wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Ss 8 unit 12 ઉદ્યોગ પાર્ટ ૧

Total questions: 20

Worksheet time: 12mins

Name
Class
Date
1.

કોઈપણ કાચા માલનો યાંત્રિક ક્રિયા દ્વારા ઉપયોગીતામાં વધારો કરનાર પ્રવૃત્તિને શું કહે છે ?

a)

મશીનરી

b)

ઉદ્યોગ

c)

અર્પેદાશ

d)

પ્રાથમિક પ્રવૃત્તિ

2.

જે ઉદ્યોગોની માલિકી સરકારની હોય તેને કેવા ઉદ્યોગ કહે છે ?

a)

સાર્વજનિક ઉદ્યોગ

b)

સહકારી ઉદ્યોગ

c)

સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ

d)

ખાનગી ઉદ્યોગ

3.

માલિકીના આધારે ઉદ્યોગોને નીચેનામાંથી કયા કયા પ્રકાર છે?

a)

સાર્વજનિક ઉદ્યોગ

b)

સહકારી ઉદ્યોગ

c)

સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ

d)

ખાનગી ઉદ્યોગ

e)

ખનીજ ઉદ્યોગ

4.

કદના આધારે ઉદ્યોગોને નીચેનામાંથી કયા કયા પ્રકાર છે?

a)

ગૃહ ઉદ્યોગ

b)

ટચુકડા ઉદ્યોગ

c)

મોટા કદના ઉદ્યોગ

d)

ખાનગી ઉદ્યોગ

e)

ખનીજ ઉદ્યોગ

5.

નીચેનામાંથી કયા ઉદ્યોગમાં મૂડીરકાણ 25 લાખથી પાંચ કરોડ સુધીનું હોય છે?

a)

ગૃહ ઉદ્યોગ

b)

ટચુકડા ઉદ્યોગ

c)

મોટા કદના ઉદ્યોગ

d)

મધ્યમ કદના ઉદ્યોગ

e)

નાના કદના ઉદ્યોગ

6.

પાપડ વણવા, અગરબત્તી બનાવવી વગેરેનો કયા ઉદ્યોગમાં સમાવેશ થાય છે?

a)

ગૃહ ઉદ્યોગ

b)

ટચુકડા ઉદ્યોગ

c)

મોટા કદના ઉદ્યોગ

d)

મધ્યમ કદના ઉદ્યોગ

e)

નાના કદના ઉદ્યોગ

7.

કાચા માલના આધારે ઉદ્યોગોને નીચેનામાંથી કયા કયા પ્રકાર છે?

a)

ખેતી આધારિત ઉદ્યોગ

b)

પશુપાલન આધારિત ઉદ્યોગ

c)

સમુદ્ર આધારિત ઉદ્યોગ

d)

ખાનગી ઉદ્યોગ

e)

ખનીજ ઉદ્યોગ

8.

કાચા માલના આધારે નીચેનામાંથી કયા ઉદ્યોગોનો કાચો માલ જંગલો પૂરો પાડે છે ?

a)

ખેતી આધારિત ઉદ્યોગ

b)

પશુપાલન આધારિત ઉદ્યોગ

c)

સમુદ્ર આધારિત ઉદ્યોગ

d)

વન આધારિત ઉદ્યોગ

e)

ખનીજ ઉદ્યોગ

9.

કાચા માલના આધારે નીચેનામાંથી કયા ઉદ્યોગોનો કાચો માલ ખોદકામ કરતો પૂરો પાડે છે ?

a)

ખેતી આધારિત ઉદ્યોગ

b)

પશુપાલન આધારિત ઉદ્યોગ

c)

સમુદ્ર આધારિત ઉદ્યોગ

d)

વન આધારિત ઉદ્યોગ

e)

ખનીજ ઉદ્યોગ

10.

જે ઉદ્યોગોની માલિકી વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહની હોય તેને કેવા ઉદ્યોગ કહે છે ?

a)

સાર્વજનિક ઉદ્યોગ

b)

સહકારી ઉદ્યોગ

c)

સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ

d)

ખાનગી ઉદ્યોગ

11.

જે ઉદ્યોગોની માલિકી સરકાર અને વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહની હોય તેને કેવા ઉદ્યોગ કહે છે ?

a)

સાર્વજનિક ઉદ્યોગ

b)

સહકારી ઉદ્યોગ

c)

સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ

d)

ખાનગી ઉદ્યોગ

12.

જે ઉદ્યોગોની માલિકી કાચા માલના ઉત્પાદકો અથવા કામદારો કે બંનેની હોય તેને કેવા ઉદ્યોગ કહે છે ?

a)

સાર્વજનિક ઉદ્યોગ

b)

સહકારી ઉદ્યોગ

c)

સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ

d)

ખાનગી ઉદ્યોગ

13.

નીચેનામાંથી કયા ઉદ્યોગ સાર્વજનિક ક્ષેત્રના છે?

a)

હિન્દુસ્તાન એરોનેટિકલ લિમિટેડ

b)

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા

c)

ટીસ્કો

d)

રિલાયન્સ

14.

નીચેનામાંથી કયા ઉદ્યોગ ખાનગી ક્ષેત્રના છે?

a)

હિન્દુસ્તાન એરોનેટિકલ લિમિટેડ

b)

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા

c)

ટીસ્કો

d)

રિલાયન્સ

15.

નીચેનામાંથી કયા સહકારી ક્ષેત્રના છે?

a)

બનાસ ડેરી

b)

અમુલ

c)

ટીસ્કો

d)

રિલાયન્સ

16.

નીચેનામાંથી કયા સંયુક્ત ક્ષેત્રના છે?

a)

બનાસ ડેરી

b)

અમુલ

c)

ટીસ્કો

d)

Suzuki

17.

માલિકીના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર પડે છે?

a)

3

b)

4

c)

5

d)

6

18.

કદના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર પડે છે?

a)

3

b)

4

c)

5

d)

6

19.

નીચેનામાંથી કયા કયા ઉદ્યોગો ખેતી આધારિત ઉદ્યોગો છે?

a)

ખાદ્ય પેદાશો

b)

સુતરાઉ કાપડ

c)

ડેરી ઉદ્યોગ

d)

સંવર્ધન ઉદ્યોગ

20.

નીચેનામાંથી કયા કયા ઉદ્યોગો પશુપાલન આધારિત ઉદ્યોગો છે?

a)

ખાદ્ય પેદાશો

b)

સુતરાઉ કાપડ

c)

ડેરી ઉદ્યોગ

d)

સંવર્ધન ઉદ્યોગ