wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS SAT SOCIAL SCIENCE 1 & 2

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

કોના અવસાન પછી ઉત્તર ભારતના વિશાળ સામ્રાજ્યનો નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું ?

a)

રાજ રાજ પહેલાના

b)

પુલકેશી બીજાના

c)

હર્ષવર્ધનના

d)

રાજ્યવર્ધનના

2.

સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો?

a)

સામંતશાહી

b)

લોકશાહી

c)

રાજાશાહી

d)

સામ્યવાદી

3.

ગઢવાલ કુળના સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો ?

a)

કૃષ્ણરાજ

b)

ગોવિંદચંદ્ર

c)

મિહિરભોજ

d)

કીર્તિવર્મા

4.

કયા રાજાએ ગજનીના આક્રમણના અટકાવ્યું હતું?

a)

મદન ચંદ્રે

b)

ચંદ્રદેવે

c)

ગોવિંદચંદ્રે

d)

રાજાભોજે

5.

ઉજ્જૈનમા પરમાર વંશ ની સ્થાપના કોણે કરી હતી ?

a)

ભોજે

b)

મુંજે

c)

કૃષ્ણરાજે

d)

સિયકે

6.

પરમાર વંશ ના શાસકો માં કયા એક શાસક નો સમાવેશ થતો નથી ?

a)

મુંજ

b)

ભોજ

c)

સીયક

d)

વાસુદેવ

7.

ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે?

a)

ધોળકા

b)

પાટણ

c)

વિરમગામ

d)

વિરપુર

8.

'કવિકાલસર્વજ્ઞ' હેમચંદ્રાચાર્ય કયા રાજાના સમયમાં થઈ ગયા?

a)

સિદ્ધરાજ જયસિંહ

b)

મુળરાજ સોલંકી

c)

ભીમદેવ પહેલો

d)

ભીમદેવ બીજો

9.

નીચે પૈકી કયો ગુણ રાજપૂતોનો નથી?

a)

તેઓ બહાદુર અને ટેકીલા હતાં.

b)

આપેલ વચન પ્રાણના ભોગે પણ પડતા હતાં.

c)

દુશ્મનને પીઠ બતાવવા કરતાં મૃત્યુને પસંદ કરતાં હતાં.

d)

શરણે આવેલાનું તેઓ કોઇપણ ભોગે રક્ષણ ન કરતાં.

10.

તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણની કોની સામે હાર થઈ?

a)

મોહમ્મદ ઈદના કાશીમ

b)

શિહાબુદ્દીન ધોરી

c)

મોહમ્મદ ધોરી

d)

મહંમદ તઘલક

11.

દિલ્હી સલ્તનતમાં સૌ પ્રથમ ક્યાં વંશે શાસન કર્યું હતું?

a)

તુગલુક વંશ

b)

સૈયદ વંશ

c)

ખલજી વંશ

d)

ગુલામ વંશ

12.

ગુલામવંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?

a)

કુતુબુદ્દીન

b)

શિહાબુદ્દીન

c)

બહલોલ

d)

ઈલ્તુંત્મિશ

13.

દિલ્લી સલ્તનતના શાસનમાં કેન્દ્રમાં કોણ હતું?

a)

સેનાપતિ

b)

સુલતાન

c)

વજીર

d)

ઇક્તેદાર

14.

સલ્તનતકાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામથી ઓળખાતો?

a)

બિરબલ

b)

ખલીફા

c)

વજીર

d)

મુનિમ

15.

સવા ત્રણ સો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનત માં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી ?

a)

4

b)

7

c)

5

d)

6

16.

દિલ્લી સલ્તનત માં જે વંશોએ સત્તા ભોગવી તેમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

a)

મુઘલ વંશ

b)

લોદી વંશ

c)

ખલજી વંશ

d)

સૈયદ વંશ

17.

પાણીપત નું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું ?

a)

1506

b)

1526

c)

1536

d)

1556

18.

અલાઇ દરવાજાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?

a)

અલાઉદ્દીન ખલજી

b)

કુતુબુદ્દીન ઐબક

c)

જલાલુદ્દીન ખલજી

d)

નાસીરુદ્દીન

19.

કૃષ્ણદેવરાય કયા વંશનો રાજા હતો?

a)

સંગમ વંશ

b)

તુલુવ વંશ

c)

ગુલામ વંશ

d)

સાલુવ વંશ

20.

દિલ્હી સલ્તનત નો છેલ્લો રાજા કોણ હતો?

a)

બહલોલ લોદી

b)

ઈબ્રાહીમ લોદી

c)

નાસીરુદ્દીન

d)

કૃષ્ણદેવરાય