wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધો.6 એકમ 12. નકશો સમજીએ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નકશાના મુખ્ય અંગો કેટલા છે ?

a)

5

b)

4

c)

3

d)

2

2.

કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને કયા પ્રકારના નકશા કહે છે ?

a)

પ્રાકૃતિક નકશા

b)

સાંસ્કૃતિક નકશા

c)

રાજકીય નકશા

d)

ઐતિહાસિક નકશા

3.

આપેલ નકશાઓમાં સાંસ્કૃતિક નકશો કયો છે ?

a)

ભૂપૃષ્ઠ નકશો

b)

આબોહવાના નકશા

c)

ખગોળીય નકશો

d)

રાજકીય નકશો

4.

NATMO (નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઈઝેશન) સંસ્થા ક્યાં આવેલી છે ?

a)

કોલકાતા

b)

હૈદરાબાદ

c)

દિલ્હી

d)

દેહરાદુન

5.

ભારતના લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?

a)

મકરવૃત્ત

b)

વિષુવવૃત્ત

c)

કર્કવૃત્ત

d)

એકપણ નહી.

6.

નીચેનામાંથી કયો નકશો સાંસ્કૃતિક નકશો નથી ?

a)

ખગોળીય નકશો

b)

રાજકીય નકશો

c)

ઐતિહાસિક નકશો

d)

ઔદ્યોગિક નકશો

7.

આપેલ રૂઢ સંજ્ઞા કઈ બાબત દર્શાવવા વપરાય છે ?

a)

ઘાટ

b)

ટેકરી

c)

પર્વત

d)

રેલમાર્ગ

8.

આપેલ રૂઢ સંજ્ઞા શું દર્શાવવા વપરાય છે ?

a)

આંતરરાષ્ટ્રીય સીમા

b)

રાજ્યની સીમા

c)

જીલ્લાની સીમા

d)

પ્રમાણમાપ

9.

નકશામાં જળસ્વરૂપ દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે ?

a)

લાલ

b)

કાળો

c)

પીળો

d)

વાદળી

10.

કયા નકશામાં પર્વતો,ઉચ્ચપ્રદેશો,મેદાનો અને જળપરિવાહ દર્શાવેલ હોય છે?

a)

ખગોળીય નકશામાં

b)

ભૂપૃષ્ઠ નકશામાં

c)

હવામાન નકશામાં

d)

રાજકીય નકશામાં