wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સ્વાતંત્ર ચળવળો

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

બ્રિટિશ પાર્લામેન્ટે હિંદ સ્વાતંત્ર ધારો ક્યારે પસાર કર્યો?

a)

જુલાઈ 1948

b)

જુન 1947

c)

જુલાઈ 1947

d)

જુન 1948

2.

હિન્દ સ્વાતંત્ર ધારા અનુસાર હિંદ નું કેટલા દેશમાં વિભાજન કરવામાં આવ્યું?

a)

ચાર

b)

ત્રણ

c)

બે

d)

પાંચ

3.

આપણો દેશ ક્યારે સ્વતંત્ર થયો?

a)

26 જાન્યુઆરી 1950

b)

15 ઓગસ્ટ 1947

c)

15 જાન્યુઆરી 1947

d)

26 ઓગસ્ટ 1950

4.

હિન્દુસ્તાનના ભાગલા પડતા કેટલા શરણાર્થી પાકિસ્તાનથી ભારત આવ્યા?

a)

60 લાખ

b)

70 લાખ

c)

50 લાખ

d)

80 લાખ

5.

હિન્દુસ્તાનના ભાગલા સમયે દેશમાં કેટલા દેશી રાજ્યો હતા?

a)

562

b)

462

c)

662

d)

762

6.

1947 માં ભારતની વસ્તી આશરે કેટલી હતી?

a)

45 લાખ

b)

25 લાખ

c)

55 લાખ

d)

35 લાખ

7.

આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ 'જવાબદાર સરકાર' નો શુભારંભ ક્યાં થયો હતો?

a)

પોરબંદર

b)

જુનાગઢ

c)

ભાવનગર

d)

જામનગર

8.

કયા રાજ્યની રચના થતા ભાવનગર તેમાં વિલીન થયું?

a)

પંજાબ

b)

ઝારખંડ

c)

હરિયાણા

d)

સૌરાષ્ટ્ર

9.

હૈદરાબાદ વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી?

a)

વી.પી. મેનન

b)

કનૈયાલાલ મુનશી

c)

કાંતિલાલ મુનશી

d)

ગાંધીજી

10.

મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ભારત સંઘમાં જોડાવા શાની સ્થાપના કરી?

a)

સ્વતંત્ર હકુમત

b)

જુનાગઢ હકુમત

c)

આરઝી હકુમત

d)

ઉપરોક્ત પૈકી કોઈ નહીં

11.

હરિસિંહ ડોગરા કયા રાજ્યના રાજવી હતા?

a)

જુનાગઢ

b)

કશ્મીર

c)

હૈદરાબાદ

d)

મૈસુર

12.

કશ્મીરનો આજે ત્રીજા ભાગનો પ્રદેશ ગેરકાયદેસર રીતે પાકિસ્તાનના કબજામાં છે જેને આજે.............. તરીકે ઓળખવામાં આવે છે.

a)

P. O. K

b)

G. O. K

c)

C. O. K

d)

V. O. K

13.

ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં શાના ધોરણે રાજ્યોની રચનાની માગ ઊભી થઈ હતી?

a)

ભાષાના ધોરણે

b)

જાતિના ધોરણે

c)

આર્થિક વિકાસના ધોરણે

d)

વિસ્તારના ધોરણે

14.

રાજ્ય પુનઃરચના પંચના અહેવાલનો ક્યારે અમલ કરવામાં આવ્યો?

a)

1 જાન્યુઆરી, 1955ના રોજ

b)

20 માર્ચ, 1956ના રોજ

c)

15 ઑગસ્ટ, 1956ના રોજ

d)

1 નવેમ્બર, 1956ના રોજ

15.

રાજ્યોની પુનઃરચનાના કાયદા મુજબ કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?

a)

21 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોની

b)

14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની

c)

16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની

d)

12 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની

16.

ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?

a)

1 મે, 1960ના રોજ

b)

1 માર્ચ, 1958ના રોજ

c)

10 જાન્યુઆરી, 1961ના રોજ

d)

31 ઑગસ્ટ, 1960ના રોજ

17.

ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના વરદ હસ્તે થયું હતું?

a)

રતુભાઈ અદાણીના

b)

બાબુભાઈ પટેલના

c)

રવિશંકર મહારાજના

d)

ઘનશ્યામભાઈ ઓઝાના

18.

ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?

a)

શ્રી નિત્યાનંદ કાનૂનગો

b)

ડૉ. શ્રીમન્નારાયણ

c)

શ્રી પી. એન. ભગવતી

d)

શ્રી મહેંદી નવાઝ જંગ

19.

ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

a)

શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ

b)

ડૉ. જીવરાજ મહેતા

c)

શ્રી ઘનશ્યામભાઈ ઓઝા

d)

શ્રી બળવંતરાય મહેતા

20.

પંચવર્ષીય યોજનાઓને કારણે દેશમાં કૃષિક્ષેત્રે કઈ ક્રાંતિ

a)

શ્વેત ક્રાંતિ

b)

હરિયાળી ક્રાંતિ

c)

પીળી ક્રાંતિ

d)

લાલ ક્રાંતિ

21.

આઝાદી પ્રાપ્ત થતાં ભાવનગરના ક્યા મહારાજાએ ભાવનગરમાં ‘જવાબદાર સરકાર’નો શુભ આરંભ કર્યો?

a)

ભગવતસિંહજીએ

b)

કૃષ્ણકુમારસિંહે

c)

ભાવસિંહજીએ

d)

કીર્તિકુમારસિંહે

22.

પૂર્વોત્તર ભારતમાં રચાયેલાં રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે?

a)

‘ગિરિબહેનો’

b)

ગિરિવંદો’

c)

સેવન સિસ્ટર્સ’

d)

‘સપ્તક રાજ્યો’

23.

પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી?

a)

ઈ. સ. 1950થી 1955

b)

ઈ. સ. 1952થી 1957

c)

ઈ. સ. 1960થી 1965

d)

ઈ. સ. 1951થી 1956

24.

‘નીતિ આયોગ’ના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

ઉપરાષ્ટ્રપ્રમુખ

c)

વડાપ્રધાન

d)

નાણામંત્રી

25.

ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીની આગેવાની નીચે કયા લશ્કરી અભિયાનની શરૂઆત કરી?

a)

‘ગોવા છોડો’ આંદોલનની

b)

‘ગોવા વિજય’ની

c)

‘ભારત વિજય’ની

d)

‘ઑપરેશન વિજય’ની

Similar Resources on Wayground