wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલનોલેજ ક્વિઝ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આજે આપણા વડાપ્રધાન શ્રી એ સાનો શિલાન્યાસ કર્યો?

a)

સંસદ ભવન

b)

લોક સદન

2.

ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે?

a)

ખેડબ્રહ્મા

b)

અંબાજી

c)

સાપુતારા

d)

વલસાડ

3.

ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા?

a)

દરબાર ગોપાલદાસ

b)

મોતીભાઇ અમીન

c)

મોતીભાઈ પટેલ

d)

સરદાર પટેલ

4.

મુક્તેશ્વર ડેમ ક્યાં આવેલો છે?

a)

બનાસકાંઠા

b)

મહેસાણા

c)

બનાસકાંઠા

d)

છોટાઉદેપુર

5.

સોનાના આભૂષણ બનાવતી વખતે તેમાં કઈ ધાતુ નું મિશ્રણ કરવામાં આવે છે?

a)

તાંબુ

b)

એલ્યુમિનિયમ

c)

લોખંડ

d)

ઉપર માંથી એક પણ નહીં

6.

"ખાંડ નો વાડકો" ભૌગોલિક ઉપનામ કોનું છે?

a)

ક્યુબા

b)

સિંગાપુર

c)

કેન્ટ

d)

તુર્કી

7.

કયા દેશમાં પાંચ લાખ ની નોટ ચાલે છે?

a)

વિયેતનામ

b)

ઝિમ્બાબ્વે

c)

થાઇલેંડ

d)

શ્રીલંકા

8.

વિશ્વનું સૌથી શક્તિશાળી જાનવર કયું છે?

a)

બેલ્જિયન બ્લુ

b)

હાથી

c)

હિપોપોટેમસ

d)

જિરાફ

9.

કયું પક્ષી દૂધ માંથી પાણી અલગ કરી શકે છે?

a)

હંસ

b)

મોર

c)

બતક

d)

પોપટ

10.

દુનિયાનો સૌથી મોંઘો હીરો કોહિનૂર કોની પાસે છે?

a)

ઇંગ્લેન્ડ

b)

અમેરિકા

c)

કુવેત

d)

જર્મની અલ્યા

11.

કરોળિયાનું જાલ કઈ ચીજથી બનેલું હોય છે?

a)

પ્રોટીન

b)

કાર્બોદિત પદાર્થો

12.

કયું પક્ષી માત્ર વરસાદનું જ પાણી પીવે છે?

a)

ચાતક પક્ષી

b)

મોર

c)

હંસ

13.

મનુષ્યનું મગજ કેટલા ગ્રામનું હોય છે?

a)

1350

b)

1450

c)

1250

d)

1150

14.

કયા દેશ પાસે સૌથી વધુ હથિયાર છે?

a)

ઈરાન

b)

અમેરિકા

c)

ચીન

d)

ભારત

15.

મનુષ્ય ની આંખ કેટલા દૂર સુધી જોઈ શકે છે?

a)

20 કિલોમીટર

b)

12 કિલોમીટર

c)

19 કિલોમીટર

d)

4 કિલોમીટર