Worksheetsચાલો ભારતને જાણીએ
Total questions: 25
Worksheet time: 12mins
ઉત્તર પ્રદેશ ના રાજ્યપાલ કોણ છે ?
બેબી રાની મૌર્ય
યોગી આદિત્ય નાથ
આનંદી બેન પટેલ
ગંગા પ્રસાદ
આસામ ની રાજધાની નું નામ જણાવો.
ઇટાનગર
દિસપુર
અગરતલા
ગંગકોટ
આંધ્રપ્રદેશની રાજધાની કઇ છે ?
ઈટાનગર
અમરાવતી
હૈદરાબાદ
રાયપુર
મિઝોરમ ની રાજધાની નું નામ શું છે ?
આઇઝોલ
કોહિમા
ઇમ્ફાલ
ગંગકોટ
ઉત્તરાખંડની રાજધાની નું નામ શું છે ?
લખનઉ
શિમલા
પણજી
દેહરાદૂન
રાંચી ક્યા રાજ્યની રાજધાની છે ?
રાજસ્થાન
છત્તીસગઢ
ઝારખંડ
કર્ણાટક
શિલોંગ કયા રાજ્યની રાજધાની છે ?
મેઘાલય
મિઝોરમ
ઓડિશા
કેરળ
ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે ?
આનંદીબેન પટેલ
આચાર્ય દેવ વ્રત
ઓમ પ્રકાશ કોહલી
વજુભાઈ વાળા
ચંદીગઢ કયા બે રાજ્યની રાજધાની છે?(ટિક કરો)
મણિપુર
હરિયાણા
ઝારખંડ
પંજાબ
રાજસ્થાનના મુખ્યમંત્રી અને રાજ્યપાલના નામ આગળ ટિક કરો.
ાાાાાાાાાાાાાાાાાાાાાાા વસુંધરા રાજે
જગદીશ મુખી
અશોક ગેહલોત
કલરાજ મિશ્ર
નીતીશકુમાર ક્યા રાજ્યના મુખ્યમંત્રી છે ?
બિહાર
પંજાબ
ઉત્તરાખંડ
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે ?
ભગતસિંહ કોશયારી
આર. એન.રવી
ગંગા પ્રસાદ
રમેશ બૈશ
ગોવાના મુખ્યમંત્રી કોણ છે ?
મનોહર પારિકર
પ્રેમ સિંહ તમંગ
પ્રેમા ખાંડુ
પ્રમોદ સાવંત
અરુણાચલ પ્રદેશ ના રાજ્યપાલ કોણ છે ??
ફાગુ ચૌહાણ
જગદીશ મુખી
બીડી મિશ્રા
સત્યપલ માલિક
રઘુવર દાસ કયા રાજ્યના મુખ્યમંત્રી છે ?
ઝારખંડ
છત્તીસગઢ
ગોવા
ગુજરાત
મધ્યપ્રદેશની રાજધાની નું નામ જણાવો .
લખનઉ
ભોપાલ
પટના
રાંચી
કર્ણાટકના રાજ્યપાલ કોણ છે
જગદીશ મુખી
વજુભાઈ વાળા
જયદીપ ધંકર
ગંગા પ્રસાદ
અમરીંદર સિંહ રાજ્ય ના મુખ્યમંત્રી છે ?
પંજાબ
હરિયાણા
ગુજરાત
રાજસ્થાન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સામે ટિક કરો.
જગદીપ ધંકર
મમતા બેનરજી
બંડારું દતત્રેય
ચંદ્રશેખર રાવ
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સામે ટિક કરો.
વિજય રૂપાણી
નરેન્દ્ર મોદી
કેશુભાઈ પટેલ
આનંદી બેન પટેલ
પીનારાઈ વિજયન કયા રાજ્ય ના મુખ્યંત્રી છે ?
કેરળ
ઓડિશા
ઝારખંડ
ગોવા
અગરતલા કયા રાજ્યની રાજધાની છે ?
ત્રિપુરા
ઉત્તર પ્રદેશ
પંજાબ
રાજસ્થાન
ભારતમાં સૌથી નવા બે કેન્દ્ર શાસિત પ્રદેશ પર ટિક કરો.
ચંદીગઢ
પોંદેચેરી
જમ્મુ કાશ્મીર
લદાખ
ભારતમાં કુલ કેટલા રાજ્યો છે ?
27
28
29
30
દિલ્લી ના રાજ્યપાલ કોણ છે ?
અનિલ બઇજલ
રમેશ બૈસ
ફાગું ચૌહાણ
અરવિંદ કેજરીવાલ
