NEW
Font size
Worksheetsઆદિમાનવ થી સ્થાયી જીવનની સફર
Total questions: 15
Worksheet time: 8mins
આદિમાનવ આજથી લગભગ કેટલા વર્ષ પહેલા અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો?
15 હજાર વર્ષ પહેલા
20 હજાર વર્ષ પહેલા
11 હજાર વર્ષ પહેલા
13 હજાર વર્ષ પહેલા
ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું છે?
ઇનામ ગામ
લોથલ
મહા ગઢા
મહેરગઢ
ઈનામ ગામમાં કેવા આકારના ઘરો મોટાભાગે જોવા મળતા?
ગોળ
ચોરસ
લંબચોરસ
ત્રિકોણ
મહેરગઢ માં કેવા આકારના ઘરો મોટાભાગે જોવા મળતા હતા?
ગોળ
ચોરસ
લંબચોરસ
ત્રિકોણ
બુર્જહોમ અને ગુફક્રાલ પુરાતત્વ સ્થળો હાલ ક્યાં આવેલા છે?
બિહાર
કાશ્મીર
બંગાળ
ઉત્તર પ્રદેશ
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?
ચિરાદ- બિહાર
મહાગઢા -ઉતરપ્રદેશ
લાંઘણજ - બંગાળ
મેહરગઢ - પાકિસ્તાન
ઈનામગામ કયા રાજ્યમાં આવેલું છે?
મધ્ય પ્રદેશ
ગુજરાત
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
આજથી લગભગ ................ વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું
12000
11000
5000
15000
નીચેનામાંથી કયા કારણોસર સ્થાયી માનવજીવનની શરૂઆત થઈ?
અગ્નિ
ખેતી
ચક્ર
વાહન
ભીમબેટકા ગુફા કઈ નદી પાસે આવેલી છે?
ગંગા
યમુના
સિંધુ
નર્મદા
ભટકતું જીવન જીવતા માનવો શેની ટેકનોલોજીથી સંકળાયેલા હતા?
પથ્થરની
લોખંડની
કમ્પ્યુટરની
વિજ્ઞાનની
આદિમાનવના સ્થાયીજીવનનો પ્રથમ સાથીદાર મિત્ર .......... હતો
બળદ
સિંહ
કુતરો
ઘોડો
બુજ્રહોમ અને ગુફક્રાલ હાલે કયા રાજ્યમાં છે?
હરિયાણા
પંજાબ
કશ્મીર
ગુજરાત
આદિમાનવ નુ જીવન કેવું હતું?
ભટકતું
સ્થાયી
નગર વસાહત નું
ગ્રામીણ વસાહત નું
સ્થાયી જીવનથી આદિમાનવ એક કેવી પ્રવૃત્તિ શરૂ કરી ન હતી?
પશુપાલન
ખેતી
અનાજ સંગ્રહ
ઉદ્યોગ
