b)

સામાજિક કુરિવાજો

c)

રૂઢિગત માન્યતાઓ

d)

આપેલ તમામ

15.

શ્વેતક્રાંતિ કોની સાથે સંબંધ ધરાવે છે ?

a)

ઘઉં

b)

ખેતી

c)

દૂધ

d)

મત્સ્ય ઉદ્યોગ

16.

દેશના સમાન વિકાસ માટે કયું ક્ષેત્ર આધાર સ્તંભ બને છે ?

a)

ખેતી ક્ષેત્રે

b)

ઔદ્યોગિક ક્ષેત્રે

c)

શૈક્ષણિક ક્ષેત્રે

d)

આરોગ્ય ક્ષેત્રે

17.

આઝાદી બાદ દરેક ગામમાં કયુ સ્વપ્ન મહદઅંશે સિદ્ધ થયું છે?

a)

બેંક બનાવવાનું

b)

શાળા બનાવવાનું

c)

દવાખાનુ બનાવવાનું

d)

એક પણ નહીં

18.

રસ્તા પર વાહન ચાલકે ઝીબ્રા ક્રોસિંગ ક્રોસ કરતાં પહેલાં કોણે પ્રથમ પસાર થવા દેવા જોઈએ ?

a)

બસને

b)

રીક્ષા સાયકલ વાળા વાહનો

c)

રાહદારીઓને

d)

એક પણ નહીં

19.

કયા વર્ગોની આત્મનિર્ભર બનાવવા વ્યવસાય માટે વ્યાજમુક્તથી ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે ?

a)

અમીર વર્ગના લોકોને

b)

સરકારી કર્મચારી માટે

c)

સામાજિક રીતે પછાત વર્ગોને

d)

એક પણ નહીં

20.

ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોની પાસે છે ?

a)

વડી અદાલત પાસે

b)

રાષ્ટ્રપતિ

c)

સંસદ પાસે

d)

સર્વોચ્ચ અદાલત પાસે