NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન
Total questions: 10
Worksheet time: 5mins
બિરસા મુંડા પર કઈ વાતની ઊંડી અસર થઇ હતી ?
સ્વતંત્રતા સેનાનીઓ પર થતા અત્યાચારની
મજૂરો પર થતા મનની
ખેડૂતોની થતા અન્યાયની
આદિવાસીઓના અંગ્રેજો દ્વારા થતા શોષણની
કોયા બળવો ક્યાં થયો હતો ?
આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં
કાનપુરમાં ગંગા કિનારે
નાશિક પાસે ગંડકી નદી પાસે
મધ્યપ્રદેશમાં નર્મદા પાસે
પૂર્વ ભારતનો મહત્વનો વેપારી પાક કયો છે ?
બાજરી
ઘઉં
ગળી
કપાસ
ક્યા સમુદાયના લોકો કાપડ વણવાનો,ચામડા કમાવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા?
ખોંડ
સંથાલ
ગોંડ
લબાડીયા
મહાલવારી પધ્ધતિનો અમલ ક્યા પ્રદેશોમાં થયો હતો ?
ગોવા અને હૈદરાબાદમાં
આસામ અને કોલકત્તામાં
ઉત્તર-પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાંક પ્રદેશોમાં
મુંબઇ અને મદ્રાસ પ્રાંતોમાં
ઉલગુલાન આંદોલનનો પ્રભાવ ક્યાં હતો ?
આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં
દક્ષિણ બિહારના છોટા નાગપુર વિસ્તારમાં
મહારાષ્ટ્રમાં
છતીસગઢના બસીરમાં
કોન્ડા ડોરા કોણ હતા ?
આંધ્રપ્રદેશનાં રાષ્ટ્રવાદી નેતા
ગોંડ સમુદાયના નેતા
ખોંડ સમુદાયના નેતા
કોયા જનજાતિ સમુદાયના નેતા
ક્યા સમુદાયના લોકો ગાય- ભેંસ પાળતા હતા ?
મુંડા
વનગુજ્જર અને લબાડીયા
ગોંડ
સંથાલ
ખોંડ સમુદાયના લોકો શો વ્યવસાય કરતા?
પશુપાલન કરતાં
રેશમના કીડા પાળતા હતા
શિકાર અને વન્ય પેદાશો એકઠી કરતા
મધમાખી ઉછેર કરતાં હતા
બિરસા મુંડાએ મુંડાઓને શી હાકલ કરી ?
પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવવાની
જનઆંદોલનમાં જોડાવાની
ખેતી છોડી દેવાની
સંગઠન બનાવવાની
