NEW
Font size
WorksheetsSATISH-8 જનરલ નોલેજ
Total questions: 15
Worksheet time: 3mins
"આપણે આપણી આજુબાજુનું બધું જ "એટલે?
પર્યાવરણ
વાતાવરણ
જલાવરણ
મૃદાવરણ
પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા ના યાન નું નામ?
રોહિણી
સુ યોજ
ભાસ્કર
આર્યભટ્ટ
શરીરમાં કહ્યું અવયવ લોહી શુદ્ધ કરે છે?
લીવર
કરોડરજ્જુ
ફેફસા
આતરડા
"સત્યના પ્રયોગો" એ કૃતિ નો સાહિત્ય પ્રકાર કયો છે?
આત્મકથા
નાટક
નવલકથા
પદ
બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે?
22
21
23
25
લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે?
સ્પીકર
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે?
6
5
4
3
ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે?
ડોક્ટર આંબેડકર
ગાંધીજી
સર્વપલ્લી રાધાકૃષ્ણ
વિનોબા ભાવે
ભારતના રાષ્ટ્રીય ચિન્હો અશોક ચક્ર માં કેટલા આરા હોય છે?
24
28
23
25
આપણું રાષ્ટ્રગીત સર્વ પ્રથમ ક્યાં ગવાયું હતું
કલકત્તા
મુંબઈ
દિલ્હી
મદ્રાસ
ભારતના પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતા?
વિજય લક્ષ્મી પંડિત
સુલોચના યાદવ
નરગીસ દત્ત
સોનિયા ગાંધી
સમરસ ગ્રામ પંચાયતની યોજનાનો અમલ ક્યારથી થયો?
2001
2002
2003
2000
પંચાયતી રાજ નું ઉદઘાટન કયા રાજ્યમાં થયું હતું?
રાજસ્થાન
ગુજરાત
ઓરિસ્સા
બિહાર
પ્રાચીન ભારતની તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે?
શ્રીલંકા
પાકિસ્તાન
નેપાળ
ભૂતાન
દક્ષિણના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે?
ચાંદોદ
નવસારી
સાપુતારા
બારડોલી
